ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe In Gujarati)

Pooja Dodiya @Poojacook_30191028
રાંધવાની સૂચનાઓ
- 1
ઘઉંનો લોટ લઇ લૉ પછી તેમાં મીઠુ ઓઇલ નાખી લોટ બાંધી લૉ લોટ બાંધી લીધા પછી પાતળી ભાખરી વણી લૉ તેમાં ફૉર્ક ની મદદ થી કાણા પાડી લૉ પછી ભાખરી ને ચડવા દો ભાખરી ને પછી ભાખરી ને કડક કરી નાખો પછી ઘી લગાવી દો
- 2
પછી ભાખરી ઉપર કેચપ લગાવી દો અને પછી કપ્સિકમ, ડુંગળી, ટોમેટો, ચીઝ ખમણી લૉ પછી તેમાં ચીલી ફ્લેક્સ, ઓરેગાનો, મિક્સ હબ્સ નાખી દો અને હવે ભાખરી પીઝા ને ચીઝ મેલ્ટ થાય ત્યાં સુધી ચડવા દો
- 3
ચાલો હેલ્ધી ભાખરી પીઝા ત્યાર તમે જરૂર એકવાર બનાવજો ખુબજ ટેસ્ટી બનશે તમારા છોકરા ઓને જુરૂર થી બનાવી આપજો
Similar Recipes
-
-
ભાખરી પીઝા (Bhakhri pizza recipe in Gujarati)
#GA4#week10#Cheese પીઝા એ બાળકો ને ખુબ પસંદ હોય છે તો બાળકો ને પસંદ એવા થોડાક અલગ એવા ભાખરી પીઝા ની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
-
ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe In Gujarati)
#EB#WEEK13#MRCપીઝા નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય. બાળકોને તો મજા પડી જાય. બજારમાં મળતા પીઝા મેંદા ના લોટ ના બનાવેલા હોય છે પરંતુ મેં આજે ભાખરી પીઝા બનાવ્યા છે જે ઘઉંના કકરા લોટ માંથી બનાવ્યા હોવાથી ખૂબ જ હેલ્ધી છે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી બન્યા છે આ પીઝા ખાઈએ તો બજારના પીઝા ભૂલી જાઈએ. Ankita Tank Parmar -
ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe In Gujarati)
આ એક નાસ્તા માટે ની વાનગી છેમેંદાના પીઝા તો બધા જ બનાવતા હોય છેમે થોડું ટ્વીસ્ટ કરીને બનાવ્યું છેમે અહીં ઘંઉ ના લોટમાં થી બનાવ્યા છે પીઝાખુબ સરસ બન્યા છે તમે પણ જરૂર બનાવજોછોકરાઓ ને પણ નાસ્તા /ટીફીન માટે આપી શકાય છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#EB#week13 chef Nidhi Bole -
-
ભાખરી પીઝા(Bhakhri Pizza Recipe In Gujarati)
બાળકો ને પ્રિય એવા પીઝા નામ વાંચતા જ એમને મોં માં પાણી આવી જાય છે.. ત્યારે ચાલો આપણે પણ બનાવીએ પીઝા.. એ પણ ભાખરી પીઝા.... મેંદો બને ત્યાં સુધી ટાળી શકીએ તો સારુ. Maltigrain લોટ માં થી બનાવી ને પણ આપી શકો છો પીઝા.... 🥰 Noopur Alok Vaishnav -
-
-
-
ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe In Gujarati)
#EBભાખરી પીઝા એટલે મારા બાળપણ ની યાદો- જ્યારે ભારત માં પીઝાની શરુઆત થઇ હતી ત્યારે મારા મમ્મી ભાખરી ના પીઝા બનાવતા, કારણ કે એક તો રોટલો મેંદા મે હોય એટલે બાળકો ને પચે નહી એ બીક બીજું કે પીઝા રોટલા મા કદાચ ઇંડા હોય તો??? ચુસ્ત વૈષ્ણવ એટલે એ તો પેલા જોવાનું હોય,,તો આ રીતે અમે ભાખરી પીઝા જ ખાધેલા મેંદા ના પીઝા કરતા મીઠા તો ભાખરી ના જ લાગે. Bhavisha Hirapara -
-
-
-
-
-
ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe In Gujarati)
#EB#week13#cookpadindia#cookpadgujarati सोनल जयेश सुथार -
-
ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe in Gujarati)
#GA4#WEEK22#pizza ભાખરી પીઝા જે ઘરમાં રહેલી વસ્તુ માંથી બની જાય છે .આ પીઝા બાળકો ને ટિફિન મા પણ આપી શકાય છે.આમાં મેંદા નો ઉપયોગ નથી થતો એટલે બાળકો ગમે તેટલા ખાઈ તો પણ વાંધો નહીં.આ રીતે બનાવી ને બાળકો ને આપીએ તો તેઓ ભાખરી અને વેજીટેબલ પણ ખાઈ લે છે. એટલે બાળકો પણ ખુશ અને મમ્મી પણ ખુશ. Vaishali Vora -
-
-
-
-
ભાખરી પીઝા(bhakhri Pizza Recipe in Gujarati)
#GA4#Week17#chesseપીઝા એક એવી આઇટમ છે નામ સાંભળી અને બાળકોના મોઢામાં પાણી આવી જાય. પણ મેં હેલ્ધી ભાખરી પિઝા બનાવેલ છે કે બાળકો પીઝા ને નામ થી ભાખરી પણ ખાઈ શકે. Kunjal Raythatha -
-
ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe In Gujarati)
બાળકોને પીઝા બહુ ભાવે પણ વારંવાર બહારનાં પીઝા ખાવા એ હેલ્થ માટે સારું નહિ. લોક ડાઉન વખતે આવા ઘણા અખતરા કર્યા. ભાખરી પીઝા, પીઝા પરાઠા, પીઝા ટાકોઝ વગેરે.. Dr. Pushpa Dixit -
-
ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe In Gujarati)
ગુજરાતી વાનગી કહી શકાય.આજકાલ બાળકોમાં પીઝા નો ક્રેઝ વધતો જાય છે ત્યારે બહાર નાં પીઝા આપવા ને બદલે તમે આ હેલ્થી પીઝા આપી શકો છો .જે હું મારા મમ્મી પાસે થી શીખી છું. #MDC Stuti Vaishnav -
પીઝા ટોપિંગ રેસિપી (Pizza topping) Pizza sauce (પીઝા સોસ)
#વિકમીલ૧ #સ્પાઈસી #તીખી #માઇઇબુક #પોસ્ટ7●પીઝા માટે ટોપિંગ સોસ જરૂરી છે. અવાર નવાર પીઝા બનાવવા ના થતા હોય ત્યારે પીઝા ટોપિંગ ઘરે જ બનાવીને વાપરી શકાય છે.હું હોમમેડ ટોપિંગનો જ ઉપયોગ કરું છું. તમે પણ પીઝા બનાવો ત્યારે આ ટોપિંગ જરૂર ટ્રાય કરજો. Kashmira Bhuva -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15543118
ટિપ્પણીઓ (5)