વેજીટેબલ સેન્ડવીચ(veg sandwich 🥪recipe in Gujarati)

Bina Mithani
Bina Mithani @MrsBina

ઝટપટ બની જાય એવી હેલ્ધી અને ટેસ્ટી સેન્ડવીચ, એ શાકાહારી નો પ્રકાર છે.જેમાં બ્રેડ ની વચ્ચે શાકભાજી ભરવાનું હોય છે.શાકભાજી સેન્ડવીચ સમ્રગ વિશ્ર્વ માં પીરસવામાં આવે છે અને તે ભારત માં લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

4 સર્વિંગ્સ
  1. 8 નંગબ્રાઉન બ્રેડ
  2. 8 નંગવ્હાઇટ બ્રેડ
  3. 1/4 કપબટર
  4. 1/4 કપગ્રીન ચટણી
  5. 2 નંગકાકડી
  6. 4-5 નંગટમેટા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ બ્રાઉન બ્રેડ અને વ્હાઇટ બ્રેડ બંને ની સાઈડ ની બોર્ડર કટ્ટ કરી લો

  2. 2

    દરેક બ્રેડ પર બટર લગાવી દો.બ્રાઉન બ્રેડ પર કોથમીર મરચાં ની તીખી ચટણી લગાવી દો.

  3. 3

    વ્હાઇટ બ્રેડ પર કાકડી અને ટમેટા ની રીંગ મૂકી ઉપર બ્રાઉન બ્રેડ મૂકી..ફ્રીજ માં મૂકો જેથી સરસ સેટ થઈ જાય. ક્રોસ કટ્ટ કરી ફ્રેશ ઓરેન્જ જ્યુસ સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bina Mithani
Bina Mithani @MrsBina
પર

Similar Recipes