દુધ કોલ્ડ્રિંક

Pina Mandaliya @cook_25713246
દુધ કોલ્ડ્રિંક
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ (રસના નું પેકેટ લઈ શરબત બનાવી લો
ને વેનીલા આઈસ્ક્રીમ નું પેકેટ તૈયાર મળે છે તે લઈ ને એ પણ બનાવી મૂકી દો
કોઈક ગેસ્ટ આવે ત્યારે આ બનાવતા વાર નથી લાગતી - 2
પછી જ્યારે બનાવો ત્યારે એક ગ્લાસ માં પેલા આઈસ્ક્રીમ નાખી દો પછી ઉપર આઈસ નો છીણ નાખીને પછી રોઝ નું શરબત નાખી સહેજ હલાવી સર્વ કરો
- 3
અરે બહુ જ સરસ લાગે છે મને ને મારા ફેમિલી નું ફેવરીટ છે પણ મારા ગેસ્ટ નું પણ ફેવરીટ છે
- 4
ઉપર ગાર્નિશ માટે કાજુ બદામ ચિપ્સ નાખી સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મકાઈ રોટી (Makai Roti Recipe In Gujarati)
#FFC6# ફૂડ ફેસ્ટિવલ સિઝન 6#મકાઈ રોટીમારે ધર પર ગેસ્ટ આવિયા તા ને મારે કઈક જુદી રેસિપી ટેસ્ટ કરાવી તી તો મે છોલે ચણા સાથે મકાઈ રોટી try kari to badha ને બહું જ ટેસ્ટી લાગી તો શેર કરું છું Pina Mandaliya -
ખોયા કાજુ મસાલા કરી (Khoya Kaju Masala Curry Recipe In Gujarati)
#KS3 અમારું ફેવરિટ સબ્જી છે આજે બનાવી છે તો શેર કરું છું Pina Mandaliya -
મેંગો અંગુર રબડી (Mango Angoor Rabdi Recipe in Gujarati)
#FAMધર ની મીઠાઈ કંઈક અલગ જ મજા હોય છે અમારા ધરે બધી મીઠાઈ ધરે જ બને છે ગાય નું દુધ પોષ્ટીક છે એટલે ગાય નું દુધ લેવું અમારા ધરમાં બધા ને મેંગો અંગુર રબડી પ્રિય છે Jigna Patel -
બીટ નો શીરો (Beetroot Sheera Recipe In Gujarati)
#WDC#વુમન ડે રેસિપીબીટ નો શીરોઆજે ગળિયું ખાવાનું મન થયું તો બીટ પડિયા તા તો વિચરિયું કે બીટ નો શીરો બનાવી લઈએ તો શેર કરું છું😍😍🤗😋 Pina Mandaliya -
શિયાળા ના વસાણા (આદુ પાક ને રાબ)(Aadu pak and rab recipe in Gujarati)
#MW1આદુ પાક ને રાબ છે e શિયાળા મા આપણને એનર્જી સાથે આપડી ઇમ્યુનીતી પણ વધારે છે તો મે આજે જ બનાવી છે તો શેર કરું છું મને સુંઠ ની લાડુડી બહુ જ ભાવે છે Pina Mandaliya -
ભાખરી પીઝા (Bhakhari Pizza Recipe in Gujarati)
#EB#week13#thim13આજે મેં ભાખરી પીઝા બનાવ્યા છે અમને તો બહુ ભાવિયાં છે તો સેર કરું છું.... Pina Mandaliya -
ગુલાબજાંબુ વીથ ગુલાબ અને જાંબુ (Gulab Jamun With Gulab Ane Jamun Recipe In Gujarati)
ગુલાબજાંબુ બનાવ્યા તો કંઇક નવું કર્યું છે Shilpa Shah -
રોઝ ફાલુદા શરબત (Rose faluda Recipe In gujarati)
Roz faluda sharbat recipe in Gujarati# golden apron૩ Ena Joshi -
ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe In Gujarati)
