રાયતા (Raita Recipe In Gujarati)

Chhatbarshweta @Chhatbar_sh
#mr
આજે દૂધ માંથી બનતી વાનગી માં દહીં નું રાયતુ બનાવ્યું છે. જેને આપણે આલૂ પરાઠા થેપલા સાથે સર્વ કરી શકી છીએ.
રાયતા (Raita Recipe In Gujarati)
#mr
આજે દૂધ માંથી બનતી વાનગી માં દહીં નું રાયતુ બનાવ્યું છે. જેને આપણે આલૂ પરાઠા થેપલા સાથે સર્વ કરી શકી છીએ.
રાંધવાની સૂચનાઓ
- 1
દહીં ને સૌ પ્રથમ જેરી લેવું. હવે તેમાં કાકડી, દાડમના દાણા, બુંદી,કોથમીર, મીઠું, લાલ મરચું પાઉડર, લીલું મરચું, આદુ બધું નાખી મિક્સ કરી લો.
- 2
હવે તૈયાર છે રાઇતું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
દાડમ ના રાયતા (Pomegranate Raita Recipe In Gujarati)
#RC3#Red# દહીં સાથે ,વેજીટેબલ ફ્રુટસ, બુન્દી ના ઉપયોગ કરી રાયતુ બનાવીયે છે, રાયતા ભોજન ની થાલી મા સાઈડ ડીશ તરીકે લંચ /ડીનર મા પીરસાય છે. મે દહીં ,દાડમ ના રાયત બનાયા છે .દહીં સાથે હોવાથી સ્વાદિષ્ટ તો હોય છે જ સાથે સાથે પાચન શક્તિ ને પણ ઈમ્પ્રુવ કરે છૈ અને નયન રમ્ય પણ છે Saroj Shah -
કેળા કાકડી નું રાયતુ (Banana Cucumber Raita Recipe In Gujarati)
સપ્ટેમ્બર સુપર ૨૦#SSR : કેળા કાકડી નુ રાયતુરાઇતું એક સાઇડ ડિશ તરીકે સર્વ કરી શકાય છે અને વેજીટેબલ બિરયાની વેજીટેબલ રાઈસ સાથે પણ સરસ લાગે છે. Sonal Modha -
ગાજર કાકડી નુ રાયતુ (Carrot Cucumber Raita Recipe In Gujarati)
રાયતુ એક એવી વસ્તુ છે જેને તમે થેપલા પરોઠા અથવા બિરયાની સાથે સર્વ કરી શકાય છે .આ રાયતુ નાના મોટા બધા ને ભાવશે. Sonal Modha -
રાયતા (Raita Recipe In Gujarati)
#ff1#Nonfriedfaralireceip#Happy75thindipendenceday. આજે શીતલા સાતમ ના એક્ટાણું છે એટલે ફરાળ માં રાયતુ બનાવ્યું ખૂબ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બન્યુ. તમે પણ ટ્રાય કરજો. 🙂 Bhavnaben Adhiya -
બુંદી નું રાઇતું
શ્રાવણ મહિનો એટલે તહેવારોની સિઝન તો આ સીઝનમાં આવતા તહેવારોમાં સૌ થતી એક વાનગી હું શેર કરું છું બુંદીનું ખાટમીઠું રાઇતું જે સાતમ આઠમ પર ખૂબ ખવાય છે અને થેપલા જોડે ખાવાની મજા આવે છે#RB19#SFR Dips -
દાડમ નું રાઇતું (Dadam nu Raitu recipe in gujarati)
#ઉપવાસઉપવાસમાં ખાઈ શકાય તેવું રાયતુ બનાવ્યું છે આ રાયતુ સિમ્પલ બનાવ્યું છે. દાડમ હેલથી ફળ છે. અને દહીં માથી ભરપૂર માત્રામાં કેલ્શિયમ મળી રહે છે. આ રાઇતું ખૂબ જ હેલ્ધી છે. Parul Patel -
એપલ દાડમ નું રાયતુ (Apple Pomegranate Raita Recipe In Gujarati)
#DIWALI2021#side dish (ફ્રુટ રાયતુ) ભોજન ની થાલી મા રાયતુ સાઈડ તરીકે પીરસાય છે .રાયતા વિવિધ જાત ના બને છે બુન્દી રાયતા, વેજીટેબલ રાયતા, દુધી રાયતા,કાકડી રાયતા, બીટ રાયત બને છે મે ફ્રુટ રાયતા બનાવયા છે. અને દાડમ અને એપલ લીધા છે... Saroj Shah -
-
કાકડી નું રાઇતું (Cucumber Raita Recipe In Gujarati)
