ચોળી નું શાક (Chori Shak Recipe In Gujarati)

Bina Samir Telivala
Bina Samir Telivala @Bina_Samir

દરરોજ ની રસોઈ માં બનતું, આ સિમ્પલ શાક માં બહુ મસાલા પણ નથી અને બહુ જલ્દી બની જાય છે.
#TT1

ચોળી નું શાક (Chori Shak Recipe In Gujarati)

દરરોજ ની રસોઈ માં બનતું, આ સિમ્પલ શાક માં બહુ મસાલા પણ નથી અને બહુ જલ્દી બની જાય છે.
#TT1

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મીનીટ
2  સર્વ
  1. 150 ગ્રામચોળી
  2. 1 ટી સ્પૂનલાલ મરચું
  3. 1 ટી સ્પૂનધાણા જીરું
  4. મીઠું
  5. વઘાર માટે :
  6. 1 ટી સ્પૂન તેલ
  7. 1/4 ટી સ્પૂનહીંગ

રાંધવાની સૂચનાઓ

10 મીનીટ
  1. 1

    ચોળી ને ધોઈ ને જીણી સમારી લેવી.

  2. 2

    પ્રેશર કુકર માં તેલ લઈ, હીંગ નાંખી, ચોળી વઘારવી. પાણી નાંખી, અંદર લાલ મરચું, ધાણા જીરું અને મીઠું નાખી મિક્સ કરવું.

  3. 3

    કુકર બંધ કરી 3 સીટી લેવી. કુકર ઠંડુ પડે પછી ખોલી ને શાક બાઉલ માં કાઢી લેવું. ગરમ સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bina Samir Telivala
પર
Cooking is my passion.
વધુ વાંચો

Similar Recipes