#TC#ભાખરી 🍕 પીઝા#work Shop#cookseapભાખરી પીઝા અમારે બધાં ને બહું ભાવે તો મે બનાવ્યા છે તો શેર કરું છું Pina Mandaliya -
સેવ ખમણી (Sev Khamani Recipe In Gujarati)
#CB7#week7#છપ્પન ભોગ રેસિપી ચેલેન્જ#સેવ ખમણીમારા ફેમિલી સૌથી વધારે લોકપ્રિય સેવ ખમણી મારા સસરા ને બહું જ ભાવે ગરમા ગરમ સેવ ખમણી ને પીળી ચટણી હોય પછી એમને જામો જામો પડે તો શેર કરું છું Pina Mandaliya -
ચોકલેટ મિલ્ક શેક (Chocolate Milk Shake Recipe in Gujarati)
#CCC (ફ્રેન્ડ્સ આજે મે કંઈક નવું ટ્રાય કર્યું છે જે તમારી સાથે શેર કરું છું 2 ટાઈપ કેક શેક કેક બધા ની ફેવરિટ હોય છે તો આજે એમાં થી શેક બનાવી દીધું બવ મસ્ત લાગે છે જરૂર થી ટ્રાય કરજો) Dhara Raychura Vithlani -
ફાડા લાપસી
#RB20#Week20#ફાડા લાપસીફાડા લાપસી અમારે ફેવરિટ છે જયારે મન થાય એટલે બનાવી લવ બહુ જ ભાવે તો શેર કરું છું Pina Mandaliya -
નાનખટાઈ (Nankhatai Recipe In Gujarati)
#CB3#week3#છપ્પન ભોગ રેસિપી ચેલેન્જમારા મમ્મી પાસે થી મે નાનખટાઈ બનાવતા શીખી છુ ને મને પણ બહુ ભાવે છે તો આજે મેં બનાવી છે તો શેર કરું છું Pina Mandaliya -
ઓરીયો શેક(Oreo shake Recipe in Gujrati)
#goldenapron_3 #week_16 #Oreo#Cookpadindia#mom #mothers_day_special_contest#મારી દીકરીને ચોકલેટ બહુ ભાવે છે. આજે ઓરીયો શેક ઓટ્સ નાખી બનાવ્યું છે. Urmi Desai -
-
બદામ કસ્ટર્ડ મિલ્કશેક (Almond Custard Milkshak Recipe in Gujarat
#EB#week14#cookpadgujarati કેલ્શિયમ, વિટામિન, આયર્ન, પ્રોટીન વગેરે પોષક તત્વો બદામ અને દૂધમાં જોવા મળે છે. ખોરાકમાં સ્વાદિષ્ટ રહેવાની સાથે સ્વાસ્થ્યને સ્વસ્થ રાખવામાં પણ મદદ કરે છે. આવી સ્થિતિમાં મિક્ષ કરીને, શેક બનાવીને અને સ્નાયુઓ અને હાડકાંને મજબૂત કરવાથી રોગો સામે લડવાની શક્તિમાં વધારો થાય છે. આ બદામ કસ્ટર્ડ મિલ્ક શેક ને વધારે યમ્મી બનાવવા માટે આમાં વેનીલા આઈસ્ક્રીમ નો ઉપયોગ કરી ને એકદમ ક્રીમી બદામ કસ્ટર્ડ મિલ્ક શેક બનાવ્યું છે. જે બાળકો ને વધારે ભાવસે. Daxa Parmar -
કેસર ડ્રાય ફ્રુટ મઠ્ઠો (Kesar Dry Fruit Matho Recipe In Gujarati)
#KS6 આજે મે પેલી વખત મથ્થો બનાવિયો છે આ cookpad ની હેલ્પ થી...... ..આજે પેલી વખત ટ્રાય માટે એક જ વાટકી નો બનાવ્યો છે ......મારાં થી સારો ટેસ્ટ માં બનશે તો પછી બાર થઈ લાવવાનું બંધ ને ઘર પર બનાવીશ. Pina Mandaliya -
ખમણ (Khaman Recipe In Gujarati)
#Disha#ખમણઅમરા ધર માં ખમણ ફેવરિટ છે તો me mem ની રેસીપી જોઈ ને બનાવ્યા છે તો શેર કરું છું Pina Mandaliya -
વેજ ફ્રેન્કી (Veg. Frankie Recipe In Gujarati)
