રોટી ક્લબ સેન્ડવિચ (Roti club Sandwich in Gujarati)🥪

Kinjalkeyurshah
Kinjalkeyurshah @kinjal_012018
Bhuj

#NSD
બ્રેડ ની સેન્ડવિચ તો આપણે ખાતા જ હોઇ એ છીએ.રોટલી માંથી પણ ખુબ ટેસ્ટી અને ઝડપ થી બની જાય એવી રોટી ક્લબ સેન્ડવિચ બનાવી છે.

રોટી ક્લબ સેન્ડવિચ (Roti club Sandwich in Gujarati)🥪

#NSD
બ્રેડ ની સેન્ડવિચ તો આપણે ખાતા જ હોઇ એ છીએ.રોટલી માંથી પણ ખુબ ટેસ્ટી અને ઝડપ થી બની જાય એવી રોટી ક્લબ સેન્ડવિચ બનાવી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30મિનિટ
3 સર્વિંગ્સ
  1. સેન્ડવિચ માટે
  2. 8-12 નંગરોટલી
  3. 4-5બાફેલા બટાકા
  4. 2ગોળસમારેલા ટામેટા
  5. 2સમારેલી ડુંગળી ના પતીકા
  6. 1સમારેલી કાકડી
  7. 1/2 કપબાફેલા વટાણા
  8. 1/2 ચમચીહળદર પાઉડર
  9. 1/2 ચમચીમરચુ પાઉડર
  10. મીઠુ જરુર મુજબ
  11. મરી ભભરાવા માટે
  12. 1/2 વાટકીપીઝા સોસ
  13. 1/2 વાટકીલીલી ચટણી
  14. અન્ય સામ્ગી માં
  15. સેવ
  16. ટામેટા સોસ
  17. ચીઝ

રાંધવાની સૂચનાઓ

30મિનિટ
  1. 1

    મિકસર જાર માં ફુદીના ના પાન,કોથમીર,લીલું મરચુ,મીઠુ,લીંબુ નો રસ,ખાંડ ઉમેરી ચટણી બનાવી લો.

  2. 2

    હવે બાફેલા બટાકા સમે્શ કરી અને તેમાં વટાણા લો.હવે તેમાં હળદર,મરચુ,મીઠુ,ઉમેરી મસાલો તૈયાર કરી લો.

  3. 3

    હવે રોટલી પર લીલી ચટણી લગાવી તેના પર બટાકા નું પુરણ મુકો.તેના પર ગોળ પતીકા કરેલા ડુંગળી,ટામેટા,કાકડી મુકો.

  4. 4

    હવે તેના પર ચાટ મસાલો,મરી પાઉડર,ચીઝ નાંખી દો.હવે બીજી રોટલી પર પીઝા સોસ લગાવી તેના પર મુકી દો.

  5. 5

    હવે તવી ગરમ કરી બટર મુકી સેન્ડવિચ ને બંને બાજુ કિ્સપી શેકી લો.પીઝા કટર થી કટ કરી લો.

  6. 6

    સવિંગ પ્લેટ માં કાઢી ઉપર થી સેવ નાંખી ટામેટા સોસ સાથે ગરમ ગરમ સવઁ કરો.તૈયાર છે રોટી સેન્ડવિચ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kinjalkeyurshah
Kinjalkeyurshah @kinjal_012018
પર
Bhuj
I loved cooking..
વધુ વાંચો

Similar Recipes