ફરાળી સામા ની ખીચડી અને કઢી (Farali Sama Khichdi Kadhi Recipe In Gujarati)

jigna mer
jigna mer @jignamer1989
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

અડધો કલાક
  1. 🔅ખીચડી માટે
  2. ૧ વાટકીસામો
  3. ૩ વાટકીપાણી
  4. ૧ વાટકીદહીં
  5. ૨ ટેબલસ્પૂનઘી
  6. ૧ ચમચીજીરૂ
  7. થી ૧૦ શીંગદાણા
  8. ૨-૩લીમડાના પાન
  9. સ્વાદ મુજબ મીઠું
  10. 🔅 કઢી બનાવવા માટે
  11. ૨ વાટકીખાટી છાશ
  12. ૧ ચમચીરાજગરાનો લોટ
  13. સ્વાદ મુજબ મીઠું
  14. ૨-૩લીમડાના પાન
  15. 1/2 ચમચી જીરૂ
  16. ૧ ચમચીઘી

રાંધવાની સૂચનાઓ

અડધો કલાક
  1. 1

    ☘ ખીચડી બનાવવાની રીત:-

  2. 2

    સૌ પહેલા આપણે સામા ને ધોઈ ૫ થી દસ મિનિટ પલાળી શું.

  3. 3

    હવે એક કૂકરમાં ઘી મૂકી તેમાં જીરું લીમડાનું વઘાર કરીશું હવે તેમાં શીંગદાણા ઉમેરીશું.

  4. 4

    હવે દહીં અને પાણી ઉમેરી શું સામો ઉમેરી જરૂર પ્રમાણે મીઠું નાખીશું.

  5. 5

    કુકર નું ઢાંકણ ઢાંકી મીડીયમ તાપે ત્રણથી ચાર સીટી બોલાવીશું.

  6. 6

    તો તૈયાર છે આપણી સામા ની ખીચડી.

  7. 7

    ☘ કઢી બનાવવાની રીત:-

  8. 8

    સૌ પહેલા એક તપેલીમાં ખાટી છાશ લઈ તેમાં રાજગરો ઉમેરી બ્લેન્ડર થી બરાબર મિક્સ કરી શું હવે તેમાં મીઠું અને લીમડાના પાન ઉમેરી ગેસ પર ઉકળવા દેશું.

  9. 9

    હવે એક કઢાઈમાં ઘી મૂકી જીરુનો અને લીમડાનાં પાન નો વઘાર કરીશું આ વઘાર કઢી ઉપર ઉમેરીશું ૫ થી 10 મિનિટ ઉકળવા દેશુ.

  10. 10

    તૈયાર છે આપણી ફરાળી કઢી અને ખીચડી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
jigna mer
jigna mer @jignamer1989
પર

Similar Recipes