બનાના  આલ્મંડ સ્મુધી(banana almond Smoothie recipe in gujarati)

Ami Gorakhiya
Ami Gorakhiya @Ami_4484

#goldenapron3#week22

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2કેળા
  2. 12-13 નંગબદામ
  3. 1 ગ્લાસઠંડુ દૂધ
  4. 3-4સીડલેસ ખજૂર
  5. 2-3 ચમચીખાંડ
  6. 3-4 ટુકડાબરફ
  7. ગાર્નિશ માટે બદામ ની કતરણ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ કેળા, ખજૂર, બદામ, દૂધ, ખાંડ તથા બદામની કતરણ તૈયાર કરવી.12-13 નંગ બદામને આઠથી દસ કલાક પાણીમાં પલાળી રાખવી. ત્યારબાદ તેની છાલ ઉતારી લેવી. એક મિક્સર જારમાં છાલ ઉતારેલી બદામ, ખજૂર અને 1/2વાટકી દૂધ નાખી ક્રશ કરી લેવું.

  2. 2

    ત્યારબાદ તેમાં સમારેલા કેળા, ખાંડ અને બરફના ટુકડા નાખી ફરી ક્રશ કરી લેવું. આ રીતે એકદમ સ્મૂધ પેસ્ટ તૈયાર થશે. તેમાં એક ગ્લાસ દૂધ નાખી ફરી મિક્સર જારમાં grind કરી લેવું. આ મિશ્રણને એક બાઉલમાં કાઢી લેવું.

  3. 3

    તૈયાર થયેલા મિશ્રણને સર્વિંગ ગ્લાસમાં કાઢી લેવું અને ઉપર બદામની કતરણથી ગાર્નીશ કરી સર્વ કરવું. આ સ્મૂધી નાના તથા મોટા બધા લોકો માટે ખૂબ જ હેલ્ધી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ami Gorakhiya
Ami Gorakhiya @Ami_4484
પર

Similar Recipes