ભાખરી ના લાડુ (Bhakhri Ladoo Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પેલા ઘઉં ના લોટ મા તેલ નુ મોણ નાખી મીકસ કરી કણક લોટ બાધવો પછી થોડી વાર રેવા દો
- 2
પછી તેને પાટલા પર વણી લો પછી તાવડી મા ધીમા તાપે સેકી લેવાની
- 3
પછી ઠંડુ થાય પછી ચોપર મા પિસી લેવુ પછી એક વાસણમાં ગોળ લઈ તેમા ઘી એડ કરી જાયફળ નાખી માઈક્રો ઓવનમાં ૩૦ સેકન્ડ માટે ગરમ કરી રોટલી નો ભુકો ના ખી મીકસ કરી લાડુ વાણી લો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ચુરમા ના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#GCR#cookpadindia #cookpadgujarati Bharati Lakhataria -
ચુરમા ના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#GCRચુરમાં લાડુઆજે બાપ્પા ને ચૂર્મા ના લાડુ નો પ્રસાદ મા ધરાવ્યા.ગણપતિ બાપ્પા મોરયા 🙏🏼🙏🏼 Deepa Patel -
-
ભાખરી ના લાડુ (Bhakhri Ladoo Recipe In Gujarati)
#GCRભાખરી ના લાડુ ખુબ ઝડપથી થઈ જાય છે, ગરમ ગરમ ખાવામાં ખુબ સરસ લાગે છે અને હેલ્ધી પણ છે Bhavna Odedra -
-
ભાખરી ના લાડુ (Bhakhri Ladoo Recipe In Gujarati)
#GCR - ભાદરવા સુદ ચોથ એટલે ગણેશ ચોથ.. આ તહેવાર મૂળરૂપે મહારાષ્ટ્ર માં ઉજવાય છે પણ ઘણા સમય થી આખા ભારત અને વિદેશમાં પણ આ તહેવાર ઉત્સાહભેર ઉજવાય છે.. આજથી શરૂ થતાં ગણેશોત્સવ નિમિતે પ્રસાદ માં આ લાડુ ધર્યા છે.. ગણપતિ બાપ્પા મોરયા 🙏🏻🙏🏻 Mauli Mankad -
ભાખરી ના લાડુ (Bhakhri Ladoo Recipe In Gujarati)
#GCRગણેશ ચતુર્થી હોય અને લાડુ ના બને એવું તો હોય જ નહીં અમારે ત્યાં હંમેશા ભાખરીના લાડુ બને છે આ લાડુ માં તેલ ઓછું અને ઘી વધારે જોઈએ છે ટેસ્ટમાં બેસ્ટ બને છે Kalpana Mavani -
ચુરમા ના લાડુ.(Curma na Ladoo Recipe in Gujarati.)
#GCRPost 1 ગણેશ ચતુર્થી ની સૌને શુભેચ્છા.🙏🏻 ગણેશ ચતુર્થી નો પવિત્ર તહેવાર દર વર્ષની વિક્રમ સંવત ની ભાદરવા સુદ ચોથ ના દિવસે મનાવવા માં આવે છે.ગણેશ ચતુર્થી રાષ્ટ્રભર માં ઉજવાતો તહેવાર છે. ગુજરાતમાં ગણેશ ચતુર્થી પર ચુરમા ના લાડુ પ્રસાદ તરીકે બને છે. Bhavna Desai -
-
ભાખરી ના લાડુ (Bhakhri Ladoo recipe in Gujarati)
#GA4#WEEK15#Jaggeryહેલ્લો ફ્રેન્ડ કેમ છો તમે બધા!!!!આશા છે તમે બધા મજામાં હશો......હાલમાં નવા ગોળની સીઝન ચાલુ થઈ છે..... તો અહીં મેં Week 15 માટે ગોળ નો ઓપ્શન સિલેક્ટ કર્યો છે. એ આજે અહીં ફટાફટ બની જાય એવા ભાખરી નો ઉપયોગ કરીને એકદમ ઓછી સામગ્રીઓ વડે ગોળના લાડુ બનાવ્યા છે. આ લાડુ મારા દીકરાને બહુ ભાવે છે. જ્યારે પણ ભાખરી બનાવું છું ત્યારે મારી પાસે આ લાડુ બનાવડાવે છે. Dhruti Ankur Naik -
ગોળ ચૂરમા ના લાડુ (Jaggery Churma Ladoo Recipe In Gujarati)
#GCR#PR#cookpadindia#cookpadgujarati Mitali Chavda (Mitali Darshan Vala) -
-
-
-
ભાખરી ચુરમાના લાડુ (Bhakhri Churma Ladoo Recipe In Gujarati)
#SGC#Cookpadgujaratiગણપતિ બાપા ને ગોળ ઘીના લાડુ બહુ પ્રિય છે.આથી મેં આજે ગણેશ ચતુર્થી ના દિવસે ગણપતિ બાપા ને પ્રિય એવા ભાખરી ચુરમાના લાડુ બનાવ્યા છે. ભાખરી બનાવી મિક્સરમાં દળી અને તેમાં ગોળ ઘીનો પાક કરી એડ કરવુ.મિક્સ કરી હાથેથી કે ફરમાના મદદ થી લાડુ બનાવવા તેમાં આપણે ઇલાયચી પાઉડર, જાયફળ પાઉડર, મનપસંદ ડ્રાઇ ફ્રૂટ્સ, ખસખસ એડ કરી અને સ્વાદિષ્ટ લાડુ બનાવી શકીએ છીએ. Ankita Tank Parmar -
-
-
-
-
-
-
-
ચુરમા ના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#GCR ગણેશ ચતુર્થી ની બધાં ને ખુબ ખુબ શુભેચ્છા HEMA OZA -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15503712
ટિપ્પણીઓ