ફ્રુટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)

Rajvi Bhalodi
Rajvi Bhalodi @Rajvibhalodi_30

#childhood
#શ્રાવણ

શેર કરો

ઘટકો

1 hour
4 સર્વિંગ્સ
  1. 1.50લીટર દૂધ
  2. 2 કપખાંડ
  3. ૨ ટેબલ સ્પૂનકસ્ટર્ડ પાઉડર
  4. 2કેળાં
  5. 2સફરજન
  6. 2દાડમ

રાંધવાની સૂચનાઓ

1 hour
  1. 1

    સૌ પ્રથમ દૂધ ઉકળવા મૂકો. 10 મિનિટ ઉકાળો

  2. 2

    તેમાંથી એક વાટકી જેટલું દૂધ બીજા વાસણ માં લેવું. એમાં કસ્ટર્ડ પાઉડર નાખી હલાવી લો

  3. 3

    ઉકળતા દૂધ મા ખાંડ ઉમેરી મિક્સ કરવું. ખાંડ ઓગળે પછી કસ્ટર્ડ વાળું દૂધ ઉમેરી સતત હલાવતા રહેવું. દૂધ થોડું ઘટ્ટ થાય એટલે ગેસ બંધ કરી ઠંડુ થવા દેવું..

  4. 4

    બધા ફ્રુટ ને ઝીણા સમારી લેવા. પીરસતી વખતે
    ફ્રુટ નાખી સર્વ કરો.....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rajvi Bhalodi
Rajvi Bhalodi @Rajvibhalodi_30
પર

Similar Recipes