ત્રણ ફ્લેવર વાળા દુધ (Three Flavoured Milk Recipe In Gujarati)

mitu madlani
mitu madlani @cookmitu20

#mr આ દુધ દરરોજ મારા ધરે બને છે એકતા મેમ એ જણાવ્યા પ્રમાણે આપણે સવારથી દુધ ની જરૂર પડે છે

ત્રણ ફ્લેવર વાળા દુધ (Three Flavoured Milk Recipe In Gujarati)

#mr આ દુધ દરરોજ મારા ધરે બને છે એકતા મેમ એ જણાવ્યા પ્રમાણે આપણે સવારથી દુધ ની જરૂર પડે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦
  1. ૩ કપદુધ
  2. ૩ ચમચી ખાંડ
  3. ૧/૨ ચમચી હળદર
  4. ૧ ચમચી પાવર વીટા

રાંધવાની સૂચનાઓ

૧૦
  1. 1

    પેલા દુધ મા ખાંડ એડ કરી ઉકાણી લેવુ પછી ૧ કપ લઈ લો પછી ૨ કપ માં પાવર વીટા એડ કરી તેમા ગરમ દુધ ઉપર ના ખી મીકસ કરી લો

  2. 2

    પછી જે ૧ કપ છે તેમાં હળદર ઉમેરી ઉકાણવુ પછી ગરમ ગરમ સૅવ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
mitu madlani
mitu madlani @cookmitu20
પર

Similar Recipes