ઞરમી મા દહીં ને કાકઙી બન્ને પેટ ને ઠંઙક કરે છે અને ત્વચા ને તાજગી આપે છે. દહીં કાકઙી નુ રાયતુ Niyati Mehta -
-
કાકડી અને દાડમ નુ રાઇતું (Cucumber Pomegranate Raita Recipe In Gujarati)
ગરમી શરૂ થઈ ગઈ હોવાથી જમવામાં કંઈક ઠંડુ હોય તો ગમે. કાકડી અને દાડમ નુ રાઇતું પુલાવ, થેપલા કે પરાઠા સાથે સર્વ કરી શકાય અને ઝટપટ બની જાય છે. અગાઉથી બનાવી ફ્રીઝમાં રાખી શકાય. Dr. Pushpa Dixit -
એપલ બાસુંદી (Apple Basundi Recipe In Gujarati)
#mr /એપલ ખીરઆપણે બાસુંદી તો બનાવતા હોઈએ છીએ આજે અહીં દૂધ માંથી બનતી વાનગી માં મેં એપલ બાસુંદી બનાવાનો પ્રયત્ન કર્યો છે. Chhatbarshweta -
રાયતા પ્લેટર (raita platter recipe in Gujarati)
#સાઈડઅહીં મે 3 પ્રકાર ના રાયતા બનાવ્યા છે..1.કેળા નું રાઇતું2.બુંદી નું રાઇતું3.કાકડી નું રાઇતું.. latta shah -
પાઇનેપલ લસ્સી (Pineapple Lassi Recipe in Gujarati)
#mrદૂધ માંથી દહીં અને દહીં માંથી બનતી લસ્સી Bhavika Suchak -
કડૅ રાઈસ (Curd Rice Recipe In Gujarati)
#AM2 સામાન્ય રીતે કડૅ રાઈસ નો મતલબ થાય દહીં અને ભાત. આ વાનગી મૂળ દક્ષિણ ભારતમાં ફેમસ છે. ત્યાં ના લોકો જમવામાં છેલ્લે કડૅ રાઈસ ના ખાઈ તો જમવાનું અધૂરું ગણાય.ત્યાં આ રાઈસ પહેલાથી જ બનાવી રાખી ઠંડા કરી ને ખાવામાં લેવાતા હોય છે. ત્યાં ની ગરમીમાં ગરમ ભોજનની ઉપર છેલ્લે કડૅ રાઈસ ખાવામાં આવે તો પેટમાં ઠંડક નો અનુભવ થાય છે.કડૅ રાઈસ માં દહીં અને ભાત ઉપરાંત થોડા મસાલા,દાડમ નાખી બનાવવા માં આવે છે. દક્ષિણ ભારતમાં કડૅ રાઈસ મંદિરમાં પ્રસાદ માં પણ મૂકવામાં આવે છે.આ રાઈસ લેફ્ટઓવર રાઈસ માથી પણ બનાવી શકાય છે.અહી કડૅ આ રાઈસ મંદિરમાં બનતી સ્ટાઈલથી બનાવીશું. Chhatbarshweta -
ફરાળી રાયતુ (Farali Raita Recipe in Gujarati)
રાયતુ બનાવવા માટે રાઈના કુરિયા નો ઉપયોગ કરવામાં આવે છે જેના લીધે રાયતા નો ટેસ્ટ ખુબ જ સરસ લાગે છે. આજે ફરાળી રાયતુ બનાવ્યું છે જેમાં મેં રાયના કુરિયા નો ઉપયોગ કર્યો નથી તેમ છતાં પણ ટેસ્ટ ખુબ જ સરસ લાગે છે.#સાઇડ Ruta Majithiya -
સ્વીટ કોર્ન મસાલા (Sweet Corn Recipe In Gujarati)
#GA4 #Week8સ્વીટકોનૅ સ્પેશ્યલઆજકાલ અમેરીકન સ્વીટ કોર્નની બહુજ ડીમાંડ છે. પાર્ટી અને લગ્નમાં સ્વીટ કોર્નની અવનવી વાનગીઓ બનાવવામાં આવે છે. બાળકોથી માંડીને વડીલો સુધી બધાજ સ્વીટ કોર્ન, શેકેલી મકાઈ મોજથી ખાય છે. પણ આજે સ્વીટ કોનૅ ને કેપ્સીકમ સાથે મિક્સ કરી થોડું ચીઝ નાખી સ્વીટકોનૅ મસાલા સબ્જી બનાવીશું. જે ટેસ્ટ માં યમ્મી લાગે છે. જેને રોટલી કે પરોઠા સાથે સર્વ કરી શકાય છે. Chhatbarshweta -
-
ઉપમા (Upma Recipe In Gujarati)
#GA4#Week5ઉપમા એ સાઉથ ઇન્ડિયન ડીશ છે જે રવા કે સોજી માં થી બનાવવા માં આવે છે. આપણે મનપસંદ શાક નાખી ને બનાવી શકી એ છીએ આ એક ડાયેટ ફૂડ છે. Jigna Shukla -
કર્ડ સલાડ (Curd Salad Recipe In Gujarati)
