મિક્સ વેજ સૌતે (Mix Veg Soute Recipe In Gujarati)

Shilpa Padhye Savani
Shilpa Padhye Savani @shilpa_Annapurna

મિક્સ વેજ સૌતે (Mix Veg Soute Recipe In Gujarati)

5 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫-૨૦ મિનીટ
૩-૪ લોકો
  1. સીઝનનલ વેજિટેબલ
  2. જેવા કે બ્રોકોલી,પોટેટો,ગાજર, કોર્ન, વટાણા, ફલાવર,કોબી, જે પણ ગમે એ
  3. 1/2 ચમચીબટર
  4. 2 ચમચી ઓલીવ ઓઇલ,
  5. મીઠું
  6. બ્લેક પેપર
  7. મિક્સ હર્બઝ
  8. ચીલી ફ્લેક્સ
  9. બાર્બેક્યુ સોસ જો તમારે જોઈએ તો

રાંધવાની સૂચનાઓ

૧૫-૨૦ મિનીટ
  1. 1

    સૌથી પહેલા બધા જ વેજિટેબલ ના મોટા મોટા કટકા કરી લો

  2. 2

    હવે સ્ટીમર માં વરાળ પર બોઇલ કરી લો, છરી નાખી ચેક કરી લો, અંદર easily જાય એટલે ગેસ બન કરો

  3. 3

    હવે બીજા એક પેન માં ઓલીવ ઓઇલ નાખો ૧ ચમચી એન્ડ ૧ ચમચી બટર,ગેસ હાઇ ફ્લેમ્ પર રાખો અને બધા જ વેજ ઉમેરો,

  4. 4

    હવે વ્યવસ્થિત હલાવો, તેમાં સ્વાાનુસાર મીઠું, બ્લેક પેપર, ચીલી ફ્લેક્સ અને મિક્સ હર્બ ઉમેરો.

  5. 5

    ૩-૫ મિનીટ સૌટે કરી ને ગરમા ગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shilpa Padhye Savani
Shilpa Padhye Savani @shilpa_Annapurna
પર

Similar Recipes