સત્તુ મીન્ટ મસાલા શરબત (Sattu Mint Masala Sharbat Recipe In Gujarati)

Hiral Dholakia
Hiral Dholakia @cook_26755180

#EB

સત્તુ મીન્ટ મસાલા શરબત (Sattu Mint Masala Sharbat Recipe In Gujarati)

#EB

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનીટ
૧ સર્વિંગ
  1. ૨ ચમચીસત્તુ પાઉડર
  2. ૧ ગ્લાસપાણી
  3. ૨ ચમચીખાંડ
  4. ૧/૨ ચમચીમીઠું
  5. ૧/૨ ચમચીચાટ મસાલો
  6. ૧ ચમચીલીબુનો રસ
  7. ૩-૪ ફુદીના ના પાન

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનીટ
  1. 1

    એક ગ્લાસ માં બધી સામગ્રી ભેગી કરો ફુદીના ના પાન થોડા મસળી ને નાખો.

  2. 2

    પાણી નાખી ખાંડ ઓગળે ત્યાં સુધી હલાવો. લીંબુ નો રસ તથા બરફ નાખી ઠંડુ સત્તુ મસાલા શરબત સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hiral Dholakia
Hiral Dholakia @cook_26755180
પર

Similar Recipes