સેઝવાન રાઇસ (Schezwan Rice Recipe In Gujarati)

Sweetu Gudhka
Sweetu Gudhka @Cookwithsweetu1012
Jamnagar
શેર કરો

ઘટકો

30 મિનિટ
5 વ્યક્તિ
  1. 2 કપબાસમતી ચોખા (રાંધેલા)
  2. 3 tbspતેલ
  3. 1 નંગકેપ્સિકમ (જીણા સમારેલા)
  4. 1 નંગગાજર (જીણું સમારેલું)
  5. 2 નંગડુંગળી (જીણી સમારેલી)
  6. 1 કપકોબી (જીણી સમારેલી)
  7. કોથમીર
  8. 1 tbspઆદુ મરચા લસણ ની પેસ્ટ
  9. 2 tbspસેઝવાન ચટણી
  10. 1 tbspસોયા સોસ
  11. 1 tbspરેડ ચીલી સોસ
  12. મીઠું સ્વાદ મુજબ
  13. પાણી

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌથી પહેલા ચોખા ને ધોઈ ને રાંધી લેવા અને તેને ચારણી માં ઓસાવી લેવા.

  2. 2

    ત્યાર પછી બધા વેજીટેબલસ ધોઈ ને સાફ કરી ને જીણા સમારી લેવા અને આદુ મરચા લસણ ની પેસ્ટ પણ તૈયાર કરી લેવી. હવે એક નોનસ્ટીક પેન માં તેલ ગરમ કરવા મૂકવું

  3. 3

    ત્યાર બાદ તેમાં અધૂ મરચા અને લસણ એડ કરી લેવું પછી તેમાં ડુંગળી, કેપ્સિકમ,ગાજર અને કોબી એડ કરી લેવા.

  4. 4

    હવે તેમાં થોડું મીઠું એડ કરી થોડી વાર અધકચરા કૂક થવા દેવું.

  5. 5

    ત્યાર પછી તેમાં સોયા સોસ, રેડ ચીલી સોસ અને સેઝવાન ચટણી એડ કરી લેવા અને થોડીવાર કૂક થવા દેવું.

  6. 6

    હવે તેમાં રાંધેલા રાઈસ એડ કરી ને બધા મસાલા અને સોસ એડ કરી તેમાં કોથમીર છાંટી ને બધું જ મિક્ષ કરી લેવું અને થોડીવાર કૂક થઇ જાય એટલે ગેસ બંધ કરી દેવો.

  7. 7

    તો તૈયાર છે સેઝવાન રાઇસ 😋

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sweetu Gudhka
Sweetu Gudhka @Cookwithsweetu1012
પર
Jamnagar
Cooking is like love.. 👩‍🍳❤
વધુ વાંચો

Similar Recipes