મીઠી લસ્સી (Sweet Lassi Recipe IN Gujarati)

Neeta Gandhi
Neeta Gandhi @cook_24281979

#mr

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ વાટકો દહીં
  2. ૩ ચમચીખાંડ
  3. ગુલાબ અને ખસ સીરપ
  4. થોડાક આઇસ ક્યૂબ
  5. કાજુ બદામની કતરણ
  6. દહીં ની મલાઈ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક તપેલી માં દહીં, ખાંડ મિક્સ કરી ને બ્લેન્ડર ફેરવી દો

  2. 2

    તેના ત્રણ ભાગ કરી એક ભાગ મા ખસ સીરપ બીજા ભાગ મા રોઝસીરપ ઉમેરી મીક્સ કરી લો ત્રીજા ભાગ મા ઇલાયચી પાઉડર ઉમેરી મીક્સ કરી લો.

  3. 3

    તૈયાર લસ્સી ને ગ્લાસ મા લઇ બરફ મલાઈ અને ડ્રાયફ્રુટ થી સજાવી પીરસો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Neeta Gandhi
Neeta Gandhi @cook_24281979
પર

Similar Recipes