મોદક (Modak Recipe In Gujarati)

Mitixa Modi
Mitixa Modi @MitixaModi01

#GCR
#cookpad
#cookpadguj
#cookpadindia
#Memorybooster
#Healthy
#Ganeshutsav
#modak
(મેમરી બૂસ્ટર)

ગણેશજીને મોદક ખૂબ પ્રિય છે.
ગણેશજીના મોદક સંબંધિત એક દંતકથા છે. દંતકથા અનુસાર, એકવાર ભગવાન શિવ સૂઈ રહ્યા હતા અને ગણેશજી રક્ષા કરી રહ્યા હતા. આ દરમિયાન, જ્યારે પરશુરામ ત્યાં પહોંચ્યા, ત્યારે ગણેશજીએ તેમને દરવાજે જ રોક્યા. પરશુરામ ગુસ્સે થયા અને ગણેશ સાથે યુદ્ધ કરવા લાગ્યા. પરશુરામ ગણેશ દ્વારા હરાવવાના હતા ત્યારે તેમણે ગણેશ પર શિવ દ્વારા આપેલા પરશુથી હુમલો કર્યો. જેના કારણે ગણેશજીનો એક દાંત તૂટી ગયો હતો. જ્યારે તૂટેલા દાંતને કારણે ગણેશને ખાવા -પીવામાં તકલીફ પડવા લાગી, ત્યારે તેમના માટે મોદક તૈયાર કરવામાં આવ્યા. મોદક નરમ હોય છે, તેથી ગણેશજીએ તેને તેના પેટમાં ખાધું અને ખૂબ જ પ્રસન્ન થયા. ત્યારથી મોદક ગણપતિની પ્રિય વાનગી બની ગઈ છે.
માટે ગણપતિની પૂજામાં મોદક અર્પણ કરો. હવે પ્રશ્ન એ છે કે બાપ્પા માટે સ્વાદિષ્ટ મોદક કેવી રીતે બનાવવો. ચાલો જાણીએ મોદક બનાવવાની સરળ રેસિપી.
Mold સાથે અને mold વગર પણ મોદક બનાવી શકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
૫ નંગ મોટા
  1. ૨ ટેબલ સ્પૂનસૂકા કોપરા ની છીણ
  2. ૧૦૦ ગ્રામ માવો
  3. ૧ ટેબલ સ્પૂનકન્ડેન્સ્ડ મિલ્ક
  4. ૧ ટી સ્પૂનઘી
  5. ૧ ટેબલ સ્પૂનખસખસ
  6. ૧ ટેબલ સ્પૂનઅખરોટ ના બારીક ટુકડા
  7. ૧ ટેબલ સ્પૂનપિસ્તા અને બદામ ની કતરણ
  8. ૧૦ નંગ ખજૂર
  9. ૧ ટેબલ સ્પૂનપંપકીન સીડ્સ
  10. વનિલા એસેન્સ (optional)

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    એક પેન માં કોપરા ની છીણ ને રોસ્ટ કરવી.પછી માવા અને કન્ડેન્સ્ડ મિલ્ક એડ કરવા.(ગળપણ તમે તમારી રીતે એડ કરી શકો.)
    બરાબર મિક્સ કરી ને ૨ મિનિટ જ થવા દેવું.(વધારે થશે તો મોદક ડ્રાય થશે)

  2. 2

    હવે એને બીજા બાઉલ ma કાઢી લેવું.
    અને એ પેન મા ઘી લઈ ખજૂર થોડા સોફ્ટ થાય એટલે તેમાં બદામ પિસ્તા કતરણ, ખસ ખસ,pumpkin seeds એડ કરી ને મિક્સ કરી ને બાઉલ મા કાઢી લેવું.

  3. 3

    મોદક નું મોલ્ડ લઈ ને પેહલા કોપરા વાળું બહાર નું પડ કરવું.બરાબર દબાવી ને મોલ્દ માં ભરવું જેથી shape સરસ આવે.હવે ખજૂર વાળું સ્ટફિંગ એડ કરવું.બરાબર દબાવી ઉપર કોપરા ના મિક્સર થી બંધ કરવું.
    હવે mold ખોલશો તો સરસ મોદક બની ને રેડી થશે.
    ફોટો માં બતાવ્યા પ્રમાણે Mold વગર પણ મોદક બનાવી શકાય છે.
    હવે ગણેશ ઉત્સવ મા આ પ્રસાદ ગણપતિ બાપ્પા ને ધરાવો.
    ગણપતિ બાપ્પા બધાને સુખ શાંતિ સમૃદ્ધિ આપે એવી પ્રાર્થના.
    બોલો ગણપતિ બાપ્પા મોરયા...🌺🙏

  4. 4
  5. 5
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Mitixa Modi
Mitixa Modi @MitixaModi01
પર

Similar Recipes