ફ્રુટ કસ્ટર્ડ (Fruit Custard Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક તપેલીમાં દૂધ લેવું અને ગરમ કરવા મૂકો.એક ઊભરો આવે ત્યારે તેમાં ખાંડ નાખી હલાવી લો.બરાબર ધીમા તાપે ઉકાળો.ત્રણ ચમચી દૂધ સાથે કસ્ટર્ડ પાઉડર ઓગાળી લો.ડ્રાઈફ્રુટ કાપી લો.
- 2
હવે કસ્ટર્ડ પાઉડર દૂધ માં નાખી હલાવી લો.ઇલાયચી પાઉડર નાખી બરાબર મિક્સ કરો.દૂધ થોડું ઘટ્ટ થાય એટલે તેમાં ડ્રાઇફ્રુટ ઉમેરો અને બરાબર મિક્સ કરો અને ગેસ બંધ કરી ઠંડું કરવા માટે મૂકી દો.તયા સુધી બધા ફ્રુટ ધોઈને કાપી લો.હવે ઠંડું થાય પછી તેમાં ફ્રુટ નાખી બરાબર મિક્સ કરો અને ફ્રીજ માં ૨-૩ કલાક માટે મૂકી દો.
- 3
ઠંડું ઠંડું ફ્રુટ કસ્ટર્ડ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ફ્રૂટ કસ્ટર્ડ (Fruit Custard Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpad_gujફ્રુટ કસ્ટર્ડ ઝડપથી બની જતું ડેઝર્ટ છે. ફ્રુટ કસ્ટર્ડ બધાને ભાવતું ડેઝર્ટ છે. જેમાં દૂધ, ખાંડ અને કસ્ટર્ડ પાઉડર ની મદદથી બનાવવામાં આવે છે. ફ્રુટ કસ્ટર્ડમાં પસંદગી પ્રમાણેના સિઝનલ ફ્રુટ એડ કરી શકાય છે. મારું ઓલ ટાઈમ ફેવરેટ છે. Parul Patel -
ફ્રુટ કસ્ટર્ડ (Fruit Custard Recipe In Gujarati)
#MAઆ વાનગી મારા સાસુમા પાસેથી શીખી છું. અને ઘરમાં દરેકને પ્રિય છે.ઉનાળાની ગરમીમાં ખાવાની મજા પડે એવો ફ્રુટ કસ્ટર્ડ જોતા જ મોઢામાં પાણી આવી જઈ અને ઝટપટ ખાવાનું મન પણ થઈ જઈ તેમજ ગરમીમાં પેટને અંદરથી ઠંડક આપે તેવું ઠંડુ ઠંડુ ટેસ્ટી સ્વાદિષ્ટ અને ક્રિમી તેમજ મીઠું મધુર બનશે.ઘરમાં નાના બાળકો થી લઈને મોટા વડીલો સુધી સૌઉં કોઈને ખૂબ જ ભાવશે.આ ફ્રુટ કસ્ટર્ડ બનાવવા માટે ફ્રુટસ તમે તમારી પસંદગી મુજબ લઈ શકો છો. Urmi Desai -
ફ્રુટ કસ્ટર્ડ (Fruit Custard recipe in Gujarati)
#mr#cookpadgujarati#cookpadindia ફ્રુટ કસ્ટર્ડ એક ઇન્ડિયન ડેઝર્ટ છે. આ વાનગી ઘરમાં ઈઝીલી અવેલેબલ હોય તેવી સામગ્રીમાંથી સરળતાથી બનાવી શકાય છે. આ ડેઝર્ટ બનાવવા માટે સૌથી વધારે દૂધ અને મિક્સ ફ્રૂટ નો ઉપયોગ કરવામાં આવે છે. આ ડેઝર્ટમાં ઉમેરવામાં આવતું કસ્ટર્ડ ઘરે પણ બનાવી શકાય છે અને માર્કેટમાં કસ્ટર્ડ પાવડર રેડીમેડ પણ મળે છે. આ ડેઝર્ટમાં આપણે આપણી પસંદગી પ્રમાણે ના fruits ઉમેરી શકીએ છીએ. આ ડેઝર્ટ ને તહેવારોમાં અને કોઈ પણ સારા પ્રસંગમાં વધુ પસંદ કરવામાં આવે છે. પુરી કે રોટલી સાથે આ ડેઝર્ટ વધુ સારું લાગે છે. લંચ કે ડિનર પછી પણ આ ડેઝર્ટને સર્વ કરી શકાય છે. નાના બાળકોથી માંડીને મોટા બધાને આ ડેઝર્ટ પસંદ આવે તેવું બને છે. Asmita Rupani -
ફ્રુટ કસ્ટર્ડ(Fruit Custard Recipe in Gujarati)
#RB19 ફ્રુટ કસ્ટર્ડ સરળતાથી બનતું સ્વાદિષ્ટ અને પૌષ્ટિક આહાર છે. મારી નાની દીકરી નું મનપસંદ છે. Bhavna Desai -
-
ફ્રૂટ કસ્ટર્ડ (Fruit Custard Recipe In Gujarati)
