વઘારેલી ખીચડી કઢી (Vaghareli Khichdi Kadhi Recipe In Gujarati)

વઘારેલી ખીચડી કઢી (Vaghareli Khichdi Kadhi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ દાળ અને ચોખા ને 2 થી 3 વાર ધોઈ લેવા. હવે તેમાં જરૂર મયજબ પાણી ઉમેરી તેને 5 થી 10 મિનિટ સુધી દાળ ચોખાને પલાળી રાખવા.
- 2
હવે બધું શાક સમારી લેવું. હવે વઘાર કરવા મુકો. હવે એક તાવડી માં ઘી તેલ મૂકવું. તેમાં રાઈ નાખવી. પછી આખા મરચા, લવિંગ, તજ, મરીયા નાખવા. પછી તેમાં સમારેલું શાક નાખવું. હવે તેને હલાવી દો. તેમાં હળદર, મરચું, ધાણા જીરું, ગરમ મસાલો ને મીઠુ નાખો. ફરીથી તેને હલાવો. હવે આ વઘાર કુકર માં રેડી દો.
- 3
હવે તેને હલાવી દો. કુકર ને ગેસ પર મુકો. 2 સીટી વગાડવી. તો વઘારેલી ખીચડી તૈયાર થઇ જશે. કુકર ઠંડુ પડે એટલે ખોલવું. તો તૈયાર છે વઘારેલી ખીચડી. આ ખીચડી ને સર્વિન્ગ પ્લેટ માં કાજુ થી ગાર્નીશિંગ કેઈ સર્વ કરો.
- 4
કઢી બનાવવા માટે એક તપેલી માં દહીં લો. તેમાં પાણી અને બેસન નાખી બોસ ફેરવી દો.
- 5
હવે કઢી નો વઘાર કરવા માટે એક વઘારીયા માં ઘી મૂકવું. તેમાં જીરું, લીલું મરચું, લીમડાના પત્તા, લવિંગ નાખો. હવે આ વઘાર તપેલી માં રેડી દો. હવે તપેલી માં મીઠુ, મોરસ ને આદુ ની પેસ્ટ નાખવી. હવે તેને હલાવી દો. કઢી ને ઉકળવા દો. તો તૈયાર છે કઢી. હવે કઢી ને સર્વિન્ગ બાઉલ માં કોથમીર થી ગાર્નીશિંગ કરી સર્વ કરો.
- 6
તો તૈયાર છે વઘારેલી ખીચડી ને કઢી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વઘારેલી ખીચડી કઢી (Vaghareli Khichdi Kadhi Recipe In Gujarati)
#THURSDAY TREAT 1#TT1 Jayshree G Doshi -
વઘારેલી ખીચડી (Vaghareli Khichdi recipe in Gujarati)
#KS1અમારે ઘરે નાના મોટા બધાને વઘારેલી ખીચડી બહુ ભાવે. Richa Shahpatel -
-
-
વઘારેલી ખીચડી અને કઢી (Vaghareli Khichdi Kadhi Recipe In Gujarati)
#TT1ખીચડી કઢી અઠવાડિયામાં એક વખત તો બધા ને ત્યાં બનતી જ હોય છે અમારે ત્યાં વઘારેલી ખીચડી અને કઢી બની છે Kalpana Mavani -
-
-
-
-
-
કઢી વઘારેલી ખીચડી(Kadhi Vaghareli Khichdi Recipe In Gujarati)
#TT1#cookpadindia#cookoadgujarati सोनल जयेश सुथार -
-
-
-
કોદરી ની વઘારેલી ખીચડી
# KS2Post 1કોદરી ખાવી સારી. જેને ડાયાબિટીસ હોય તેને ચોખા ની જગ્યા એ કોદરી ની ખીચડી બનાવીએ તો સારુ. એ પણ ચોખાની ખીચડી ખાતા હોય એવુ જ લાગે. Richa Shahpatel -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
વઘારેલી ખીચડી અને કઢી (Vaghareli Khichdi Kadhi Recipe In Gujarati)
#TT1#GCR#Cookpadindia#Cookpadgujarati Pooja Vora
More Recipes
ટિપ્પણીઓ (2)