મિક્સ વેજ રાઇતું (mix veg raitu recipe in Gujarati)

Bina Mithani @MrsBina
#સાઇડ
રાયતાં, ઘણા અલગ - અલગ પ્રકાર ના બનાવી શકાય છે. તીખું સાથે ખાટું...આ રાઇતું 8 થી 10 દિવસ સુધી ફ્રીજ માં રાખી શકાય છે.તેલ વગર બનાવ્યું છે. જુવાર ની ભાખરી, રોટલા, થેપલા, ગાંઠીયા વગેરે સાથે પીરસી શકો છો.
મિક્સ વેજ રાઇતું (mix veg raitu recipe in Gujarati)
#સાઇડ
રાયતાં, ઘણા અલગ - અલગ પ્રકાર ના બનાવી શકાય છે. તીખું સાથે ખાટું...આ રાઇતું 8 થી 10 દિવસ સુધી ફ્રીજ માં રાખી શકાય છે.તેલ વગર બનાવ્યું છે. જુવાર ની ભાખરી, રોટલા, થેપલા, ગાંઠીયા વગેરે સાથે પીરસી શકો છો.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બધાં જ શાકભાજી ધોઈ સાફ કરી...કોરા કરો. ઝીણા સમારવા....તેમાં હળદર, મીઠું, લીંબુ, વિનેગર, રાઈ ના કુરીયા મિક્સ કરો. બોટલ માં ભરી ફ્રિજ માં રાખો. 3 દિવસ પછી વાપરી શકાય છે. જે દરેક સમયે ઉપયોગ માં લઈ શકાય છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વેજીટેબલ રાઇતું (Vegetable Raitu Recipe In Gujarati)
વેજીટેબલ રાઇતું પુલાવ ,પંજાબી સબ્જી રોટી સાથે પીરસી શકાય છે. #સાઇડ Hetal Panchal -
ગાજર મરચાં નું અથાણું (Carrot Chili Pickle Recipe In Gujarati)
#WP નોર્થ ઈન્ડિયા નું તીખું અને ચટપટું અથાણું જે સરળ અને ઝડપી બની જાય છે.લંચ અથવા ડિનર માં સર્વ કરી શકાય અને ભાત,થેપલાં અથવા પરોઠા સાથે સર્વ કરી શકાય. ફ્રીજ માં એક મહિનાં સુધી સ્ટોર કરી શકાય.વિનેગર ને બદલે લીંબુ લઈ શકાય. Bina Mithani -
કેળા રાઇતું (Kela Raita Recipe In Gujarati)
#SSR ઝડપી અને સરળ રાયતાં ની રેસીપી છે.કેળા રાયતાં માં ઘણી વિવિધતાં હોય છે.પાકાં કેળાં નો ઉપયોગ કરી ને રાઇતું બનાવ્યું છે. Bina Mithani -
-
વેજ. સલાડ વિથ રાઇતું(Veg. Salad With Raitu Recipe In Gujarati)
સલાડ બનાવવા નો ને ડેકોરેશન કરવા નો શોખ છે. સલાડ માં થી જે કાપતા વેજી. હોય તેનો ઉપયોગ રાઇતું બનાવવા માં ક્યોં છે. #સાઇડ HEMA OZA -
-
-
મિક્સ વેજ ખાટું અથાણું (Mix Veg. Khatu Athanu Recipe In Gujarati)
#EB આજે હુ તમારી સાથે બેડ઼ેકર જેવું ખાટું અથાણું શેર કરૂ છુ આ અથાણું આપડે જ્યારે હોટલ માં જઇએ તયારે જોતાં જ હોઇએ છે આ અથાણાં ની ખાસિયત એ છે તેમાં તેલ નું પ્રમાણ નહિવત હોય છે તો ચલો...(બેડ઼ેકર સ્ટાઈલ) Hemali Rindani -
-
મિક્સ વેજીટેબલ પિકલ (Mix vegetable pickle recipe in Gujarati)
અથાણા ભોજનને સ્વાદિષ્ટ બનાવે છે. કેટલાક અથાણાં ફક્ત શિયાળાની ઋતુ દરમિયાન બનાવવામાં આવે છે જે અલગ-અલગ પ્રકારના શાકભાજી માંથી બનાવાય છે. શાકભાજી માંથી બનાવવામાં આવતા અથાણા તાજા ખાવામાં આવે છે અને થોડા દિવસ માટે રેફ્રિજરેટર માં સ્ટોર કરી શકાય છે. તાજા અથાણા ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને જમવાનો સ્વાદ અનેક ગણો વધારે છે. મિક્સ વેજીટેબલ પિકલ તીખું, ખાટું અને ફ્લેવર થી ભરપુર અથાણું છે.#cookpadindia#cookpad_gu spicequeen -
