3 લેયર ક્લબ સેન્ડવીચ (3 layer Club Sandwich Course Recipe In Gujarati)

બોમ્બે સ્ટ્રીટ ફૂડ પેજ માં બોમ્બે સેન્ડવીચ શોપ માં બનતી સેન્ડવીચ ના વિડિયો પરથી આ રેસિપી બનાવેલી છે.
3 લેયર ક્લબ સેન્ડવીચ (3 layer Club Sandwich Course Recipe In Gujarati)
બોમ્બે સ્ટ્રીટ ફૂડ પેજ માં બોમ્બે સેન્ડવીચ શોપ માં બનતી સેન્ડવીચ ના વિડિયો પરથી આ રેસિપી બનાવેલી છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ટામેટા, ડુંગળી, લીલાં મરચાં બધું ગોળ સ્લાઈસ માં કાપી લેવું.
- 2
ત્યાર બાદ બ્રેડ ની એક સ્લાઈસ પર બટર લગાવી, તેના પર કાકડી, અને ટામેટા ની સ્લાઈસ ગોઠવવી. તેના પર ઇટાલિયન સ્પ્રેડ લગાવવું.
- 3
પછી બીજી બ્રેડ ની સ્લાઈસ લઈ તેના પર ચટણી લગાવી, બટેટા તથા મરચા ની સ્લાઈસ ગોઠવવી. તેના પર મીઠું, મરી, મિક્સ હર્બસ છાંટી, તેના પર પાસ્તા પિત્ઝા સોસ લગાવવો.
- 4
ત્યારબાદ ત્રીજી બ્રેડ ની સ્લાઈસ લઈ તેના પર ફરી બટર લગાવી ઉપર ગોઠવી લેવી.
- 5
હવે આ સ્ટેજ પર આ સેન્ડવીચ ઉપર ચીઝ ભભરાવી કાચી પણ ખાઈ શકાય, અને ગ્રીલ કરી ને અથવા તવા પર શેકી ને પણ ખાઈ શકાય છે.
- 6
કાચી સેન્ડવીચ ને સર્વ કરતી વખતે પહેલા પ્લેટ માં તેના કટકા કરી પછી ચીઝ ભભરાવી તેને ટોમેટો કેચઅપ સાથે માણો. એકદમ સ્વાદિષ્ટ લાગશે.
- 7
ગ્રીલ સેન્ડવીચ ને સર્વ કરતી વખતે પ્લેટ માં કટકા કરી તેના પર ચીઝ ભભરાવી તથા ટોમેટો કેચઅપ ઉપર લગાવી તેનો આનંદ માણવો. ખૂબ ટેસ્ટી લાગશે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વેજ પિઝા સ્ટાઇલ ગાર્લિક ચીઝ ગ્રીલ સેન્ડવીચ (ફ્યુઝન સેન્ડવીચ)
#NSD#Mycookpadrecipe 23 નેશનલ સેન્ડવીચ ડે ના દિવસે સેન્ડવીચ બનાવવા નો મોકો મળ્યો. આમ તો કોઈપણ સેન્ડવીચ ભાવે જ. પરંતુ હવે ચીઝ જેમાં હોય એ બધું ભાવે. આજે જે મે સેન્ડવીચ બનાવી એ બે ત્રણ વસ્તુ ભેગી કરી ફ્યુઝન ટાઇપ એટલે પિત્ઝા, ગાર્લિક બ્રેડ અને ચીઝ ગ્રિલ એમ ત્રણ નું મિશ્રણ કરી સંપૂર્ણ મારું જ ક્રિએશન છે. રસોઈ બનાવવા નો અને એમાં નવા પ્રયોગો કરવા એ પ્રેરણા રૂપ છે. એટલે સંપૂર્ણ મારી શોધ ક્યો કે ક્રિએશન કહો જે કહો એ મારું પોતાનું. Hemaxi Buch -
-
ચીઝ વેજિટેબલ ક્લબ સેન્ડવિચ (Cheese Vegetable Club Sandwich Recipe In Gujarati)
#PS ચટપટી વાનગી... આ બોમ્બે ફૂડ માંથી બનાવેલી રેસીપી છે આમાં આલુ પોટેટો ને સલાડ ના કોમ્બિનેશન થી બનતી ચીઝ વેગ ક્લબ સેન્ડવિચ Bhavisha Bhatt BHAVI _Food_Dish _Gallery -
જમ્બો વેજ ક્લબ સેન્ડવિચ (Jambo Veg Club Sandwich Recipe In Gujarati)
સેન્ડવીચ એ ઓલટાઈમ બધાની ફેવરીટ રેસીપી જે બધાના ઘરમાં રેગ્યુલર બનતી હોય છે મારા ઘરમાં બનતી સેન્ડવીચ રેસીપી હું શેર કરું છું.#GA4#Week3 Amee Shaherawala -
બોમ્બે સ્ટાઇલ ચીઝ સેન્ડવીચ (Bombay Style Cheese Sandwich Recipe In Gujarati)
