મિક્સ વેજ

રાંધવાની સૂચનાઓ
- 1
સૌવ પ્રથમ બધા શાકભાજી નેમીઠુ નાખી ને અધકચરા બાફી લેવા (જેમ આપ ને ભાત બનાવી યે છે તેમ)પછી શાકભાજી ને 1ચારણી માં કોરા કરી નાખવા તિયાર બાદ 1કડાઈ લેવી tema2થી 3ચમચી તેલ અને1ચમચી બટર નાખવું તેલ ગરમ થાય એટલે ગેસ સ્લો કરી તેમાં બધા ખડા મસાલા નાખ વા તજ, લવિંગ, એલચો, બાદિયાન, તમાલ પત્ર, સૂકા લાલ મરચા આ બધા નો થોડો કલર બદલે એટલે તેમાં જીણી સમારેલી ડુંગળી નાખવી ડુંગળી એક દમચડી જાય એટલે તેમાં આદુ લસણ ની પેસ્ટ નાખવી એ પણ ચડી જાય એટલે તેમાં જીણી સમારેલી મર્ચી એક નંગ નાખવી તિયાર બાદ ટામેટા નાખવા
- 2
ટામેટા ચડી જાય એટલે તેમાં બધા મસાલા નાખી દેવા તેની સાથેજખમણેલું પનીર અને ખમણેલો માવો અને કાજુ મગજ તરી ની પેસ્ટ નાખી થોડું પાણી નાખી ને મસાલા માંથી તેલ ને છૂટું પાડવા દેવું તિયાર બાદ બધા શાકભાજી અને કાજુ નાખી ને હલાવી લેવું 2મિનિટ ચડવા દેવું તિયાર બાદ તેમાં બટર અનેચીઝ નાખી ઢાંકણ બંધ કરી દેવું 1મિનિટ બાદ સર્વ કરવું તો તૈયાર છે રેસ્ટોરેન્ટ જેવું જ વેજ હાંડી ઉપર થી ટામેટા નું રોઝ અને કાજુ મૂકી ગાર્નીસ કરવું 😋😋😋😋🥘🥘🥘🥘🥘
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
વ્હોલવીટ રોલ ફ્રેન્કી (Wheat roll(frankie) Recipe In Gujarati)
#ફટાફટસનેકસ ની રેસીપી બચેલી રોટલી માંથી અથવા તોભાખરીમાંથી બનાવી શકાય છે અને અહીં ભાખરી લીધી છે ઝડપથી બનતી ને ખૂબ બધા વેજિટેબલ્સ માંથી બનતી વ્હોલવીટ ફ્રેન્કી Shital Desai -
-
-
મિક્સ વેજ સેન્ડવીચ(Mix Veg Sandwich Recipe In Gujarati)
#GA4#sandwitch#Week3મોસ્ટ ફેવરિટ સેન્ડવીચ રેસીપી તેમાં બધા જ શાકભાજી હોય મસાલા હોય . અને એકદમ ચટપટી સોસ સાથે ખાવામાં મજા આવી જાય... જે બ્રેકફાસ્ટ લંચ ડિનર બધી જગ્યાએ કામ લાગે છે Shital Desai -
-
-
વેજ હક્કા નુડલ્સ વિથ બનાના ડ્રાયફ્રુટ શેક
#GA4 #Week2#નુડલ્સ#બનાના નુડલ્સ નું નામ આવે એટલે સૌથી વધારે કોઈ ખુશ થતું હોય તો એ છે બાળકો એ લોકો ને નુડલ્સ માટે ના કોઈ દિવસ ના હોય જ નઈ અને હવે તો વ્હીટ નૂડલ્સ પણ માર્કેટ માં અવેલેબલ છે એટલે મમ્મી પણ ખુશ હું જયારે પણ નૂડલ્સ કે પિઝા બનવું તિયારે લોટ્સ ઓફ વેજિટેબલ નો યુઝ કરું છું હું આ રેસિપી મારી મમ્મી પાસે થી શીખી છું એ પણ અમે નાના હતા તિયારે આ રીતે જ બનાવતા મારી મમ્મી પણ લોટ્સ ઓફ વેજિટેબલ નાખી નેજ આપ તી અને મને હજી પણ મારાં મમ્મી ના હાથ ના બનાવેલા નુડલ્સ જ ભાવે માઁ ના હાથ માં જાદુ હોય છે એની બનાવેલી બધી જ વસ્તુ મેરીજ પછી બોવ યાદ આવ તી હોયJagruti Vishal
-
-
મિક્સ વેજ હાંડવો (Mix Veg Handvo Recipe in Gujarati)
મનપસંદ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક નાસ્તો Riddhi Dholakia -
-
-
-
મિક્સ વેજ બાજરા અપ્પમ
બાજરી નો લોટ અને મિક્સ શાકભાજી માથી બનતા આ અપ્પમ ખૂબ જ સ્વાદિષ્ટ અને હેલ્થી રેસિપી છે જે દરેક ને પસંદ પડે એવી છે. વજન ઉતારવા માટે આ રેસિપી ખૂબ જ સારી છે#GA4#Week24#bajra Nidhi Sanghvi -
મિક્સ દાળ _વેજ કટલેટસ