લીલાં મરચાં નું રાઇતું (Green Macha Raita Recipe In Gujarati)
#EB#Week11ફ્રેન્ડસ, આજે મેં ઈન્સ્ટન્ટ લીલાં મરચાં નુ રાઇતું બનાવવા ની રેસીપી શેર કરી છે. એકદમ ચટાકેદાર, ટેસ્ટી અને તીખું આ રાઇતું થેપલા, પરાઠા, ભાખરી કે પંજાબી ડીશ માં પણ સર્વ કરી શકાય તેવું ટેસ્ટી બનશે . asharamparia -
કાકડી અને દાડમ નુ રાઇતું (Cucumber Pomegranate Raita Recipe In Gujarati)
ગરમી શરૂ થઈ ગઈ હોવાથી જમવામાં કંઈક ઠંડુ હોય તો ગમે. કાકડી અને દાડમ નુ રાઇતું પુલાવ, થેપલા કે પરાઠા સાથે સર્વ કરી શકાય અને ઝટપટ બની જાય છે. અગાઉથી બનાવી ફ્રીઝમાં રાખી શકાય. Dr. Pushpa Dixit -
પાઇનેપલ રાઇતું (pineapple raitu recipe in Gujarati)
#સાઇડઆ રાઇતું મે એક રેસ્ટોરન્ટ માં ટેસ્ટ કરેલું. કોઈપણ પરોઠા સાથે આ રાઇતું ખુબ જ સરસ લાગે છે. Jigna Vaghela -
મિક્સ ફ્રૂટ રાઇતું (mix fruit raitu recipe in Gujarati)
#સાઇડ રાયતા નું નામ સાંભળતા જ જમવાનું મન થાય એવું મિક્સ ફ્રૂટ રાઇતું ખુબજ સરસ લાગે છે અને હેલ્ધી પણ છે Kajal Rajpara -
કાકડી નું રાઇતું(kakadi nu raitu recipe in Gujarati)
#સાઇડરોજિંદા ભોજન માં એક જ પ્રકારની વાનગીઓ હોય તો કંટાળી જવાય છે, તેને બદલે એમા કોઇ વધારો કરવા માં આવે જેમ કે ચટણી, અથાણું, રાઇતું વગેરે... તો બધા હોંશે હોંશે ખાઇ લે. આજે મે કાકડી નું રાઇતું બનાવ્યું છે જે અમારે ત્યાં અવારનવાર બનતું હોય છે. તમે પણ બનાવજો, આ રાઇતું કોઈપણ પુલાવ કે બિરિયાની સાથે ખુબ જ સરસ લાગે છે... Jigna Vaghela -
વેજ. પનિયારમ (veg. Paniyaram recipe in gujarati)
#સાઉથપનીયારમ એક દક્ષિણ ભારતની વાનગી છે. જે દેશના અન્ય ભાગમાં પણ એટલી જ ફેમસ છે. ચોખા અને દાળ ના મિશ્રણ થી બનતી આ વાનગી બનાવવામાં સરળ અને સ્વાદમાં ટેસ્ટી લાગે છે. બાળકોને ટીફીન માં પણ આપી શકાય છે. પનિયા રમ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. પનીયારમ અલગ અલગ રીતે પણ બનાવી શકાય છે. Parul Patel -
🌶 રાયતા મરચાં 🌶
🌷આ મરચાં નું અથાણું ટેસ્ટમાં ખુબ જ સરસ લાગે છે.. થેપલા, ભાખરી, ગાંઠિયા,રોટલા સાથે સરસ લાગે છે..😋#અથાણાં Krupali Kharchariya -
-
કોબી મરચા ગાજરનો સંભારો (Cabbage Carrot Chilly Sambharo Recipe in Gujarati)
#સાઇડઆ સંભારો ખાવામાં ખૂબ જ સરસ લાગે છે. રોટલી, રોટલા ,ભાખરી ગમે તેની સાથે સાઈડ ડિશ તરીકે લઈ શકાય છે. Kala Ramoliya -
-
વેજ કોમ્બિનેશન રાઈસ
#ઇબુક#દિવસ ૧એમ તો બધા નૂડલ્સ ખાતા જ હોઈ છે અને બધા નું ફેવ. પણ હોઈ છે પણ મે આજે તેમાં બધા વેજિટેબલ નો યુઝ કરીને તેને અલગ રીતે બનાવ્યું છે જેમાં રાઈસ અને સાથે સાથે નૂડલ્સ બંને ને એક મિક્સ કરીને એક અલગ રીતે બનાવ્યું છે જે ખૂબ જ સરળ અને ખૂબ જ ટેસ્ટી પણ લાગશે. તો તમે પણ બનાવજો આ સ્વાદિષ્ટ ડિશ જેનું નામ છે વેજ કોમ્બિનેશન રાઈસ .. મેહુલ પ્રજાપતી કાનુડો -
