ફુટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)

Linima Chudgar
Linima Chudgar @cook_19537908

#mr

શેર કરો

ઘટકો

૨૦ મિનીટ
  1. ૧ લીટર દુઘ
  2. ૩ ચમચી કોન ફલેાર
  3. ૩/૪ વાટકી ખાંડ
  4. ૧/૨ ચમચી ઇલાયચી
  5. ૩ વાટકી મીકસ ફુ્ટ

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનીટ
  1. 1

    દુઘ ને ગરમ કરી ને તેમાં ખાંડ ઉમેરી ને થોડું ઉકળવા દો.

  2. 2

    હવે તેમાં કોર્ન ફ્લોર ઉમેરી ને મીકસ કરી ને બરાબર ઠંડું થવા દો. તેમાં ઇલાયચી ઉમેરી દો

  3. 3

    હવે તેમાં કાપેલા ફુટસ ઉમેરી દો ને ઠંડું પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Linima Chudgar
Linima Chudgar @cook_19537908
પર

Similar Recipes