આઇસ્ડ કોફી (Iced Coffee Recipe In Gujarati)

Dipali Dholakia
Dipali Dholakia @cook_26390113

#CD અમેરિકનો આઇસ્ડ કોફી

આઇસ્ડ કોફી (Iced Coffee Recipe In Gujarati)

#CD અમેરિકનો આઇસ્ડ કોફી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

દસ મિનિટ
બે વ્યક્તિ
  1. 2 ટેબલ સ્પૂનકોફી પાઉડર
  2. 3 ટેબલ સ્પૂનગરમ પાણી
  3. 2 ટેબલ સ્પૂનખાંડ સીરપ
  4. આઈસ ક્યુબ્સ
  5. 1/2 કપ ઠંડું પાણી

રાંધવાની સૂચનાઓ

દસ મિનિટ
  1. 1

    એક વાસણમાં કોફી પાઉડર અને ગરમ પાણી લઈ તેને એકસરખું મિક્સ કરી 1/2કલાક માટે ફ્રીઝ માં ઠંડુ થવા મૂકી દ્યો.

  2. 2

    અડધા કલાક પછી બે ગ્લાસમાં કોફી નું મિશ્રણ અને બરફના ટુકડા લ્યો. તેની ઉપર બરફ ઓગળે તેટલું ઠંડુ પાણી ઉમેરો. ઉપરથી ખાંડ સીરપ રેડી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Dipali Dholakia
Dipali Dholakia @cook_26390113
પર

ટિપ્પણીઓ (10)

Iime Amit Trivedi
Iime Amit Trivedi @Amit_cook_1410
Sugar syrup tarike fakt khand nu pani levanu ne? Ke koi special syrup hoy chhe?☺️

Similar Recipes