ગુજરાતી થાળી (Gujarati thali Recipe in Gujarati)

આપણે ગુજરાતી લોકો ને જમવા માં જો રોટલા, ભાખરી, રોટલી, બધું મળે ને સાથે ઓળો, ખીચડી, દૂધ ને ગોળ ને ડુંગળી લીલી ને સાથે લીલા કાચા મારચા ની ની મોજ તો અલગ જ હોય સાથે વઘારેલી કોરી મોરી રોટલી આપડે બહાર ગ્રામ જાય ને તો એક કે બે દિવસ બહાર નું ભાવે પછી ઘર નું ને સાદું ગુજરાતી ભોજન યાદ આવે ગમે તે હોટલ જાય પેલા પૂછી કે બે દિવસે થી ગુજરાતી જમવા નહીં મળ્યું એ હોય તો બોલો તો આજે સરસ મજા ની ગુજરાતી થાળી ત્યાર કરી છેએ માં આજે હું બાજરા ના રોટલા ની રેસિપી અહીં મુકું છું બીજી બધી રેસિપિ અલગ અલગ બધી મુકીશ
ગુજરાતી થાળી (Gujarati thali Recipe in Gujarati)
આપણે ગુજરાતી લોકો ને જમવા માં જો રોટલા, ભાખરી, રોટલી, બધું મળે ને સાથે ઓળો, ખીચડી, દૂધ ને ગોળ ને ડુંગળી લીલી ને સાથે લીલા કાચા મારચા ની ની મોજ તો અલગ જ હોય સાથે વઘારેલી કોરી મોરી રોટલી આપડે બહાર ગ્રામ જાય ને તો એક કે બે દિવસ બહાર નું ભાવે પછી ઘર નું ને સાદું ગુજરાતી ભોજન યાદ આવે ગમે તે હોટલ જાય પેલા પૂછી કે બે દિવસે થી ગુજરાતી જમવા નહીં મળ્યું એ હોય તો બોલો તો આજે સરસ મજા ની ગુજરાતી થાળી ત્યાર કરી છેએ માં આજે હું બાજરા ના રોટલા ની રેસિપી અહીં મુકું છું બીજી બધી રેસિપિ અલગ અલગ બધી મુકીશ
રાંધવાની સૂચનાઓ
- 1
બાજરા નો લોટ લેવો
- 2
તેમાં મીઠું નાખવું ને પાણી નાખવુ
- 3
પછી હાથ ની હથેળી વડે ખૂબ જ મસરવું જેમ સરસ મસળી ને બનાવશો ને સોફ્ટ રોટલો બનશે
- 4
ત્યાર બાદ ગોળ કરી પેલા હાથે થઈ થાપવો
- 5
પછી બને હાથે ટીપતા જવાનું ને હાથ વડે જેને ટીપતા ના આવડે એને પાટલા પર લોત કોરો વેરી ને ધીમે ધીમે થાબળવા નું એટલે સરસ રોટલો ત્યાર થશે
- 6
હવે તેને તાવડી માં મૂકી બને બાજુ શેકવો, ને પછી નીચે ઉતારી ને તેમાં ઘી ગરમ ગરમ માં ખાડા પાડી ઘી લગાડવું લો સરસ ત્યાર છે બાજરા નો રોટલો ને પછી બધું જ ભાણું પીરસો..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ગુજરાતી થાળી (Gujarati Thali Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#cooksnapઆજે શનિવાર હોવાથી બપોરના મેનુ માં મે અડદની દાળ સાથે રોટલો,રોટલી ,કોબી બટેકા નું શાક ,ભાત ,છાસ ,પાપડ,અને સાથે 2 જાય ની ચટણી ,આઠેલા મરચા ,લસણઇયા ગાજર,ડુંગળી નું સલાડ બનાવેલું છે ..ગુજરાતી થાળી માં તો લાંબુ લીસ્ટ હોય ..પણ મે થાળી માં સમય એટલું બનાવ્યું .. Keshma Raichura -