#ફર્સ્ટ૩૧ મિક્સ દાળ _વેજ કટલેટસ. વરસાદી વાતાવરણ માં ચટપટી વાનગી ખાવા ની મજા જ કંઈક ઔર છે...એમાં પણ હેલ્થી ધટકો નો ઉપયોગ કરીને હું મિક્સ દાળ અને વેજ કટલેટસ લઇ ને આવી.છું. asharamparia -
મિક્સ વેજ પનીર ચીઝ પરાઠા (Mix veg paneer cheese paratha in Gujarati)
#GA4 #WEEK 1મે આ વાનગી સુરત ના એક ફૂડ સ્ટોલ ની જોઈ ને બનાવેલ છે. Falguni Swadia -
-
મિક્સ સ્પ્રાઉટસ્ વેજ કબાબ
#ફાસ્ટફૂડ#કઠોળહેલો ફ્રેન્ડ્સ, ખુબ જ હેલ્ધી એવા કઠોળ , ફણગાવેલા કઠોળ માંથી અવનવી વાનગીઓ બને છે . અહીં મેં બે કઠોળ અને બે ફણગાવેલા કઠોળ માં કોબીજ,એડ કરીને હેલ્ધી કબાબ બનાવ્યા છે. જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
વેજ. બીરીયાની (Veg Biriyani Recipe In Gujarati)
#GA4#Week4#Gujaratiબીરીયાની બનાવામા સહેલી અને જમવામા હેલ્ધી ખોરાક છે જેને ખાવાથી પાચન પણ બહુ જ જલ્દી થઈ જાય છે. Devyani Mehul kariya -
-
-
ડ્રેગન પોટેટો
#સુપરશેફ3#મોન્સૂન સ્પેશિયલ#જુલાઈ#વીક 3 મોન્સૂન માં મારું ફેવરિટ તો મિક્સ ભજીયા છે પેલો વરસાદ આવે એટલે મિક્સ ભજીયા જ બને જે બધા ને ભાવતા હોય જ છે બટ અતિયાર ના કિડ્સ ને વરસાદ આવે એટલે હોટ એન્ડ સ્પાઈસી ચટપટું ખાવા ની ડિમાન્ડ હોય છે તો આજે કીડઝ ની ડિમાન્ડ અને મોન્સૂન સ્પેશલ ડ્રેગન પોટેટો બનાવીયા તો તમે પણ ટ્રાય કર જો બોવ મસ્ત ક્રિસીપી ટેસ્ટી અને નાના થી લઇ ને મોટા સુધી બધા ને ભાવતાJagruti Vishal
-
-
-
મિક્સ વેજ ઉત્તપમ
#CWT#MBR1#Cookpad_gujઘરમાં જ રહેલા વિવિધ શાકભાજી અને સોજીના ઉપયોગથી ઇન્સ્ટન્ટ મિક્સ વેજ ઉત્તપમ બનાવ્યા છે જે ખૂબ જ હેલ્ધી અને સ્વાદિષ્ટ લાગે છે. Ankita Tank Parmar -
-
-
-
અચારી મસાલા દાળ તળકા (Achari Masala Dal Tadka Recipe In Gujarati)
#EBWeek 4Achaar Masala#cookpadindia#cookpadgujaratiદાળ તળકા સાથે જીરા રાઈસ લંચ મા મળી જાય તો મજા મજા પડી જાય. આજે મે દાળ તળકા માં ૧ ટ્વીસ્ટ આપ્યો છે જેના થી તેનો ટેસ્ટ વધારે સરસ થઈ ગયો છે. મે વઘાર મા આચાર મસાલો યુઝ તમકર્યો છે. Mitali Chavda (Mitali Darshan Vala) -
કાજુ કરી (Kaju Curry recipe in Gujarati)
#MW2#કાજુકરીગુજરાતી ઓ આપડે ખાવાના બહુ શોખીન! ગુજરાતી ફુડ ની જોડે બીજા રાજ્યો નું ફુડ પણ ખુબ જ પ્રેમ થી ખાઈએ છે, જેમકે પંજાબી ફુડ. જાત જાતની પંજાબી શબ્જી હોય છે, બહાર હોટલમાં ખવાય કે પછી ઘરે બનાવી ને!! આ બધી પંજાબી સબ્જીમાં થી આજે મેં કાજુ કરી બનાવ્યું બહુ જ સરસ એકદમ ટેસ્ટી બહાર રેસ્ટોરન્ટ જેવું જ ક્રીમી બન્યું છે.કાજુ કરી સફેદ ગ્રેવી અને રેડ ગ્રેવી એમ બે અલગ અલગ રીતે બનતું હોય છે. મેં આજે રેડ ગ્રેવી માં બનાવ્યું છે.મેં એમાં કોઈ ક્રીમ કે મલાઈ નથી ઉમેરી, કેમકે કાજુ નાં લીધે એનો ટેસ્ટ ઓલરેડી બહુ જ સરસ ક્રીમી આવતો હોય છે. આ ખુબ જ ફટાફટ ખુબ જ ઓછા સામાનમાં બહુ સરસ એવું કાજુકરી ઘરમાં જ અવેલેબલ હોય એવા સામાનમાં થી કેવી રીતે બનાવવું એ તમે મારી રેસિપી પરથી જોજો, અને જરુર થી જણાવજો કે કેવું લાગ્યું તમને!!#Cookpad#Cookpadgujarati#Cookpadindia Suchi Shah
More Recipes
ટિપ્પણીઓ