#SFRસાતમ હોય એટલે આપણે રાઇતું બનાવીએ છીએ મેં આજે તેમાં થોડો ફેરફાર કરીને કડ સલાડ બનાવ્યું છે જે ખૂબ જ ટેસ્ટી લાગે છે Kalpana Mavani -
કેળાં નું રાઇતું (Banana Raita Recipe In Gujarati)
#ff3 કેળાં નું રાઇતું એક પરંપરાગત વાનગી છે..અમારા ઘરે આ વાનગી મોટાભાગે સાતમ પર બનાવવા માં આવે છે. .બાજરીના વડા, ઢેબરા, હાંડવો બધા ની સાથે રાઇતું ખૂબ સરસ જામે છે, મોટાભાગે તમામ ઘરો માં સાતમ ને આઠમ ખૂબ ધામધૂમ થી ઉજવવા માં આવતી હોય છે,સાતમ એ ઠંડુ ખાઈએ છીએ ને આઠમ ને દિવસે ફરાળ..આવામાં પેટ ની પાચન ને લાગતી સમસ્યા ના સર્જાય એટલે જ રાયતા જેવી વાનગી બનાવવા માં આવે છે .. Nidhi Vyas -
કોળાનું રાયતુ
# દહીં# સ્ટાર પોસ્ટ - 6# કોળુ ખાવાથી ઘણા ફાયદા થાય છે. પરંતુ ઘણાને કોળુ પસંદ નથી આવતુ. આ રાયતુ ખીચડી, ભાત, પરાઠા, થેપલા પુલાવ સાથે સ્વાદિષ્ટ લાગે છે. અને બધાને પસંદ પણ આવશે. Dipika Bhalla -
બુંદી દાડમ નું રાઇતું (Bundi Dadam Raitu Recipe In Gujarati)
#સાઈડરોજ બરોજ ના ભોજન માં મેઈન ડિશ સાથે સાઈડ માં વિવિધ પ્રકારની વાનગી પણ લેતા હોઈએ છીએ એમાં આ રાઇતું મારા ઘર માં બધા ને ખૂબ ભાવે જે સ્વાદ માં ટેસ્ટી અને હેલ્ધી હોય છે. Neeti Patel -
દાડમ અને લીલી દ્રાક્ષ નું રાયતું
#દહીં થી બનતી વાનગી#11/03/2019હેલ્લો મિત્રો દહીં થી બનતી વાનગી માં મેં દાડમ અને લીલી દ્રાક્ષ નું રાયતું બનાવ્યું છે. આશા છે કે સૌ ને ગમશે. ઉનાળામાં દહીં નું રાયતું ખાવાથી થન્ડક મળે છે. Kailash Dalal -
કાકડી વીથ રાયતા કરી
#શાક અરે વાહ ! આજે તો જમવા માં મજા આવી "કાકડી વીથ રાયતા કરી" નું શાક ચપાટી સાથે ખાવા માં. રાયતા કરી વાળું શાક ખાવા માં ટેસ્ટ ફૂલ અને હેલ્થ માટે હેલ્દી છે.આ" કાકડી વીથ રાયતા કરી " એકદમ સરળ અને ઝડપથી બની જાય છે આ વાનગી તમે જરૂર થી બનાવો. Urvashi Mehta -
લીલું નાળિયેર અને મિક્સ ફ્રુટ નું રાયતું
#goldenapron3#week3#એપલ#ફ્રૂટ્સ#ઇબુક૧#૩૭ મેં ગોલ્ડન એપ્રોન નુ એપલ ઘટક વાપરીને લીલું નાળિયેર અને મિક્સ ફ્રુટ નું રાયતુ બનાવ્યું છેબધા ફળોમાં સૌથી ઉત્તમ ફળ એટલે શ્રીફળ જે બધા ફ્રુટ ની જેમ ખૂબ જ ગુણકારી છે અને બધા દેવો નું સૌથી પ્રિય ફળ છે તો આજે મેં શ્રીફળ રાયતુ બનાવ્યું છે. Bansi Kotecha -
ચણાના ચીલ્લા નું રાયતુ (Chana Na Chilla Nu Raitu Recipe In Gujarati)
ઘણીવાર અમે ચીલ્લા બનાવીએ ત્યારે જે ચીલ્લા વધ્યા હોય તેનું જરૂરથી રાઇતું બનાવીએ છીએ. બધાને બહુ જ ભાવે છે . એટલે આજે મેં નાના ચીલ્લાબનાવી તે નુ રાયતુ બનાવ્યું છે.#સાઈડ રેસીપીરેસીપી નંબર Jyoti Shah -
બુંદી રાઈતા (Boondi Raita recipe in Gujarati)
ગુજરાતી જમણમાં રાઈતા સાઈડ ડીશ તરીકે વપરાય છે, વડી ઉનાળામાં શાકભાજી મળતા ન હોય પરાઠા તેમજ બિરયાની સાથે સર્વ કરી શકાય છે. આ રાઈતા ઉનાળામાં ઠંડક આપે છે. Kashmira Bhuva
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15566534
ટિપ્પણીઓ (2)