ખાંડવી (Khandvi Recipe In Gujarati)

Madhuri Dhinoja
Madhuri Dhinoja @Madhuri
Rajkot
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપચણા નો લોટ
  2. 1 કપદહીં
  3. 1/4 સ્પૂનહળદર
  4. મીઠું જરૂર મુજબ
  5. છાસ જરૂર મુજબ
  6. 1/4 સ્પૂનહિંગ
  7. તેલ
  8. કોથમીર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક બાઉલ મા ચણા નો લોટ લો. તેમા દહીં, છાશ, મીઠું, હળદર, હિંગ નાખો.

  2. 2

    તેને બરાબર મિક્સ કરવુ જરા પણ લોટ ની ગોળી ન થવી જોઈએ. એક જાડા લોયા માં તૈયાર કરેલ બેટર નાખો.

  3. 3

    ધીમા ગેસ પર 15 થી 20 મિનિટ એકદમ હલાવતા રેવુ.પછી મોટી થાળી લો તેમા પાછળ તેલ લગાવી તેની ઉપર બેટર ને પાતળુ ઢાળી દેવું.

  4. 4

    તેના સરખા કાપી રોલ કરી લેવા.પછી વઘાર માટે એક લોયા માં તેલ ગરમ કરી તેમા રાઈ, જીરૂ, લીમડો નાખી વઘાર કરો.

  5. 5

    તૈયાર કરેલ બધા રોલ પર વઘાર આવે તેમ નાખવો. તેના પર કોથમીર છાંટી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Madhuri Dhinoja
પર
Rajkot

ટિપ્પણીઓ (7)

Similar Recipes