દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)

Hetal Chauhan
Hetal Chauhan @cookhetal1687
શેર કરો

ઘટકો

  1. 1 કપઘઉંનો લોટ
  2. ૨ ચમચીચણાનો લોટ
  3. જરૂર મુજબ મીઠું
  4. 1/2 ચમચી હળદર
  5. 1 ચમચીધાણાજીરૂ
  6. 1/2 ચમચી લાલ મરચું
  7. 2પાવડા તેલ
  8. દાળ માટે
  9. 1 કપતુવેર દાળ
  10. દસથી બાર શીંગદાણા
  11. 1મોટું ટામેટુ
  12. 7લીમડા ના પાન
  13. 1/2 ચમચી રાઈ જીરુ
  14. વઘાર માટે તેલ
  15. જરૂર મુજબ મીઠું
  16. 1/2 ચમચી હળદર
  17. 1/2 ચમચી લાલ મરચું
  18. જરૂર મુજબ પાણી
  19. ગાર્નિશ કરવા માટે ધાણાભાજી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ એક કડાઈમાં ચણાનો લોટ ચાળી તેમાં બધા મસાલો નાખીને રોટલી જેવો લોટ બાંધો.

  2. 2

    હવે કુકરમાં તુવેરની દાળને બાફી. તેમાં શીંગદાણા ટામેટું હળદર મીઠું નાખી ઉકળવા દો.

  3. 3

    હવે વઘાર માટે તેલ મૂકી, રાઇ જીરું લીમડો મરચી થી દાળ વધારો.

  4. 4

    હવે ઢોકળી ના લોટ ની રોટલી વણી તેમાં નાની ઢોકળી પાડો.

  5. 5

    તે દાળમાં નાંખી બફાઈ જાય ઢોકળી ત્યાં સુધી ઉકાળો તૈયાર છે આપણી દાળ ઢોકળી.

  6. 6

    ઉપરથી ધાણાભાજી sprinkle કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hetal Chauhan
Hetal Chauhan @cookhetal1687
પર

ટિપ્પણીઓ

Similar Recipes