કાબુલી ચણા ના ફલાફલ (Kabooli Chana Falafel Recipe In Gujarati)

Ila Naik @cook_20451370
#TT3 કાબુલી ચણા ના
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં કાબુલી ચણા ને ધોઈ ને ચાર થી પાંચ કલાક માટે પલાળી ને રાખવા. ચણા પલળી જાય એટલે તેમાં થી પાણી નિતારી લેવું.હવે ચણા ને મિકસર જારમા લઈ તેમાં સમારેલી ડુંગળી, લસણની કળી, મરચાં, જીરું, લીલા ધાણા અને ફુદીનો ઉમેરી થોડું કરકરુ પીસી લેવું.
- 2
ત્યારબાદ પીસાય જાય એટલે તેને બાઉલમાં કાઢી લેવું. હવે તેમાં હળદર, મરી પાઉડર, રવો,ચણા નો લોટ ઉમેરી મિક્સ કરી તેમાં ખાવા નો સોડા નાખી મિક્સ કરવું.
- 3
ત્યારબાદ પેનમા તેલ ગરમ કરવા મુકવું. હવે મિશ્રણ મા થી લુઆ કરી તેનો ટીકકી જેવો આકાર આપી ગેસ ની ફલેમ મીડીયમ રાખી તૈયાર કરેલા ફલાફલ બ્રાઉન અને ક્રિસ્પી થાય ત્યા સુધી તળી લેવું. પ્લેટ માં કાઢી કેચપ સાથે સર્વ કરવુ.
Similar Recipes
-
ફલાફલ (Falafel Recipe In Gujarati)
#TT3 ફલાફલ શાકભાજી, સ્પ્રાઉટ કઠોળ ચણા,મગ વગેરેમાંથી બનાવી શકાય. બાળકો સીધી રીતે કઠોળ ખાતા નથી તેથી તેઓને અલગ અલગ વાનગીમાં કન્વર્ટ કરી ખવડાવી શકાય એક રેશીપી એટલે ફલાફલ.જે ખૂબ જ ટેસ્ટી બને છે.બાળકો હોંશે હોંશે ખાય છે.મેં આજે કાબુલી ચણાના ફલાફલ બનાવ્યા છે.ચણામાં ભરપૂર લોહતત્વ સમાયેલું છે. અને ચણા તાકાત પણ આપે છે. Smitaben R dave -
-
ફલાફલ સાથે હમ્મસ (Falafel Hummus Recipe In Gujarati)
આ વાનગી માં કાબુલી ચણા હોવાથી તેમાં ખુબજ સારા પ્રમાણ માં પ્રોટીન હોવાથી હેલથી છે#TT3 Mittu Dave -
-
-
-
-
-
-
ફલાફલ
માય રેસીપી ઈબુક 📒📕📗#RB13વીક 13લંચ બોક્સ રેસીપી 🍱🌮🍿#LB#SRJસુપર રેસીપીસ ઓફ June 🤩🙌💪 Juliben Dave -
-
-
-
ફલાફલ (Falafel Recipe In Gujarati)
#TT3 ફલાફલ એ પ્રોટીનયુક્ત ઝડપથી તૈયાર થતી વાનગી છે જે હમસ્ સાથે સર્વ કરવામાં આવે છે sonal hitesh panchal -
ફલાફલ (Falafel Recipe In Gujarati)
#TT3ફલાફલ ને મેડીટેશન ડીશ નો રાજા ગણવામાં આવી છે. ફલાફલ કાબુલી ચણા માંથી બનાવવામાં આવે છે. તેને ચટણી, સોસ,ડીપ સાથે સર્વ કરવામાં આવે છે તથા તેને પિટાબ્રેડ નું પોકેટ બનાવી ફલાફલ અંદર મૂકી પંસદગીના વેજીટેબલ મૂકી ફલાફલ પોકેટ પણ તૈયાર કરવામાં આવે છે Ankita Tank Parmar -
-
