ખાંડવી (Khandvi Recipe In Gujarati)

prutha Kotecha Raithataha
prutha Kotecha Raithataha @prutha_235
શેર કરો

ઘટકો

30min
2loko
  1. 1 કપચણા નો લોટ
  2. 3 કપછાસ
  3. 1/2 ચમચી હળદર
  4. જરૂર મુજબ મીઠુ
  5. 1 ચમચીઆદુ મરચા ની પેસ્ટ
  6. કોથમીર
  7. ટોપરું
  8. તેલ
  9. 1/2 ચમચી રાઈ
  10. 1/2 ચમચી તલ
  11. 1/2 ચમચી હિંગ

રાંધવાની સૂચનાઓ

30min
  1. 1

    એક બોલ મા છાસસ ચણાનો લોટ આદુમરચા ની પેસ્ટ હળદર મીઠુ નાખી ને લૅમ્પસ ના પડે એમ હલવાનું.

  2. 2

    પછી પ્રેસર કૂકર મા બાઉલ ને મૂકી 3સિટી વગે બંધ કરી દેવાનું ફલેમ મીડિયમ રાખવાની પછી એક થાળી પર તેલ લગાવી ને પાતળી લેયર સ્પેર્ડ કરવાનું.

  3. 3

    પછી કાપા પાડી ઠડુ પડે એટલે રોલ કરી લેવનું. પછી એક વાઘરીયા મા તેલ લેવાનું ગરમ થઇ જય એટલે રાઈ તલ હિંગ નાખી ને રોલ પર રેડાય દેવાનું એક સરખું પછી ટોપરું થી અને કોથમીર ઉમેરી ને સર્વ કરવાનું

  4. 4
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
prutha Kotecha Raithataha
પર
I love cooking 😍😍
વધુ વાંચો

Similar Recipes