રોઝ કોકોનટ મિલ્ક કેક (Rose Coconut Milk Cake Recipe In Gujarati)

Bhavisha Hirapara
Bhavisha Hirapara @cook_23808072
Ahmedabad

#mr
રોઝ કોકોનટ લાડુ પર થી આ કેક બનાવવા નો વિચાર આવ્યો ,કેક ખુબ જ ટેસ્ટી બંને છે.

રોઝ કોકોનટ મિલ્ક કેક (Rose Coconut Milk Cake Recipe In Gujarati)

#mr
રોઝ કોકોનટ લાડુ પર થી આ કેક બનાવવા નો વિચાર આવ્યો ,કેક ખુબ જ ટેસ્ટી બંને છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક
૪ ગ્લાસ કેક
  1. ૧ કપવેનિલા કેક પ્રીમિક્સ
  2. ૧ ચમચીતેલ(સુગંધ વગર નું)
  3. ૧/૨ કપહુંફાળુ પાણી
  4. ૧ ચમચીરોઝ એસેન્સ
  5. બુંદ ગુલાબી ફુડ કલર(જો રોઝ સારપ હોય તો કલર અને એસેન્સ ના બદલે વાપરી શકાય)
  6. ૨ ચમચીસુકા કોપરા નું બારીક છીણ
  7. ૧ ચમચીલીંબુ નો રસ
  8. વ્હીપીંગ ક્રીમ
  9. ચેરી

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    બાઉલ માં કેક પ્રીમિક્સ લઇ તેલ,રોઝ એસેન્સ, કલર, નાળીયેર નું છીણ અને પાણી ઉમેરી લચકા જેવું મિશ્રણ તૈયાર કરો, ત્યા સુધી ૧૭૦• પર ઓવન ગરમ થવા દો.

  2. 2

    છેલ્લે ૧ ચમચી લીંબુ નો રસ ઉમેરી મિક્સ કરી,તેલ લગાવેલા ગ્લાસ કે નાની વાટકી માં સરખા ભાગે મિશ્રણ નાખો.ઓવન માં ૧૭૦• પર ૨૦-૨૫ મિનિટ માટે બેક થવા મુકો.

  3. 3

    ૨૦-૨૫ મિનિટ પછી ચેક કરી તૈયાર હોય તો બહાર કાઢી ઠંડું થવા મુકો અને વ્હીપીંગ ક્રીમ ને બીટ કરી લો.

  4. 4

    કેક ઠંડી થાય એટલે ૧ સેમી જેટલી જાડાઇ મા કટ કરી લો, ગ્લાસ મા એક સ્લાઇસ મુકી. ખાંડ સીરપ લગાવી વ્હીપીંગ ક્રીમ ને પ્લાસ્ટીક બેગ મા ભરી કેક ઉપર લેયર બનાવો,એક પછી એક ૨ અથવા ૩ લેયર બનાવી ઉપર ચેરી થી સજાવો,

  5. 5

    ૫-૭ કલાક ફ્રીજ માં ઠંડી થવા દો, પછી એન્જોય કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bhavisha Hirapara
Bhavisha Hirapara @cook_23808072
પર
Ahmedabad
I am a Homoeopathic doctor who loves to cook and foodie, always want something new is n menu. But as being a Doctor i always look for healthy alternative ingredients into routine recipes,, I have my own youtube channel - Twist in kitchen where I also share recipe with healthy TWIST -that’s y my channel name- I share written recipe here but if you want it in detailed then visit my channel also.
વધુ વાંચો

Similar Recipes