ચુરમા ના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)

anudafda1610@gmail.com @cook_26300828
ચુરમા ના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલમાં લોટ લઇને તેમાં તેલનુ મોણ નાખીને તેને ગરમ પાણી એડ કરીને કઠણ લોટ બાંધવો
- 2
પછી મુઠીયા વાળવા પછી ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરીને મુઠીયાને હલકા ગોલ્ડન રંગના થાય ત્યાં સુધી ધીમી આચે તળવા એક કડાઈમાં કાઢીલો ને ઠંડા થવા દેવા
- 3
પછી તેના ટુકડા કરીને મિક્સ જારમા પીસી લેવુ
- 4
ગેસ ઉપર એક કડાઈમાં ઘી ગરમ કરીને તેમાં ગોળ એડ કરીને મિક્સ કરવું પછી ગેસ બંધ કરી ને કડાઈમાં એડ કરવું
- 5
પછી મિક્સ કરીને જાયફળ પાઉડર,ઈલાયચી,કાજુ,બદામ,કિસમિસ એડ કરીને
- 6
લાડુ વાળીને ખસખસ લગાવુ ને ઉપરથી કાજુ બદામ.તો તૈયાર છે ગણપતિ બાપની પ્રસાદી માટે ધરાવામા આવતા લાડુ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચુરમા ના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#GCR ગણેશ ચતુર્થી રેશીપી ચેલેન્જ.અત્યારે ગણેશ ફેસ્ટીવલ ચાલી રહયો છે.તો મે માટીના ગણપતિ દાદા બનાવ્યા છે.અલગ અલગ પ્રસાદી ધરી એ છીએ.મે ચુરમા ના લાડુ બનાવયા છે. RITA -
ચુરમાના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#GCR# ગણેશ ચતુર્થી સ્પેશિયલ વાનગીગણેશ ચતુર્થી માટે બનાવેલા પ્રસાદી ના લાડુગણેશ ચતુર્થી નિમિત્તે પરંપરાગત રીતે બનાવેલા ચુરમાના લાડુ Ramaben Joshi -
ચૂરમા ના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#GCR#PRJain special recipeGanesh Chaturthi Chelleng#Coopadgujrati#CookpadIndia ગણેશ ચતુર્થી એ મહારાષ્ટ્ર ના લોકો પ્રિય તહેવાર છે. ત્યાં બાપા ના સ્વાગત ની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. હવે તો બધા શહેરો માં ગણેશ ચતુર્થી ની ઉજવણી કરવામાં આવે છે. ગણેશ ચતુર્થી ભાદરવા સુદ ચોથ ના દિવસે મનાવવા આવે છે. ગણેશ ચતુર્થી ના દિવસે લોકો અલગ અલગ ફલેવરના મોદક અને લાડવા બનાવે છે. મેં અહીં ચૂરમા ના લાડુ બનાવ્યા છે. Janki K Mer -
ચુરમા ના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#GCR ગણેશ ચતુર્થી ની બધાં ને ખુબ ખુબ શુભેચ્છા HEMA OZA -
-
ચુરમા નાં લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#SGC ભારત માં ગણેશ ચતુર્થી સૌથી મોટો મહત્વ નો તહેવાર છે.લાડુ અને મોદક ગણેશજી ને પ્રિય છે.આ લાડુ તળ્યાં કે ભાખરી શેક્યાં વગર સરળતા થી બનતા લાડવા બનાવ્યાં છે. Bina Mithani -
ચુરમાના લાડુ (churma na ladu Recipe in Gujarati)
#GC #વેસ્ટ ગણેશ ચતુર્થી હોય અને બાપ્પા ના પ્રિય લાડુ ના હોય એવું બને? અમારા ઘરમાં વર્ષોથી મારા સાસુ ગણેશ ચતુર્થી એ ચુરમાના લાડુ જ બનાવે એટલે હું પણ ચુરમાના લાડુ જ બનાવુ છું. Nila Mehta -
