સમોસા (Samosa Recipe In Gujarati)

Chetsi Solanki
Chetsi Solanki @cook_24037201
Ahemdabad
શેર કરો

ઘટકો

૬૦_૬૫ મિનિટ
  1. ૧ કપવટાણા
  2. ૨૫૦ ગ્રામ બટાકા
  3. ૧/૪ કપઆદુ મરચા અને ધાણાભાજી ની પેસ્ટ
  4. ૩ ચમચીખાંડ
  5. ૨ ચમચીઆમચૂર
  6. ૧ ચમચીવળિયારી પાઉડર
  7. ૧ ચમચીમરી પાઉડર
  8. ૧ ચમચીતજ પાઉડર
  9. ૧/૨ ચમચીગરમ મસાલો
  10. ૨૫૦ ગ્રામ મેંદો
  11. ૧ ચમચીઅજમો
  12. મીઠું જરૂર મુજબ
  13. તેલ તળવા માટે + મોણ માટે
  14. ૧/૮ કપ રવો
  15. ૧/૮ કપ ઘઉં નો જાડો લોટ

રાંધવાની સૂચનાઓ

૬૦_૬૫ મિનિટ
  1. 1

    મેંદો, રવો, ઘઉં નો લોટ,અજમો,મીઠું અને મુઠી વડે એવું મોણ દહીં અને પરાઠા થી સેજ કઠણ લોટ બાંધી અને ૨૦ મિનિટ રેસ્ટ આપો.

  2. 2

    બટાકા અને વટાણા બાફી લો. બટાકા ને ઝીણા સમારી લો. એમાં ખાંડ, આમચૂર, મીઠું, વળિયારી પાઉડર, મરી પાઉડર, ગરમ મસાલો, તજ પાઉડર અને આદુ મરચા અને ધાણા ભાજી ની પેસ્ટ ઉમેરી સ્ટફીન્ગ બનાવી લો.

  3. 3

    હવે લોટ ની સેજ જાડી અને મોટી પૂરી વણી વચ્ચે થી ૨ ભાગ કરી કોન જેવો સેપ આપી એમાં સ્ટફિન્ગ ભરી અને ફોલ્ડ કરી ને સમોસા વાળી લો. અને મીડીયમ ફ્લેમ પર સમોસા લાઈટ બ્રાઉન કલર ના તળી લો. મે સમોસા ને તળેલ મરચા,ડુંગળી અને લીલી ચટણી સાથે સર્વ કાર્ય છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Chetsi Solanki
Chetsi Solanki @cook_24037201
પર
Ahemdabad

Similar Recipes