આદુ લસણ નું અથાણું (Aadu Lasan Athanu Recipe In Gujarati)
#GA4#Week24#garlic.આ અથાણું ભાખરી, થેપલા, મસાલા ની પૂરી સાથે પણ સરસ લાગે છે આ અથાણું ૬ થી ૭ દિવસ સુધી બહાર રાખી શકો છો. પછી ફીઝ મા પણ લાંબો સમય સુધી રહે છે. sneha desai -
રાઈતા મરચા (Raita Marcha Recipe In Gujarati)
#EB#week11#RC4#week4લીલોરાઈતા મરચા શીયાળામાં વઢવાણી મરચા નાં ખુબ જ સરસ બને છે.. પણ આ રીતે જ્યારે વઢવાણી મરચા ન મળે ત્યારે કોઈ પણ જાતના આપણા મનપસંદ તીખા કે મોળા મરચા ને આ રીતે બનાવશો તો મરચા ફ્રીજ માં એકાદ મહિના સુધી સારાં રહે છે..એટલે તાજુ અથાણું બનાવી ને ખાવા ની પણ ખૂબ જ મજા આવે છે.. Sunita Vaghela -
-
મિક્સ વેજ સંભારો (Mix Veg Sambharo Recipe In Gujarati)
#સાઈડ ગાજર, કોબી અને કેપ્સીકમ નો સંભારોઆ એક હેલ્ધી સંભારો છે કે જેમાં ગાજર કોબી અને કેપ્સિકમ છે જેમાં પૂરતા પ્રમાણમાં મિનરલ્સ અને વિટામિન્સ પણ છે તેથી જમવાની સાથે લેવાથી આપણા ભોજનને બેલેન્સ કરે છે . Ankita Solanki -
"રાઇતું"(raitu recipe in gujarati
#સાતમ#વેસ્ટ ગુજરાતગુજરાતમાં બાર મહિને આવતો તહેવાર શિતળા સાતમ .બહેનો હોંશેહોંશે વિવિધ રસોઈ બીજ-ત્રીજથી બનાવવાનું શરૂ કરે .કારણ ઘણાને આ સાતમ નિમિત્તે તાવડો ન મંડાય.તેથી ઘણા એકલા થેપલા જ બનાવે.પણ રાઇતું તો સૌ બનાવે જ.થેપલા-રાઇતું એક અનોખું જ સંયોજન .બીજી બધી ભારે વાનગી એટલે કે,મિઠાઈ ફરસાણ ખાય તેને પચવામાં મદદ કરતી વાનગી એટલે 'રાઇતું' તો આજે હું આપની સમક્ષ રાઇતું ની રેશિપી લઈને આવી છું. જે તમે જરૂરથી બનાવશો. Smitaben R dave -
વેજીટેબલ સલાડ (Vegetable Salad Recipe In Gujarati)
#સાઇડચીઝફોડયુ અને બ્રુસેટા બ્રેડ જોડે સાઈડમાં સર્વ કરી શકાય એવી રેસીપી jagruti chotalia -
રાજકોટ ની ચટણી(Rajkot Chutney Recipe in Gujarati)
#GA4#WEEK4#Chutney#GUJARATI#COOKPADGUJ#COOKPADINDIA રાજકોટ ની આ સુકી ચટણી બંને જ પ્રખ્યાત છે. આ ચટણી ને ખાખરા, થેપલા, ભાખરી, ઢોકળા વગેરે સાથે ખાઈ શકાય છે. આ ચટણી લાંબા સમય સુધી સાચવી શકાય છે. Shweta Shah -
મિક્સ વેજ સંભારો (Mix Veg. Sambharo recipe In Gujarati)
# સાઈડ આ મિક્સ વેજીટેબલ સંભારો ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે .ભીંડા, ગાજર, બટાકા, અને મરચાનો મિક્સ સંભારો Kajal Chauhan -
વેજ સલાડ(Veg Salad Recipe in Gujarati)
#GA4#WEEK 5 આજે હુ એક પ્રોટીન રિચ સલાડ લઈ ને આવી છું જે સવારે બ્રેકફાસ્ટ માં લઈએ તો આખાદિવસ ની એનર્જી મળી રહે છે. Hemali Rindani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13623840
ટિપ્પણીઓ (4)