ફલાફલ (Falafal Recipe In Gujarati)
#SRJ#SuperRecipeOfJuneફલાફલ એ કાબુલી ચણા ના ભજિયાં છે,જેને પલાળી ને ક્રશ કરી બીજા મસાલા ઉમેરી ને ગોળા કે ફ્લેટ કરી ને તળી ને હમ્મસ ડીપ સાથે ખવાય છે.. Sangita Vyas -
ફલાફલ (Falafel Recipe In Gujarati)
#TT3 Post 3 ફલાફલ એક જાતના તળેલા ભજીયા, જેની મુખ્ય સામગ્રી કાબુલી ચણા છે. ફલાફલ મિડલ ઇસ્ટ નું ટ્રેડિશનલ વેજીટેરીયન ફૂડ છે. જેને પિતા બ્રેડ સાથે સર્વ કરવામાં આવે છે. ફલાફલ ને નાસ્તા માં હુમસ સાથે પણ સર્વ કરવામાં આવે છે. ફલાફલ મિડલ ઇસ્ટ નું ફાસ્ટ ફૂડ છે. Dipika Bhalla -
-
ફલાફલ
#RB12#LB#SRJ#cookpad_guj#cookpadindiaમૂળ મીડલ ઈસ્ટ ના દેશ નું આ વ્યંજન એક સ્વાદિષ્ટ અને પ્રોટીન થી ભરપૂર છે. કાબુલી ચણા થી બનતું આ વ્યંજન સામાન્ય રીતે પીતા બ્રેડ કે રેપ અથવા સેન્ડવિચ માં મૂકી ને, હમસ, તાહીની, ઝાત્ઝીકી સોસ અને લેટ્સ, ડુંગળી વગેરે શાકભાજી સાથે ખવાય છે અથવા તમે એકલા ફલાફલ ને કોઈ પણ ડીપ સાથે ખાઈ શકો છો. તળી ને બનાવતા ફલાફલ ને વધુ સ્વાસ્થ્યપ્રદ બનાવા એર ફ્રાય અથવા બેક પણ કરી શકાય છે. કાબુલી ચણા પ્રોટીન થી ભરપૂર હોય છે એટલે બાળકો ને લન્ચ બોક્સ માં પણ આપી શકાય છે. Deepa Rupani -
-
ફલાફલ (Falafel Recipe In Gujarati)
#TT3- ફલાફલ એક હેલ્થી વાનગી છે.. આ વાનગી પહેલીવાર બનાવી અને ખાધી પણ પહેલી વાર.. બહુ જ અલગ અને નવો ટેસ્ટ આવ્યો.. એકવાર બનાવી જરૂર ટ્રાય કરવા જેવી વાનગી છે.. Mauli Mankad -
-
ફલાફલ (Falafel Recipe in Gujarati)
ફલાફલ એ મિડલ ઈસ્ટર્ન વાનગી છે. જે કાબુલી ચણા થી બનાવવામાં આવે છે. જેને સલાડ હમસ અને તાહીની સોસ જોડે સર્વ કરવામાં આવે છે. પીટા બ્રેડ સાથે પણ ખાઈ શકાય છે. પાર્સલી અને કોથમીર નાં લીધે ખૂબ સરસ ફ્લેવર્સ આવે છે. Disha Prashant Chavda -
-
-
ફલાફલ (falafel recipe in Gujarati)
TT3 સ્ટફડ ફલાફલ અને તેમાં થી બનતાં રોલ બનાવ્યાં છે.પનીર અને લસણ ની ચટણી નું સ્ટફીંગ કર્યુ છે.જે દેખાવ ની સાથે સાથે ટેસ્ટ માં પણ ખૂબ જ સરસ લાગે છે. Bina Mithani -
-
-
ફલાફલ (Falafel Recipe In Gujarati)
#TT3#cookpadindia#cookpadgujarati Mitali Chavda (Mitali Darshan Vala)
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15556752
ટિપ્પણીઓ (11)