ચપાતી સેન્ડવિચ (Chapati Sandwich Recipe In Gujarati)

Pooja Dodiya @Poojacook_30191028
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ રોટલી લેવાની તેમાં કોથમીર ની ચટણી લગાવાનીપછી બટાકા ની સ્લાઈસ મુકવી પછી તેમાં ચાટ મસાલો છાટવો
- 2
પછી ફરીથી રોટલી મુકવી તેમાં લુસુન ચટણી લગાવો પછી ટામેટા ની સ્લાઈસ મુકવી તેમાં ચાટ મસાલો છાટવો
- 3
ટામેટા ની સ્લાઈસ ઉપર ચીઝ નાખવું ચાટ મસાલો છાટવો પછી ફરી થી રોટલી મુકવી તેમાં ફરીથી કોથમીર ની ચટણી લગાવો તેમાં કપ્સિકમ ડુંગળી ની સ્લાઈસ મુકવી તેમાં ચાટ મસાલો છાટવો
- 4
પછી કપ્સિકમ અને ડુંગળી ની ઉપર ચીઝ નાખવું પછી ફરી રોટલી મુકવી પછી તવી પર બટર અને ઓઇલ મૂકી ચપાતી સેન્ડવિચ ને તવી પર સેકીલો અને કડક સેકીલો હવે ચપાતી સેન્ડવિચ તૈયાર
Similar Recipes
-
રોટી સેન્ડવિચ (Roti Sandwich Recipe In Gujarati)
આ વાનગી મેં ભૂમિકા પરમાર જી પાસે થી પ્રેરણા લઇ ને બનાવી છે... અને મારાં ફેમિલી માં બઢસ્ય ને ખુબ જ પસંદ આવી... વડી એક ફાયદો એ છે કે અહીં આપણે મેંદા ની બ્રેડ નો ઉપયોગ ટાળ્યો અને છતાંય સ્વાદ એવો જ શરદ મળ્યો.. અને આપણી રોટલી નો પણ સારો ઉપયોગ થઇ ગયો!! 😊અહીં હું એક વ્યક્તિ મુજબ માપ લખી રહી છું.... 👍 Noopur Alok Vaishnav -
-
વેજિટેબલ ચીઝ ગ્રિલ સેન્ડવિચ(vegetables cheese grill sandwich recipe In Gujarati)
#NSD anudafda1610@gmail.com -
ચીઝ ગ્રીલ ટોસ્ટ સેન્ડવિચ (Cheese Grilled Toast Sandwich Recipe in Gujarati)
#GA4#Week23#Toast Dhvani Sangani -
-
-
-
રોટલી સેન્ડવિચ (Rotli Sandwich Recipe In Gujarati)
#NDSઆ સેન્ડવિચ આપણે વધેલી રોટલી માંથી બનાવેલી છે disha bhatt -
બોમ્બે ચપાટી સેન્ડવીચ (Bombay Chapati Sandwich Recipe In Gujarati)
#goldenapron3#week2#ડિનર Nikita Donga -
-
-
ભાખરી ચીઝ સેન્ડવિચ(Bhakhri Cheese Sandwich Recipe in Gujarati)
#NSDઆજે સેન્ડવિચ ડે ના ચેલેન્જ માં મે ભાખરી ચીઝ સેન્ડવિચ બનાવી છે. જે હેલ્થી અને પૌષ્ટિક છે. Jigna Shukla -
જમ્બો વેજ ક્લબ સેન્ડવિચ (Jambo Veg Club Sandwich Recipe In Gujarati)
સેન્ડવીચ એ ઓલટાઈમ બધાની ફેવરીટ રેસીપી જે બધાના ઘરમાં રેગ્યુલર બનતી હોય છે મારા ઘરમાં બનતી સેન્ડવીચ રેસીપી હું શેર કરું છું.#GA4#Week3 Amee Shaherawala -
સેન્ડવિચ (Sandwich Recipe in Gujarati)
#week3#GA4વેજીટેબલ ટોસ્ટ સેન્ડવીચમે ગોલ્ડન એપરન માટે બનાવી વેજીટેબલ ટોસ્ટ સેન્ડવીચ મે કોરો મસાલો જે બનાવ્યો છે એનાથી સેન્ડવીચ ખુબજ સ્વાદિષ્ટ લાગે છે આશા રાખું છું આપને પણ ગમશે. H S Panchal -
-
વેજીટેબલ સેન્ડવિચ (Vegetable Sandwich recipe in Gujarati)
