રાંધવાની સૂચનાઓ
- 1
પનીરના એક સરખા ત્રિકોણ કરવા વચ્ચે કાપા કરીને ફીલીગ ભરવુ પછી ખીરૂ બનાવેલા મીક્ષ કરીને એક પેનમાં બટર મુકીને સેલોફાય કરવુ
- 2
ખીરૂ બનાવવા માટે એક બાઉલમાં કોર્ન ફ્લોર તેમા મીઠું અને પાણી નાંખીને મીક્ષ કરવુ પછી તેમાં પનીરને ડીપ કરીને એક પેનમાં બટર મુકીને સેલોફાય કરવુ ગુલાબી થાય ત્યાં સુધી પછી ડીસામાં કાઢી લેવુ પછી હવે એક કઢાઈ માં તેલ,બટર મૂકીને તેમા જીરૂ,હીંગ,ડુંગળીની પેસ્ટ સાતળવી ડુંગળીમા તેલ ઉપર આવે એટલે તેમા ટામેટા પયુરી નાખીને 2 મિનિટ ઢાંકીને થવા દેવુ
- 3
પછી મરચું,ધાણાજીરૂ,હળદર,ગરમ મસાલા,મીઠુ નાખીને 2 મીનીટ ઢાંકી ને થવા દેવુ પછી 1 કપ પાણી નાંખીને બરાબર મિક્સ કરવુ પછી ધીમાં તાપે થવાદો
- 4
પછી ગેસ બંધ કરી ને સર્વ કરવું તો તૈયાર છે પનીર પસંદા
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
પનીર પસંદા (Paneer Pasanda Recipe In Gujarati)
#TT2પનીર પસંદા એ પંજાબી સબ્જી છે જેમાં પનીરમાં સ્ટફિંગ ભરીને ગ્રેવી સાથે સર્વ કરવામાં આવે છે મેં અહીંયા પનીર પસંદા ની સૌથી સરળ રેસિપી શેર કરી છે sonal hitesh panchal -
-
-
-
-
સ્ટફ પનીર પંસદા (Stuffed Paneer Pasanda Recipe In Gujarati)
#TT2Cookpadindia#cookpadgujarati#mr Sneha Patel -
સોયા પનીર પસંદા (Soya Paneer Pasanda Recipe In Gujarati)
#TT2#Cookpadgujrati#Cookpadindiaપનીર પસંદા એ પનીર ના ટુકડા માં સ્ટફિંગ ભરી ને તેને ફ્રાય કરી બનાવવા માં આવતી પંજાબી સબ્જી છે.મે અહી રેગ્યુલર મિલ્ક પનીર ના બદલે સોયા પનીર એટલે કે ટોફુ નો ઉપયોગ કરી આ સબ્જી બનાવી છે. Bansi Chotaliya Chavda -
પનીર પસંદા સબ્જી(paneer pasanda sabji recipe in Gujarati)
#GA4#punjabi#week1આ વાતાવરણમાં હોટલમાં જમવા જવાનું પોસિબલ નથી તો મને થયું ઘરમાં ચલોને હોટલ બનાવી દઈએ અને દર વખતે એક નું એક પનીરનું શાક ખાઈને થાકી ગયા હતા તો મેં આ વખતે અલગ રીતનું હોટલ જેવું નવું ટ્રાય કર્યું બહુ સરસ બન્યું ઘરના ને પણ બહુ જ ભાવ્યુ થોડી મહેનત છે પણ સરસ જલ્દી બની જાય છે Khushboo Vora -
-
પનીર પસંદા (Paneer Pasanda Recipe In Gujarati)
#TT2હવે રેસ્ટોરન્ટ સ્ટાઈલ પનીર પસંદા ઘરે પણ બનાવી શકાય છે સ્વાદ માં ખુબ સરસ બને છે. Varsha Dave -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15535904
ટિપ્પણીઓ (8)