#KS6 વેજ ફ્રેન્કી બાળકો ને બહુ ભાવે છે જ્યારે પણ ભૂખ લાગે ત્યારે ફ્રેન્કી બનવી ખાઈ લઈ એ મજ્જા પડી જાય આજે મેં વેજ ફ્રેન્કી બનવી છે તો શેર કરું છું Pina Mandaliya -
તલ સીંગ ની ચીકી બોટ(Tal Sing Chiki Boat Recipe In Gujarati)
અન્નકુટ માટે મે ચીકી પાક બનાવીઓ છે તો શેર કરું છું #કુકબૂક Pina Mandaliya -
અડદ ની દાળ બાજરી નો રોટલો (Urad Dal Bajri Rotlo Recipe In Gujarati)
#cookpad Gujarati#સ્પેશ્યલ રેસીપી#રોટલા, અડદ ની દાળ, માખણ, છાસ ને મધુર ગોળ 😋😋🤗આ દિસ અમારા ઘરમાં ફેમસ છે તો શિયાળાની ઋતુ માં અવાર નવાર બને આજે મેં બનાવી છે તો શેર કરું છું..... Pina Mandaliya -
મેંગો મસ્તાની
#કૈરી અહી મે મેંગો મસ્તાની બનાવ્યું છે. કેરી... નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય. કેરી એટલે ફળો નો રાજા 👑 .બધા ને કેરી ખૂબ પસંદ હોય છે માટે મે અત્યારે ઉનાળા ની સીઝન માં કેરી સારા પ્રમાણ માં મળે છે તો કેરી અને આઈસ્ક્રીમ માંથી આ મેંગો મસ્તાની બનાવ્યું છે.તમે પણ ટ્રાય કર જો ટેસ્ટ માં ખૂબ જ સરસ લાગે છે. Komal kotak -
-
મૈસુર મસાલા ઢોસા (Mysore Masala Dosa Recipe In Gujarati)
#TT3 અમારે એક વીક ma ઢોંસા તો બને જ કેમ કે મારા મિસ્ટર ને બહુ જ ભાવે છે તો મે બનાવ્યા છે તો શેર કરું છું Pina Mandaliya -
વેજીટેબલ પાસ્તા (Vegetable Pasta Recipe In Gujarati)
#prc#પાસ્તા રેસિપી ચેલેન્જપાસ્તા ઇટાલિયન રેસિપી છે પણ હુ ફરાળી પાસ્તા પણ બનાવું છું મને પાસ્તા બહુ ભાવે છે તો શેર કરું છું Pina Mandaliya -
ઓટ્સ એન્ડ ડ્રાયફ્રુટ મીલ્ક શેક (Oats Dryfruit Milk Shake Recipe In Gujarati)
મને દરરોજ કોઈ પણ ટાઈપ નું મીલ્ક શેક વીથ આઈસ્ક્રીમ જોઈએ જ. તો આજે મેં ઓટ્સ એન્ડ ડ્રાય ફ્રુટ મીલ્ક શેક બનાવ્યું. Sonal Modha -
ગાંઠિયા નું શાક (Ganthiya Shak Recipe In Gujarati)
#KS6 ગાંઠિયા નું શાક બનાવ્યું છે અમને ખીચડી જોડે બહુ ભાવે તો આજે મે બનાવ્યું છે તો શેર કરું છું Pina Mandaliya -
મિક્સ ચેવડો (Mix Chevdo Recipe In Gujarati)
#સાતમ આઠમ રેસિપી#ડ્રાય રેસિપી#મિક્સ ચેવડો #શ્રાવણમે આજે મિક્સ ચવાણું બનાવ્યું છે અમે સાતમ ઠંડુ નથી ખાતાં પણ આવું ફરસાણ બનાવીએ છીએ તો શેર કરું છું Pina Mandaliya -
ટોપરા ના લાડુ (Topra Ladoo Recipe In Gujarati)
#CR#coconut recipeઆજે મેં ટોપરા ના લાડુ બનાવ્યા છે તો શેર કરું છું કોકોનટ રેસિપી ચેલેન્જ Pina Mandaliya -
સ્ટ્રોબેરી મિલ્ક શેક વીથ વેનીલા સ્ટ્રોબેરી આઈસ્ક્રીમ
Frozen સ્ટ્રોબેરી 🍓 હતી તો મેં આજે એ use કરી ને મિલ્ક શેક બનાવ્યું. Sonal Modha
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16227585
ટિપ્પણીઓ (2)