#NSDવેજ સેન્ડવિચ સ્વાદ મા ખુબ જ સરસ લાગે છે બનાવવા મા ગેસ નો ઉપયોગ પણ નથી કરવાનો . બનાવવા મા પણ સરળ છે. શાક નોઅને બટર નો ઉપયોગ રહેતો હોવાથી હેલ્ધી પણ કહેવાય. Varsha Karia I M Crazy About Cooking -
ચીઝ વેજી. ક્લબ ગ્રીલ સેન્ડવિચ (Cheese Veg Club Grill Sandwich Recipe In Gujarati)
#NSDસેન્ડવિચ માં અનેક પ્રકાર ના કોમ્બિનેશન ne વેરિયેશન થી બને છે. હું આજે ક્લબ સેન્ડવિચ લઇ ને આવી છું તેમાં આલુ મટર અને કાકડી ટામેટા સ્ટફિંગ માં ચીઝ નાખું ક્લબ કરી ગ્રીલ કરવાનું છે. Bhavisha Bhatt BHAVI _Food_Dish _Gallery -
-
વેજીટેબલ સેન્ડવિચ (Vegetable Sandwich Recipe In Gujarati)
#GA4#Week3વેજીટેબલ સેન્ડવિચ Tulsi Shaherawala -
સેન્ડવિચ(Sandwich Recipe in Gujarati)
#NDS (આ સેન્ડવિચ મુંબઈ ની સ્ટ્રીટ ફૂડ માં સામેલ છે જે આજે મેં ઘરે બનાવી છે ) Dhara Raychura Vithlani -
વેજ સેન્ડવિચ (Veg Sandwich Recipe In Gujarati)
કંઇક ટેસ્ટી ખાવું હોય અને બનવાનો કંટાળો આવતો હોય ત્યારે આ બહુ સારું ઓપ્શન છે. Heathy and ટેસ્ટી Kinjal Shah -
ચપાટી સેન્ડવીચ(Chapati Sandwich Recipe in Gujarati)
#GA4#week3#sandwichઆ ડીશ વધેલી રોટલી માટે બેસ્ટ છે. પહેલી વખત મે વધેલી રોટલી ની કરી હતી ત્યાબાદ બધા ને બોવ ભાવિ એટલે હવે જ્યારે સેન્ડવિચ કરવી હોય ત્યારે વધુ રોટલી કરીએ Hiral Shah -
ચીઝ પનીર ગ્રીલ સેન્ડવિચ ઈન માઇક્રોવેવ(Cheese paneer grill sandwich recipe in Gujarati)
#ss Tulsi Shaherawala -
ચીઝ સેન્ડવીચ(cheese Sandwich Recipe in Gujarati)
#NSDઅહીં મેં સવારના ગરમ નાસ્તામાં સેન્ડવીચ બનાવી છે. Bijal Parekh -
-
રોટી સેન્ડવિચ
#હેલ્થીફૂડ હેલ્થીફૂડ માં મેં રોટલી નો ઉપયોગ કરી ને સેન્ડવિચ બનાવી છે. તે ખૂબ જ હેલ્થી છે. બ્રેડ ના વગર પણ આ રોટી સેન્ડવિચ ખૂબ જ ટેસ્ટી લાગે છે. હેલ્થ કોનસીએસ માટે પણ સારી છે. Krishna Kholiya -
રોટી ક્લબ સેન્ડવિચ (Roti club Sandwich in Gujarati)🥪
#NSDબ્રેડ ની સેન્ડવિચ તો આપણે ખાતા જ હોઇ એ છીએ.રોટલી માંથી પણ ખુબ ટેસ્ટી અને ઝડપ થી બની જાય એવી રોટી ક્લબ સેન્ડવિચ બનાવી છે. Kinjalkeyurshah -
વેજિટેબલ સેન્ડવિચ (Vegetable Sandwich Recipe In Gujarati)
ક્વિક ગ્રિલSandwich#GA4#Week3 Ruchika Parmar Chauhan -
કાચી સેન્ડવિચ (Kachi Sandwich Recipe In Gujarati)
#CJM#Week3#choosetocook#cookpadgujarati#cookpadindia આ ડીશ મારાં સસરા ની ફેવરિટ છે એમને બહુ જ ભાવે છે એમાં ભી એમને લીલી ચટણી બહુ જ તીખી જ જોઈએ તો વધુ ભાવે. મારાં ઘરે આ ડીશ 15 દિવસે એક વાર બને જ છે. અમારા ઘર માં બધા ને બહુ જ ભાવે છે. 😋😊 Sweetu Gudhka
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15531641
ટિપ્પણીઓ (5)