ગુજરાતી થાળી (Gujarati Thali Recipe In Gujarati)

Nayna Parjapati
Nayna Parjapati @cook_31535919

ગુજરાતી થાળીમાં રોટલા સાથે ગુવારનું શાક ખૂબ જ ટેસ્ટી લાગે છે

ગુજરાતી થાળી (Gujarati Thali Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે

ગુજરાતી થાળીમાં રોટલા સાથે ગુવારનું શાક ખૂબ જ ટેસ્ટી લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
  1. 250 ગ્રામ ગુવાર
  2. ૧ નંગટમેટું
  3. 2 નંગબટાકા
  4. 4 - 5 કળી લસણ
  5. 1 ટીસ્પૂનઅજમો
  6. 1 ટીસ્પૂનહિંગ
  7. 1 ટીસ્પૂનહળદર
  8. 2 ટીસ્પૂનધાણાજીરું
  9. ૧ ટી.સ્પૂનલાલ મરચું
  10. મીઠું સ્વાદ મુજબ
  11. ૧ ટી.સ્પૂનખાંડ
  12. 1 ટેબલ સ્પૂનતેલ
  13. પાણી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    ગુવાર ને ધોઈને સમારી લો લસણ ફોલી બટાકા ને ધોઈને ટુકડા કરી લો ટમેટાને સમારી લો

  2. 2

    હવે કુકરમાં તેલનો વઘાર મૂકી તેમાં લસણ અજમા અને હિંગ મૂકી પહેલા ટામેટાં વધારી દોત્યારબાદ બધા જ સુકા મસાલા ઉમેરી દો

  3. 3

    હવે બરાબર હલાવી ગુવાર અને બટાકા પણ કુકરમાં નાખી દો થોડું પાણી નાખી કુકર ને બંધ કરી ત્રણ સીટી વગાડી લો

  4. 4

    કુકરમાંથી હવા નીકળી જાય એટલે ખોલી થોડીવાર ગેસ પર રાખી બરાબર મિક્સ કરી મિક્સ કરી તેલ છૂટું પડે એટલે ગેસ પરથી ઉતારી લો

  5. 5

    આ ગુવારનું શાક ખુબ જ સરસ લાગે છે પણ સરસ લાગે છે મેં અહીંયા ગુવારનું શાક પીરસ્યું છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nayna Parjapati
Nayna Parjapati @cook_31535919
પર

Similar Recipes