ચૂરમાં ના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#GCR#ગણેશ ચતુર્થી શ્રી ગણેશ જી ની ચતુર્થી આવે એટલે સાથે એના પ્રસાદ માટે ના પ્રિય લાડુ ની પણ યાદ આવે.અહીંયા મેં પરંપરાગત રીતે બનતા ચૂરમાં ના લાડુ ની રેસીપી શેયર કરી છે. Nita Dave -
ચુરમા ના લાડુ ગણેશ ચતુર્થી સ્પેશિયલ (Churma Ladoo Ganesha Chaturthi Special Recipe In Gujarati)
#SGCબાપ્પા ને પ્યારા એવા ચૂરમા ના લાડુ..ઘણી બધી વેરાયટી ના લાડુ બનાવાનો ટ્રેન્ડચાલ્યો છે, પણ ગણપતિ ને પસંદ છે ચૂરમા ના ગોળ વાળા જ લાડુ..તો આવો,Parfect માપ સાથે આજે લાડુ બનાવીબાપા ને ધરાવી એમની કૃપા મેળવીએ.. Sangita Vyas -
ચુરમા ના લાડુ(Churma na ladu recipe in gujarati)
#GCગણેશ ચતુર્થી માં અલગ અલગ પ્રકાર ના લાડુ અને મોદક પ્રસાદી માં ધરવા માં આવતા હોય છે. આ લાડુ પ્રસાદી માં કે કોઈ પણ સમયે બનાવી શકાય. અહી ગણેશજી ના પ્રિય ચુરમા ના લાડુ ની રેસિપી બતાવેલ છે. Shraddha Patel -
ચુરમા ના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#SGC ગણેશ ચતુર્થી સ્પે. ચુરમા ના લાડુ ગણેશજી ને પ્રસાદ માં ધરાવવા માં આવે છે...આજે મેં ચૂરમા ના લાડુ બનાવિયા. Harsha Gohil -
ગોળ ના લાડુ (Jaggery Ladoo Recipe In Gujarati)
#GCRગણેશ ચતુર્થી ના દિવસે બધા ગોળ ના લાડુ બનાવે છે. Richa Shahpatel -
-
-
ચૂરમાં ના લાડુ(Churma na ladoo in gujarati recipe)
#GCગણેશજી ને અતિ પ્રિય એવા ચૂરમાં ના લાડુ....જે દરેક ગુજરાતી ના ઘર માં બનતા હોય છે... આ લાડુમાં ગોળ નો ઉપયોગ થતો હોવાથી ટેસ્ટ માં તેમજ સ્વાસ્થ્ય ની દ્રષ્ટિ એ પણ ખૂબ સારા હોઈ છે. KALPA -
ચુરમા ના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#SGC#SSRગણેશ ચતુર્થી આવે અને ચુરમાના લાડુ તો બધા ના જ ઘર મા બને.આ એક પરંપરાગત છે. Hetal Vithlani -
ગોળ નાં લાડુ (Jaggery Ladoo Recipe In Gujarati)
#GCR માં ગોળ ના લાડુ લઇ ને આવી છું...ગણેશ ચતુર્થી નિમિત્તે અમારા ઘર માં વર્ષો થી ગોળ ના લાડુ બને..ગોળ ખૂબ જ ગુણકારી કહેવાય છે. .શરીર માં જ્યારે લોહતત્વ ની ઉણપ સર્જાય ત્યારે ગોળ નું સેવન કરવાથી તે ઉણપ ને દુર કરી શકાય છે .. Nidhi Vyas -
ચુરમા લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#GCR ગણેશ ચતુર્થી ની આપ સહુને હાર્દિક શુભેચ્છા પાઠવું છું ( ચુરમા લાડુ અને ચોટીયા લાડુ)ગણેશ ચતુર્થી ના દિવસે ભગવાન શ્રી ગણેશ જી ને અતિ પ્રિય લાડુ લગભગ આજે બધા બનાવી ને પ્રસાદી ધરાવે છે...ને આરોગે છે.અમારે ત્યાં ઘઉં ના એક જ દળ બનાવી ને ખાંડ અને ગોળ ના અલગ અલગ લાડુ બનાવી ને પ્રસાદ થાય છે.એટલે મેં આજે ગોળ નો અને ખાંડ ના લાડુ ની રેસીપી મુકી છે.ને એક જ થાળી માં ભેગા રાખ્યાં છે. Krishna Dholakia -
-
ચુરમા લાડુ
