કોફી કલાકંદ (Coffee Kalakand Recipe In Gujarai)
રાંધવાની સૂચનાઓ
- 1
એક નોન્ટિક પેન માં ઘી ગરમ કરી તેમાં દૂધ ઉમેરો દૂધ ગરમ થાય એટલે તેને લીંબુ નો રસ ઉમેરી ફાડી લ્યો.
- 2
દૂધ માંથી છૂટું પડેલું પાણી થોડું બળી જાય એટલે તેમાં મિલ્ક પાઉડર કોફી પાઉડર અને કોકો પાઉડર ઉમેરી બરાબર મિક્ષ કરી સતત હલાવતા જાવ. આ સમયે ગેસ ની flem સાવ ધીમી રાખવી.
- 3
હવે તેમાં મિલ્ક મેઇડ ઉમેરી બરાબર હલાવી લ્યો. થોડી વાર માં જ મિશ્રણ પેન થી છૂટવા લાગશે ત્યાં સુધી સતત હલાવતા રહો.
- 4
મિશ્રણ પેન થી છૂટું પડવા લાગે એટલે ગેસ બંધ કરી ઘી થી ગ્રીસ કરેલી પ્લેટ માં મિશ્રણ ઢાળી દયો ઉપર થી પિસ્તા ની કતરણ થી ગાર્નિશ કરી ઠંડુ પડે એટલે પીસીસ માં કટ કરી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
કલાકંદ(Kalakand recipe in gujarati)
#Weekend recipe.#Sweet.#Recipe112.ઘરનો જ માવો અને પનીર કાઢીને આજે મે કલાકંદ બનાવ્યું છે. Jyoti Shah -
-
-
મેંગો કલાકંદ (Mango Kalakand Recipe In Gujarati)
#RC1#YELLOWખૂબ જ ઓછા સમયમાં બનાવી શકાય તેવી દાણેદાર મેંગો કલાકંદ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.તો ચાલો આજે મેંગો કલાકંદ બનાવીએ. Ankita Tank Parmar -
-
-
-
કોફી મિલ્ક વિથ કોફી આઇસક્રીમ (Coffee Milk With Coffee Icecream Recipe In Gujarati)
#CD Kavita Lathigara -
-
-
-
આઈસ્ડ મોકા કોફી (Iced Mocha Coffee Recipe In Gujarati)
#CD#mr#cookpadindia#cookpadgujarati Unnati Desai -
-
-
-
-
કલાકંદ(Kalakand Recipe in Gujarati)
#કૂકબુકસામાન્ય રીતે કલાકંદ બનાવતા થોડો સમય લાગતો હોય છે પણ આજે આપણે આ વાનગી ઝડપથી કેમ બની જાય તે જોઈએ. થોડી અગાઉ થી તૈયારી કરી લો તો ફક્ત 15 મિનિટ માં જ કલાકંદ બની જાય છે. ઓછી સામગ્રીથી બની જાય છે અને સાથે ટેસ્ટ માં ખૂબ જ સરસ. Chhatbarshweta -
લચકો મેંગો કલાકંદ (Lachko Mango Kalakand Recipe In Gujarati)
#KR#cookpadindia#cookpadgujarati#sweet#dessertકલાકંદ એક એવર ગ્રીન મીઠાઈ છે ..જે લગભગ બધા ને ભાવતી હોય છે અને બધી સીઝન માં ખાઈ શકાય છે .મારા ઘરે બધા ને લચકો ક્લાકંદ પસંદ છે ..જે બન્યા પછી એમજ ખવાય છે અને જમાવી ને બરફી ની જેમ પીસ પણ સરસ લાગે છે . Keshma Raichura -
-
ગાજર કલાકંદ (Carrot Kalakand Recipe In Gujarati)
#GA4 #Week3#carrot #post6કલાકંદ ઇન્ડિયા ની ખુબજ ફેમસ મિઠાઈ છે હમણા તહેવરો નજીક આવે છે એટલે મે તહેવાર માં જલ્દી બને અને હેલ્ધી બને એવુ ગાજર નુ કલાકંદ બનાવ્યુ કલાકંદ તો બજાર મા મળે જ છે પણ મેં અહી થોડું અલગ અને હેલ્ધી એવુ ગાજર નું કલાકંદ બનાવ્યુ જે ખુબજ સ્વાદિષ્ટ અને ફટાફટ બની જાય અને કોઇ પણ પ્રસંગ માં કે તહેવાર માં સ્વિટ ડિશ તરીકે ખુબજ સારી અને નવી મિઠાઈ છે જે જોવામા તો સરસ જ છે સાથે સ્વાદિષ્ટ પણ છે અ બાને છોકરાવ પણ ગાજર ખાઈ Hetal Soni -
-
-
-
-
-
-
ખીરા નું કલાકંદ
#RB20#SJR#cookpadindia#cookpadgujaratiગાય કે ભેંસ જ્યારે તેના બચ્ચા ને જન્મ આપે ત્યારબાદ તેનું 3 કે 4 વખત નું દૂધ ખીરા તરીકે ઉપયોગ માં આવે છે .સામાન્ય રીતે આપણે આ ખીરા માંથી બળી કે પેંડા બનાવીએ છીએ ,આજે મે ખીરા માંથી kalakand બનાવ્યું છે ..એ પણ ખૂબ જ ઓછા સમય માં અને ટેસ્ટી .મારા ઘરે બધાને આ કલાકંદ ખૂબ જ ભાવે છે. Keshma Raichura -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15569004
ટિપ્પણીઓ (4)