મિલ્કમેડ ટી (Milkmaid Tea Recipe In Gujarati)

Deepa Patel
Deepa Patel @Nirmalcreations

#mr
#post1
#Milkmaid Tea (મિલ્કમૈડ ચા)
ટેસ્ટ મે બેસ્ટ milkmaid ચા
જેને મલાઇ ચા ગમે એમને આ ચા જરૂર ભાવસે.
ચાલો આજે આપડે મિલ્કમૈડ ચા બનાવીયે.

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

૧૦ મિનીટ
૨ લોકો
  1. ૧ (૧/૨ કપ)પાણી
  2. ૩ ચમચીમિલ્કમૈડ
  3. ૨ ચમચીદૂધ
  4. ૨ ચમચીચા
  5. ૮-૧૦ યેળચી દાણા
  6. ૨ ચમચીખાંડ (optional)

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનીટ
  1. 1

    જરીક દૂધ મા મિલ્કમૈડ નાખીને મિક્સ કરી લો.

    સૌથી પેહલા પાણી માં યેલાચી દાણા અને ચા નાખીને ઉકાળો. વાધરે sweet જોઈતું હોય તો ખાંડ નાખો. પછી એમાં મિલ્કમૈડ વાડું દૂધ નાખો. આપડી ચા રબડી જેવી મિલ્કમૈડ ચા તૈયાર છે

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

દ્વારા લખાયેલ

Deepa Patel
Deepa Patel @Nirmalcreations
પર
I love cooking innovative food dishes.
વધુ વાંચો

Similar Recipes