દાળ ઢોક્ળી (Dal Dhokli Recipe In Gujarati)

Bharati Lakhataria
Bharati Lakhataria @cook_26123984
Thangadh
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મીનીટ
3 લોકો માટે
  1. 1/2 કપ તુવેરની દાળ
  2. 2 વાટકીધંઉનો લોટ
  3. મોણ માટે તેલ
  4. 2 ચમચીલાલ મરચું
  5. 1 ચમચીમીઠું
  6. 1/2 ચમચી હળદર
  7. 1કોકમ
  8. થોડો ગોળ
  9. સજાવડ માટે કોથમીર
  10. 1/2 કપ શીંગદાણા

રાંધવાની સૂચનાઓ

45 મીનીટ
  1. 1

    કુકરમાં દાળ બાફીને તૈયાર કરો.

  2. 2

    દાળમા ચાર ગ્લાસ પાણી ઉમેરો પછી બધો હવેજ કરો.

  3. 3

    વધાર કરીને ગોળ, કોકમ ઉમેરીને દાળ ઉકાળો.

  4. 4

    લોટમાં હવેજ કરી ને સરસ કણીક તૈયાર કરો.

  5. 5

    ઉકળતી દાળમા ઢોકળી વણીને કાપા પાડીને ઉમેરો.

  6. 6

    ઢોકળી દાળમા ઉપર આવે પછી પાંચ મિનિટ ધીમી આચે રાખીને ગેસ બંધ કરી દો.

  7. 7

    તૈયાર છે આપણી દાળઢોક્ળી.

  8. 8

    ખૂબ જ સરસ લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bharati Lakhataria
Bharati Lakhataria @cook_26123984
પર
Thangadh

Similar Recipes