ગુજરાતી થાળી
#માઇઇબુકપોસ્ટ 29#સુપરશેફ2આપણે ત્યાં ગુજરાતી થાળી જમવા નુ મજા જ અલગ છે એમા પણ સાથે પાપડ, સલાડ, અથાણું અને ગોળ ધી તો જમવા ની મજા જ પડી જાય. તો જુઓ 👇 ગુજરાતી થાળી Bijal Samani -
ગુજરાતી થાળી (Gujarati Thali Recipe In Gujarati)
ગુજરાતી થાળીમાં રોટલા સાથે ગુવારનું શાક ખૂબ જ ટેસ્ટી લાગે છે Nayna Parjapati -
ગુજરાતી થાળી(Gujarati thali Recipe in Gujarati)
#trend3#Gujarati thari#Week3બત્રીસ જાતનાં,પકવાન પણ ફીકા પડે..જ્યારે માં તેનું,બનાવેલું ભાણુ મારી,સામે ધરે......🍛🍲🍱દુનિયા ના કોઈ પણ છેડે જસે ને તો પણ દરેક ગુજરાતી ખાવાનું શોધવા માં ગુજરાતી ખાવાનું j શોધશે...કારણ કે ગુજરાતી થાળી ખાવાથી પેટ તો ભરાય જ છે સાથે મન પણ ભરાય છે ..તો આજે આપણે ગુજરાતી ઓની અને એમાં પણ કાઠિયાવાડી થાળી ..ની રેસીપી લય ને આવી છું. . Twinkal Kalpesh Kabrawala -
ગુજરાતી થાળી (Gujarati Thali Recipe In Gujarati)
ગમે તેટલું ફાસ્ટ ફૂડ કે નવીન વાનગી ખાવા મળે પણ સંતોષ અને સ્વાસ્થ્ય તો આપણા ભારતીય ભોજનમાં જ છે. તેમાં પણ ગુજરાતીઓ માટે તો ગુજરાતી થાળી એટલે સંપૂર્ણ સંતોષ. આજે મેં પણ મીઠાઈ અને ફરસાણ સાથે ની આ થાળી બનાવી છે કેવી લાગી જરૂર જણાવશો. અમારા ઘરમાં વાલોળ રીંગણ વટાણા બટાકાનું મિક્ષ શાક હોય તો દાળ ની જરૂર રહેતી નથી એટલે અહીં મેં ખાંડવી,મીઠી સેવ, મિક્સ શાક,ભાત, રોટલી,ટીન્ડોળા નું તાજુ અથાણું, તળેલા મરચા, પાપડ અને છાશ સવૅ કર્યા છે.#trend3#gujaratithali#cookpadindia Rinkal Tanna -
ગુજરાતી થાળી(gujarati thali recipe in gujarati)
આજે મારા દાદા નું શ્રાદ્ધ હતું તો આજે ગુજરાતી થાળી .. Jayshree Gohel -
કાઠીયાવાડી ગુજરાતી થાળી (Kathiyawadi Gujarati Thali Recipe In Gujarati)
#trend3#week3આજે ગુજરાતી ચટાકેદાર રીંગણા બટેટા નું ફ્રાય શાક, ફોતરા વાળી મગદાળ અને ચોખા ની ખાડો કરી ઘી ભરેલી ખિચડી, ઘી થી લથપથ રોટલી રોટલા, દહીં, માખણ, ગોળ ધી, લીલા મરચા થી મસ્ત હેલ્ધી અને સ્વાસ્થ્ય માટે ગુણો થી ભરપુર થાળી બનાવી છે. Kiran Jataniya -
ગુજરાતી થાળી (Gujarati Thali Recipe In Gujarati)
#Lunchreceipe#Week2#cooksnap challange આપણા ગુજરાતી ઓ ક્યાંય પણ હોય તેમને ગુજરાતી જમવાનું તો જોઈએ જ. Alpa Pandya -
ગુજરાતી થાળી (Gujarati Thali Recipe In Gujarati)
