સૂકી ચોળી નું શાક (Black eyed peas subji recipe in Gujarati)

Sonal Gaurav Suthar
Sonal Gaurav Suthar @soni_1
શેર કરો

ઘટકો

15 mins.
2 servings
  1. 1 વાડકીકઠોળ ની સૂકી ચોળી (સફેદ)
  2. 1/2 tspહળદર
  3. 1 tspલાલ મરચું
  4. 1 tspધાણા જીરું
  5. 1/2 tspગરમ મસાલો
  6. 1/2 tspરાઈ
  7. તેલ
  8. મીઠું સ્વાદાનુસાર
  9. કોથમીર
  10. પાણી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

15 mins.
  1. 1

    સફેદ ચોળા ને ધોઈ અડધો કલાક માટે પાણી માં પલાળી રાખો. પછી કૂકર માં બાફી લો.

  2. 2

    હવે કઢાઈ માં તેલ મૂકી રાઈ તતડે એટલે બધા સૂકા મસાલા ને પાણી માં ભેળવી આ પેસ્ટ ને રેડો અને સાંતળો. પછી એમાં બાફેલા ચોળા અને મીઠું તથા જરૂર મુજબ પાણી ઉમેરી ઢાંકીને થોડી વાર ચડવા દો.

  3. 3

    કોથમીર ભભરાવી રોટલી સાથે પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sonal Gaurav Suthar
પર

Similar Recipes