બલેક ટી વિથ સિનેમોન ફ્લેવર્સ (Black Tea Cinamon flavour Recipe In Gujarati)

Smruti Shah
Smruti Shah @Smruti

Hot tea

બલેક ટી વિથ સિનેમોન ફ્લેવર્સ (Black Tea Cinamon flavour Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

Hot tea

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનીટ
૧ કપ
  1. ૧ કપપાણી
  2. ૧ ટી સ્પૂનખાંડ
  3. ૧ ટી સ્પૂનચા પત્તી
  4. કટકો આદુ
  5. ૧ ટી સ્પૂનલીંબુ નો રસ
  6. ૧ ટી સ્પૂનતજ પાઉડર

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનીટ
  1. 1

    એક તપેલી માં પાણી ગરમ કરવા મૂકો

  2. 2

    તેમાં ખાંડ અને ચા પત્તી ઉમેરી ઉકાળો

  3. 3

    તેમાં આદુ છીણ નાખી અને ઉકાળો

  4. 4

    હવે તેમાં તજ પાઉડર નાખીને હલાવી ને ઉકાળો

  5. 5

    ઉકળે એટલે ગેસ બંધ કરી કપ માં ગાળી ઉપર લીંબુ નીચોવી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Smruti Shah
Smruti Shah @Smruti
પર

Similar Recipes