પપૌયા બનાના સ્મૂધી (Papaya Banana Smoothie Recipe In Gujarati)

Jigna Sodha
Jigna Sodha @JP__Sodha

બનાવવા માં સરળ અને હેલ્ધી પણ ,,તો ચાલો બનાવી એ મસ્ત સ્મૂધી #mr

પપૌયા બનાના સ્મૂધી (Papaya Banana Smoothie Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

બનાવવા માં સરળ અને હેલ્ધી પણ ,,તો ચાલો બનાવી એ મસ્ત સ્મૂધી #mr

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
2 વ્યક્તિ
  1. 2 નંગકેળા
  2. 1 નંગનાનું પપૈયું સરસ પાકું
  3. જરૂર મુજબ મધ અથવા ખાંડ
  4. 2અડધા ગ્લાસ દૂધ
  5. ગાર્નિશ કરવા માટે બદામ
  6. બરફ ઓપર્સનલ

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ પપૈયું ની છાલ ઉતારી બી કાઢી ને ઝીણું સમારી લેવું પછી કેળાની છાલ ઉતારી સમારી લો હવે તેને એક વાર એક તપેલીમાં દૂધ ઉમેરીને ખાંડ નાખી બલેન્ડર ફેરવી લેવું પપૌયા અને કેળા બન્ને માં કુદરતી મીઠાસ હોય છે તો જરૂર હોય તો જ ખાંડ નાખવી પછી તેને 2 સર્વિગ ગ્લાસ માં રેડી અને બદામ થી ગાર્નિશ કરી સર્વ કરવી બરફ ઓપર્સનલ છે તો પસન્દ હોય તો ઉમેરી શકાય.

  2. 2
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jigna Sodha
Jigna Sodha @JP__Sodha
પર

Similar Recipes