#ATW1#TheChefStory Mauli Mankad -
-
કલબ સેન્ડવીચ (Club Sandwich Recipe in Gujarati l
#NSD#sendwich સેન્ડવીચ નાના મોટા બધા ને ભાવતી વસ્તુ છે અને તે કેટલીયે અલગ અલગ ટાઈપ બનતી હોય છે હું આજે તમારા સાથે મારા ઘરે જે બને છે અને બધા ને ભાવે છે તે રેસીપી સેર કરું છું આશા છે તમને તે ગમશે Heena Kamal -
સેન્ડવીચ (Sandwich Recipe In Gujarati)
#NSDNational sandwich Day સેન્ડવીચ નાના મોટા સૌ ને પ્રિય ...આજે મેં ત્રણ જાત ની સેન્ડવીચ બનાવી છે ..૧)વેજિટેબલ સેન્ડવીચ૨)રાજકોટ ની પ્રખ્યાત બાલાજી ની સેન્ડવીચ૩) ચીઝ ચોકલેટ સેન્ડવીચ Aanal Avashiya Chhaya -
રોટલી સેન્ડવીચ(rotli sandwich recipe in Gujarati)
#માઇઇબુક #પોસ્ટ -૨૦#સુપરશેફ-૩બ્રેડ સેન્ડવીચ તો બનતી જ હોય છે.આજે કંઇક નવું ટ્રાય કર્યું.રોટલી માથી સેન્ડવીચ બનાવી.. હેલથી પણ ખરા.બધા ટ્રાય કરજો ખૂબ જ ટેસ્ટી બને છે😋😋😋 Bhakti Adhiya -
-
ચીઝી વેજ સેન્ડવીચ (Cheesy Veg Sandwich recipe in Gujarati)
#NFR#cookpadgujarati#cookpadindia#cookpad ચીઝી વેજ સેન્ડવીચ એક નો ફાયર રેસીપી છે. આ સેન્ડવીચ બનાવવી ખૂબ જ સરળ છે અને ઘરમાં ઈઝીલી અવેલેબલ હોય તેવી સામગ્રી માંથી ઓછા સમયમાં બની જાય છે. આ ઉપરાંત સૌથી સ્પેશિયલ વસ્તુ એ છે કે આમાં આપણે ગેસની એટલે કે ફાયર ની બીલકુલ જરૂર પડતી નથી. બ્રેડ, મીક્સ વેજીટેબલ અને ચીઝની મદદથી આ સેન્ડવીચ ખૂબ જ સરસ બની જાય છે. Asmita Rupani -
-
-
-
પીન વિલ સેન્ડવીચ(Pin wheel Sandwich Recipe inGujarati)
#NSD નેશનલ સેન્ડવીચ ડે નિમિત્તે વેજ સેન્ડવીચ બનાવેલી છે Ramaben Joshi -
ચીઝ ટોમેટો ગ્રીલ્ડ સેન્ડવીચ
#SFC#streetfoodchallengeસ્ટ્રીટ ફૂડ માં મળતી મોસ્ટ વોન્ટેડ આઇટમ એટલે ચીઝ એન્ડ ટોમેટો ગ્રિલડ સેન્ડવીચ..નાના મોટા સૌની પહેલી પસંદ.easy to make n yummy.. Sangita Vyas -
વેજ ચીઝ સેન્ડવીચ(Veg Cheese Sandwich Recipe in Gujarati)
#NSD#Cookpadindia#Cookpadgujaratiનેશનલ સેન્ડવીચ ડે ની શુભકામના...સેન્ડવીચ ખૂબ અલગ અલગ રીત થી બનાવવામાં આવે છે.. જે બાળકો ને ખૂબ પ્રિય હોય છે અને કયારેક લંચ બોક્સમાં આપવું હોય ત્યારે આ સેન્ડવીચ માં મિક્સ કરેલા વેજ બાળકો ખાઈ લે છે.. લંચ બોક્સ માં આપવું હોય એટલે તેને ગ્રીલ કરવી નહિ કાચી જ અપાવી ખૂબ ટેસ્ટી લાગે છે. Neelam Patel -
જૈન વેજિટેબલ ગ્રીલ સેન્ડવીચ (Jain Vegetable Grill Sandwich Recipe In Gujarati)
#NSDસેન્ડવીચ એ ઇન્સ્ટન્ટ રેસિપી છે, તેને ખૂબ જ ઝડપ થી બનાવી શકાય છે.વળી, સેન્ડવીચ એ બ્રેકફાસ્ટ, લંચ ઉપરાંત ડિનર માં પણ ખાઇ શકાય છે... તે બધા ની ફેવરિટ😍 પણ છે..... Ruchi Kothari -
પેરી પેરી સેન્ડવીચ(Peri Peri Sandwich Recipe in Gujarati)