આ અધિકૃત ગુજરાતી ચુરમા લાડુ એ ભારત ની સૌથી પ્રિય પ્રેમાળ મીઠી વાનગી છે. મે એક પછી એક પ્રોસેસ રજૂ કરી છે જે તમને યોગ્ય પરંપરાગત ગુજરાતી ચુરમા લાડુ રેસીપી બનાવવાની મૂળ રીત આપી છે. ચુરમા લાડુ ગણેશ મહોત્સવ ના કે ગણેશ ચતુર્થી તહેવાર માં બનાવવામાં આવે છે . આ ભગવાન ગણેશ નું સૌથી પ્રિય વાનગી માંથી એક છે . ભગવાન ગણેશ હંમેશા લાડુ ને ચાહે છે. એ ઘઉં ના કકરા લોટ માંથી બનાવવામાં આવે છે. મારા કુટુંબ માં અમે ગણેશ ચતુર્થી ના મહોત્સવ પર આ લાડુ ખાસ બનાવીએ છીએ.#સપ્ટેમ્બર#cookpadindia#માઈફર્સ્ટરેસીપીકોન્ટેસ્ટ Hiral -
ચુરમા ના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#MDC મારી mummy એ શીખવ્યા છે લાડુ કરતા અત્યારે મારી mummy ને હુ બહૂ miss કરુ છું તેમની યાદ મા મે લાડુ બનાવ્યા Vandna bosamiya -
ચુરમા ના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#GCRગણેશ ચતુર્થી માં અલગ અલગ મીઠાઈ બનાવવામાં આવે છે. Richa Shahpatel -
-
ચુરમાના લાડુ(ladu recipe in gujarati)
#GC ગણેશ ચતુર્થીના શુભ પ્રસંગે ગણેશ ભગવાનને પ્રિય એવા ચુરમાના લાડુ બનાવ્યા છે. Monika Dholakia -
ચૂરમાં ના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#GCR#PRગણપતિ બાપા ના પ્રિય લાડુ ..ઘણી વેરાયટી ના બને છે પણ ગુજરાત માં મુખ્યત્વે ચૂરમાં ના લાડુ ધરાય છે...જે ગોળ અને ખાંડ ના બને છે... KALPA -
-
ચુરમા લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#CJMweek1#cookpadindia#cookpadgujaratiચુરમા લાડુ અથવા ચુરમા ગોળ ના લાડવા એ ખાસ પ્રસંગો અથવા તહેવારો દરમિયાન બનાવવામાં આવતી ભારતીય મીઠાઈ છે. ચુરમા લાડુ એ પરંપરાગત ગુજરાતી તેમજ રાજસ્થાની મીઠાઈ છે, જે ખાસ કરીને ગણેશ ચતુર્થી,હોળી અથવા દિવાળી જેવા તહેવારો દરમિયાન બનાવવામાં આવે છે. મોટે ભાગે ગુજરાતી ઘરોમાં આ સ્વાદિષ્ટ વાનગી સામાન્ય રીતે દાળ -ભાત, પૂરી, વાલ નુ શાક અથવા રીંગણા બટાકા નુ શાક અને લાડવા જેવી થાળી સાથે પીરસવામાં આવે છે. Riddhi Dholakia -
રેશમી ચૂરમા ના લાડુ(Reshmi Churma Ladu recipe in gujarati)
#GCગણેશજી ને પ્રિય મોદક અને લાડુ.. મેં બાપ્પા ને પસંદ આવે એવા લાડુ બનાવ્યા.. આ લાડુ છે તો ચૂરમાના જ ..પણ મખમલ જેવા સોફ્ટ હોય ખાવા માં એટલે તેને રેશમીયા ચૂરમા ના લાડુ કહી શકાય.મને ચૂરમાના ગોળ ના લાડુ જ ભાવે. અને એ પણ રેશમીયા ચૂરમાના લાડુ Kshama Himesh Upadhyay -
ચુરમાના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#GCRગણપતિ બાપ્પા ને ચુરમાના લાડૂ ખુબજ પ્રીય છે તો આજે ગણેશ ચતુર્થી ના દિવસે મેં પ્રસાદ માં બનાવીયા છે Jigna Patel -
ચૂરમા ના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#SGC ભાદરવા સુદ ચોથ એટલે ગણેશ ચતુર્થી નો દિવસ. બહેનો કેટલાય પ્રકાર ના લાડુ બનાવી ગણપતિ ને પ્રસાદ ધરાવતી હોય છે. આજે મેં ચૂરમા ના લાડુ બનાવી ગણપતિ ને પ્રસાદ ધરાવ્યો. Bhavnaben Adhiya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15507020
ટિપ્પણીઓ (14)