રાંધવાની સૂચનાઓ
- 1
૧\૨ વાટકી દૂધ બાજુ માં રાખી બાકીનું દૂધ ઉકાળવા મુકો.... બાજુ માં રાખેલા દૂધ માં કસ્ટર્ડ પાઉડર મીક્ષ કરો....
- 2
જ્યારે દૂધ ઉકાળવા માંડે એટલે કસ્ટર્ડ પાઉડર દૂધ ધીમેધીમે નાંખો.... સતત હલાવતા રહો... ખાંડ નાંખો..... ૩ મિનિટ પછી ગેસ બંધ કરી દો.... અને એને ઠંડુ પડે એટલે ફ્રીજમાં ઠંડું કરવા મૂકો
- 3
3 કલાક પછી પાઈનેપલ સિવાય ના બધાં જ ફ્રુટ ઝીણાં સમારો.... અને કસ્ટર્ડ માં મીક્ષ કરો અને ફ્રીજમાં ઠંડું કરવા મૂકો.... પીરસતી વખતે ઝીણાં સમારેલા પાઇનેપલ ના ટૂકડાને બરાબર નીચોવીને કસ્ટર્ડ માં મીક્ષ કરો
પ્રતિક્રિયાઓ
દ્વારા લખાયેલ
Similar Recipes

ફ્રુટ કસ્ટર્ડ (Fruit Custard Recipe In Gujarati)
#RC2Week - 2WhitePost - 9ફ્રુટ કસ્ટર્ડફ્રુટ કસ્ટર્ડ (સલાડ) Fruits custardHoooooo Aaj Mausammmm Bada Beiman Hai... Bada Beiman Hai... Aaj MausamKhane wale Hai Ham.... FRUITS CUSTARD reeeFRUITS CUSTARD Re.. Aaj Mausam...... પેટ ભરેલું હોય કે પછી ભર ઊંઘમાં હોઉ અને કોઈ મારી સામે ફ્રુટ કસ્ટર્ડ નો બાઉલ મૂકે તો..... પણ ઇ ખાઈને જ સુઈ જાઉં ....


ફ્રુટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)
#childhoodPost - 4Yad Aa Rahi Hai.. BACHAPAN Ki Yad Aa Rahi Hai દરેક વ્યક્તિ ૧ વાર તો એવું બોલે જ ....." મને યાદ છે...... 🤔 હું જ્યારે નાની.... કે...... નાનોહતી કે હતો ત્યારે...." મને યાદ છે જ્યારે હું નાની હતી ત્યારે મને ફ્રુટ સલાડ બહું જ ભાવતું હતું આજે પણ મને એટલું જ ભાવે છે....


ફ્રૂટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)
#mr


ફ્રુટ સલાડ(Fruit Salad Recipe In Gujrati)
#goldenapron3#week21#custard


ફ્રુટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)
weekend chefફ્રુટ સલાડ (શનિવાર)


ફ્રુટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)
#mr#cookpadindia#cookpadgujarati#milkrecipe


ફરાળી ફ્રુટ સલાડ (Farali Fruit Salad Recipe In Gujarati)
#SJR#શ્રાવણ/ જૈન રેસીપી@kalpana62 inspired me for this recipeઆજે અગિયારસ સાથે શ્રાવણ માસ નાં સોમવારે ફરાળી ફ્રુટ્ સલાડ બનાવ્યું છે. અહી કસ્ટર્ડ પાઉડર ન નાંખી શકાય તેથી દૂધ ને વધુ ઘટ્ટ કરવું અને મિલ્ક પાઉડર નાંખી શકાય જેથી થિક થાય અને ટેસ્ટી પણ લાગે. જરૂર થી ટ્રાય કરશો.


ફ્રૂટ કસ્ટર્ડ ઈન માઇક્રોવેવ
ફ્રુટ કસ્ટર્ડ લગભગ બધાને જ ભાવતી વસ્તુ છે. આ એક સ્વાદિષ્ટ અને ઝડપથી બની જતું ડીઝર્ટ છે જે દૂધ, ખાંડ અને કસ્ટર્ડ પાઉડર ની મદદથી બનાવવામાં આવે છે. ફ્રુટ કસ્ટર્ડમાં પસંદગી પ્રમાણેના સીઝનલ ફ્રુટ ઉમેરી શકાય. સામાન્ય રીતે આપણે ગેસ પર ફ્રુટ કસ્ટર્ડ બનાવતા હોઈએ છીએ પરંતુ મેં માઇક્રોવેવ માં બનાવ્યું છે જે ખૂબ જ ઝડપથી બની જાય છે અને તળિયે ચોંટવાનો પણ ડર રહેતો નથી, ફક્ત દર બે મિનિટે હલાવવાથી માઈક્રોવેવમાં પણ ઉભરાઈ જવાનો ડર રહેતો નથી.#RB16#cookpadindia#cookpad_gu


ફુટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)
#mr


ફ્રુટ સલાડ (Fruit Salad Recipe in Gujarati)


ફ્રુટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)
#childhood#શ્રાવણ


ફ્રૂટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)
#mr


ફ્રુટ સલાડ (Fruit salad recipe in Gujarati)


ફ્રુટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)
#MA મા આપણી શિક્ષક પણ છે અને મિત્ર પણ છે. આપણું ઘડતર કરવામાં આપણા મમ્મી નો બહુ મોટો ફાળો હોય છે.મિત્ર ની જેમ આપણને સપોર્ટ પણ કરે છે.મારા મમ્મી ફ્રુટ સલાડ બહુ જ ટેસ્ટી બનાવતા.


ફ્રૂટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)
#mr#post2#cookpadindia#cookpadgujarati


ફ્રુટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)
#MA મારી મમ્મી ના હાથ નું ફ્રુટ સલાડ મને બહુજ ભાવે એટલે આજે મધર્સ ડે પર મારી મમ્મી ને હું સમર્પિત કરું છું.


ફ્રુટ સલાડ(Fruit Salad Recipe in Gujarati)
#GA4#Week8#Milk


ફ્રુટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)


ફ્રુટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)
#Linimaફ્રુટ સલાડ એ દૂધ અને ફળ ના ઉપયોગ થી બનતી એક વાનગી છે જેને તમે ભોજન સાથે સ્વીટ તરીકે અથવા ભોજન પછી પણ માણી શકો છો. તમે આમાં તમારી પસંદ અનુસાર ફળો લઇ શકો છો.


ફ્રુટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)
નાના-મોટા સૌને ભાવતી આ વાનગી છે તેમાં બહુ બધા fruits આવતા હોવાથી હેલ્ધી પણ છે બનાવવામાં પણ સરળ છે


ફ્રુટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)
હોળી ના તહેવાર નિમિત્તે અને ગરમી માં ઠંડક આપે તેમાટે ઠંડાં ઠંડા કુલ કુલ ફ્રુટ સલાડ ખાવાની મજા કંઈક અલગ જ હોય છે.#Holi 2021#CT


ફ્રુટ સલાડ (Fruit Salad Recipe in Gujarati)
#ASahikaseiIndia#cookpadgujarati#નો oil recipe


ફ્રુટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)
#SJR નાના મોટા બધા નુ ફેવરીટ ફ્રુટ સલાડ આજ બનાવીયુ.


ફ્રુટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)
#WDC


ફ્રુટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)


ફ્રુટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)
ગરમી મા તો ખૂબ જ બધા ને પસંદ આવે એવું ફ્રુટ સલાડ મે બનાવ્યું છે.નાના મોટા બધા ને ભાવે ફ્રુટ સલાડ. ફ્રુટ સલાડ તમે તમારા મન ગમતા બધા જ ફ્રુટ ઉમેરી શકો છો.ફ્રુટ આવતા હોવાથી ખાવામાં પણ હેલ્થી છે. બનવા મા ખુજ સરળ છે.


ફ્રૂટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)
સ્વાસ્થ્ય વર્ધક અને સ્વાદિષ્ટ #mr


ફ્રુટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)


ફ્રૂટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)
#MDC : ફ્રુટ સલાડમારા મમ્મી ને ફ્રુટ સલાડ બોવ જ ભાવે.એટલે મેં આજે ફ્રુટ સલાડ બનાવ્યું.ગરમી ની સિઝનમાં ઠંડું ઠંડું ફ્રૂટ સલાડ ખાવા ની મજા આવે. પૂરી સાથે પણ સર્વ કરી શકાય.


ફ્રુટ સલાડ (Fruit salad recipe in Gujarati)
#મોમ મારા બાળકો ને ફ્રુટ સલાટ ખૂબ જ ભાવે છે

More Recommended Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15528177
ટિપ્પણીઓ (13)