દરેકના ઘરમાં સેન્ડવીચ તો બનતી જ હોય છે પણ દરેકના ઘરમાં અલગ અલગ પ્રકારની સેન્ડવીચ બનતી હોય છે કોઈ બટાકા ની ગરમ સેન્ડવીચ બનાવે છે તો કોઈ ચીઝ વાળી તો કોઈ વેજીટેબલ. મેં આજે પેરી પેરી સેન્ડવીચ બનાવી છે જે તમે લોકો જરૂરથી ટ્રાય કરજો#GA4#week16# peri periMona Acharya
-
જંગલી સેન્ડવીચ (Jangali Sandwich Recipe In Gujarati)
#GA4#Week3#SANDWICHઆ સેન્ડવીચ અમે મુંબઈ ગયા હતા ત્યારે ટ્રાય કરી હતી. પરંતુ ખૂબ ટેસ્ટી અને સ્પાઈસી હોય છે. આમ તો બધી સેન્ડવીચ નોમૅલી સ્પાઈસી નથી હોતી. બટ આ સેન્ડવીચ નો ટેસ્ટ ખૂબ જ ચટપટો હોય છે. અને એને 3 લેયર માં સવૅ કરવામાં આવે છે. મુંબઈ સ્ટ્રીટ ફૂડ માં ખૂબજ લોકપ્રિય છે. Vandana Darji -
-
તવા મૂંગલેટ ક્લબ સેન્ડવીચ (Tawa Moonglet Club Sandwich Recipe In Gujarati)
#MBR1#Week1#CWT#cookpadindia#cookpadgujarati#lunchboxઆજે નેશનલ સેન્ડવીચ ડે પર મેં ખાસ મૂંગલેટ સેન્ડવીચ બનાવી છે , જે સરળતા થી બની જાય છે અને નાના મોટા બધા ને ભાવે એવી ટેસ્ટી પણ બને છે . Keshma Raichura -
વેજીટેબલ સેન્ડવીચ (Vegetable Sandwich Recipe In Gujarati)
#SDસેન્ડવીચ એક લાઈટ ડિનર માટે બેસ્ટ ઓપ્શન છે , ઍ પણ રવિવાર ની સાંજ માટે. આ સિમ્પલ સેન્ડવીચ મુંબઈ ની શાન છે અને ગલી-ગલી એ મળતી હોય છે. Bina Samir Telivala -
મેલટેડ સેન્ડવિચ 3 લેયર (3 layer Melted Sandwich Recipe In Gujarati)
#NSDમેલટેડ સેન્ડવિચ એ બોમ્બે ની ફેમસ સેન્ડવિચ છે.તેમાં ભરપૂર પ્રમાણમાં ચીઝ વપરાય છે. પણ બહુજ સરસ લાગે છે.મેં પણ આજે પેલી વાર બનાવી. Shilpa Shah -
આલુ ટિક્કી સેન્ડવીચ (Aloo Tikki Sandwich Recipe In Gujarati)
#cooksnap બ્રેડ, ચીઝ, ગ્રીન ચટણી સેન્ડવીચ એક એવું સ્ટ્રીટ ફૂડ છે, જે નાના મોટા દરેક ને ભાવતું હોય છે. Dipika Bhalla -
આઈસ્ક્રીમ સેન્ડવીચ (Icecream Sandwich Recipe In Gujarati)
સુપર રેસિપી ઓફ જૂન#SRJ : આઈસ્ક્રીમ સેન્ડવીચઆ સેન્ડવીચ નાના મોટા બધા ને ભાવે એવી છે. ગરમી ની સિઝન માં ઠંડી ઠંડી આઈસ્ક્રીમ સેન્ડવીચ ખાવાની મજા આવે.તો આજે મેં આઈસ્ક્રીમ સેન્ડવીચ બનાવી. Sonal Modha -
પુડલા સેન્ડવીચ (Pudla Sandwich Recipe In Gujarati)
#SSR સપ્ટેમ્બર સુપર ૨૦ મુંબઈ નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ. આ સ્વાદિષ્ટ સેન્ડવીચ મે થોડી અલગ રીતે બનાવી છે. બધાને આ પસંદ આવશે. Dipika Bhalla -
-
More Recipes
- વેજ. પુડલા સેન્ડવીચ (Veg. Pudla Sandwich recipe in Gujarati)
- (દાલગોના કોફી ( Dalgona Coffee Recipe in Gujarati)
- મિલ્ક ચોકલેટ (Milk Chocolate Recipe In Gujarati)
- ચીઝ ચીલી ટોસ્ટ અને મસાલા સેન્ડવીચ (Cheese Chilli Toast & Masala Sandwich Recipe In Gujarati)
- વેજ આલુ ટિક્કી બર્ગર (Veg Aloo Tikki Burger Recipe in Gujarati)
ટિપ્પણીઓ (3)