#SMઉનાળાની ઋતુમાં બધાને ઠંડુ ખાવાની બહુ ઈચ્છા થાય એટલે બધાના ઘરમાં શરબત, શેક,શ્રીખંડ, કુલ્ફી આવી જાય અથવા બનાવે. તો મેં પણ આજે ગરમી માં ઠંડક આપે અને હેલ્ધી જલ્દીથી બની જાય એવું ફ્રૂટ કસ્ટર્ડ બનાવ્યું છે. Ankita Tank Parmar -
મિક્સ ફ્રુટ કસ્ટર્ડ (Mix Fruit Custard Recipe In Gujarati)
#કુક ક્લીક એન્ડ કુકસસ્નેપગરમીમાં શ્રીખંડ, કેરી નો રસ મીઠાઇ માં લઇ એ છીએ, પરંતુ ઠંડાં ઠંડા ફૃટ કસ્ટર્ડ ની તો વાત જ નીરાળી છે, નાનાં મોટાં સૌની પહેલી પહેલી પસંદ હોય છે Pinal Patel -
ફ્રુટ કસ્ટર્ડ (Fruit Custard Recipe In Gujarati)
#RC2Week - 2WhitePost - 9ફ્રુટ કસ્ટર્ડફ્રુટ કસ્ટર્ડ (સલાડ) Fruits custardHoooooo Aaj Mausammmm Bada Beiman Hai... Bada Beiman Hai... Aaj MausamKhane wale Hai Ham.... FRUITS CUSTARD reeeFRUITS CUSTARD Re.. Aaj Mausam...... પેટ ભરેલું હોય કે પછી ભર ઊંઘમાં હોઉ અને કોઈ મારી સામે ફ્રુટ કસ્ટર્ડ નો બાઉલ મૂકે તો..... પણ ઇ ખાઈને જ સુઈ જાઉં .... Ketki Dave -
ફ્રુટ કસ્ટર્ડ (Fruit Custard Recipe In Gujarati)
Its my all time favorite recipe in dessert that too in summers.. Heaven on earth.. Yum😋@Jayshree171158 inspired me for this recipeઅમારા ઘરે ફ્રુટ કસ્ટર્ડ ઓછુ બને જેનું મુખ્ય કારણ એ કે દૂધમાં અમુક ખાટા ફ્રુટ્સ - જેવા કે દ્રાક્ષ, સફરજન કે કેરી નાખવાથી એ વિરૂદ્ધ આહાર કહેવાય અને સ્વાસ્થ્ય માટે હાનિકારક કહેવાય. Dr. Pushpa Dixit -
ફરાળી ફ્રૂટ કસ્ટર્ડ (Farali Fruit Custard Recipe In Gujarati)
#ff1#Cookpadindia#Cookpadgujrati#fruitcustard#custard#sago#fastspecial#farali#nonfriedfarali Mamta Pandya -
-
-
ફ્રૂટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)
#MDC : ફ્રુટ સલાડમારા મમ્મી ને ફ્રુટ સલાડ બોવ જ ભાવે.એટલે મેં આજે ફ્રુટ સલાડ બનાવ્યું.ગરમી ની સિઝનમાં ઠંડું ઠંડું ફ્રૂટ સલાડ ખાવા ની મજા આવે. પૂરી સાથે પણ સર્વ કરી શકાય. Sonal Modha -
-
-
-
-
-
-
-
ક્રીમી ફ્રુટ શ્રીખંડ (Creamy Fruit Shrikhand Recipe In Gujarati)
#WDC મિત્રો ઉનાળો આવી રહ્યો છે તો ઉનાળા માં ખાઇ શકાય તેવું ઠડુ ક્રીમી શ્રીખંડ માણીએ... Hemali Rindani -
-
-
ફ્રુટ્સ કસ્ટર્ડ (Fruits Custard Recipe In Gujarati)
#SJR#cookpadindia#Cookpadgujaratiફ્રુટ્સ કસ્ટર્ડ Ketki Dave -
-
-
-
ફ્રુટ કસ્ટર્ડ (Fruit Custard Recipe In Gujarati)
#mr#Cookpadgujarati#Cookpadindia આ એક ઇન્ડિયન ફ્રૂટ ડેઝર્ટ છે.આ વાનગી ની ખાસ વાત એ છે કે તમે રેગ્યુલર જમણમાં પૂરી કે રોટી સાથે ખાઈ શકો છો અને ડિનર પછી પણ as a dessert સર્વ કરી શકાય છે. Isha panera -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11699438
ટિપ્પણીઓ