#trend૩ આજકાલ ફાસ્ટફૂડ નો ટ્રેન્ડ વધી ગયો છે.પણ જ્યાં સુધી આપણા ઘર નું બનેલું શુદ્ધ અને સાત્વિક જમવાનું જમવાની મજા જ કંઈ અલગ છે.તેમાં પણ ગુજરાત નું કાઠીયાવાડી ભોજન માં ભાખરી બધાને પ્રીય છે.તો આજે મે ભાખરી સાથે લાઈવ ગાંઠિયા નું છાસ વાળું શાક,ગરમા ગરમ ઘી વાળી મગદાલ ખીચડી,માખણ,ગોળ,શેકેલાં મરચા,અને લીલી હળદર અને ગુજરાતી ઓની અમૃત સમાન છાસ....જે જમવા પછી તો જોઈએ એટલે જોઈએ જ... Namrata sumit -
ગુજરાતી થાળી (Gujarati Thali Recipe In Gujarati)
બહાર ઝરમર વરસાદ વરસતો હોય, માટી ની મીઠી સુગંધ આવતી હોય તો શાક-પૂરી-દૂધ તો બનતા હી હૈ.મસાલા વાળું દૂધ,બટાકા નું શાક,મસાલા પૂરી અને તળેલા મરચાં Bina Samir Telivala -
ગુજરાતી થાળી (Gujarati thali recipe in Gujarati)
(ખીચડી, કઢી, બટાકાનું છાલવાળું શાક અને રોટલો)જલારામ બાપા એ સંદેશ આપ્યો છે કે દેને કો ટુકડા ભલા લેને કો હરિ નામ.. તેમના અન્નદાન ના પ્રણ ને ચાલુ રાખવા આજે પણ કોઈ પણ ફાળો લીધા વિના વર્ષોથી જલારામ ધામ વીરપુર માં અન્નક્ષેત્ર ચાલુ છે. જ્યાં પ્રસાદ માં ખીચડી, કઢી, બટાકા નું છાલવાળુ શાક અને બાજરી ના રોટલા પીરસાય છે. આજે સંત શિરોમણી શ્રી જલારામબાપાની ૨૨૧ મી જન્મજયંતી નિમિત્તે આ થાળ ધર્યો છે. આપણે બધા પણ બાપા ની જેમ જરૂરિયાતમંદ ને બનતી મદદ કરતા રહીએ...#gujaratithali#weekendrecipe#cookpadgujarati#cookpadindia#jalaramjayanti Rinkal Tanna -
ગુજરાતી થાળી (Gujarati Thali Recipe In Gujarati)
#વેસ્ટગુજરાત નું નામ સાંભળતા પેહલા ગુજજુ ની ગુજરાતી થાળી યાદ આવી જાય. આજે મેં ગુજરાતી ડીશ તિયાર કરી છે. Kinjalkeyurshah -
રોટલો અને દૂધ
#ડિનરકોઈક વાર સાવ સાદું જમવા નું મન થાય તો રોટલો અને દૂધ જમવાની બહુ જ મજા આવે. આ આપણું અસલી દેશી ખાણું છે. હેલ્ધી પણ ખરું . એ ને ઠંડા રોટલા સાથે થીનું ઘી હોય લીલુ મરચું હોય તો મોજ પડી જાય જમવાની.. Sonal Karia -
ગુજરાતી થાળી (Gujarati Thali Recipe In Gujarati)
#ફટાફટ#પોસ્ટ ૮#cookpadgujarati#cookpad#cookpadindia#homechef#kathiyawadifamouslunchઅડદ ની દાળ બાજરાનો રોટલો ભાખરી નું ચુરમુ છાશ અને કાચુ સલાડ#શનિવાર અડદ ની દાળ અને રોટલો સાથે ચુરમુ હોઈ એટલે જલ્સા પડી જાય કાઠિયાવડ માં તો આ મેનું શનિવારે અચુકજ જોવ મળી જાય હેલ્દી અને ફાટફટ પણ બની જાય અને Hetal Soni -
ગુજરાતી થાળી (Gujarati Thali Recipe In Gujarati)
શનિવારનુરજાના દિવસે આખું ભાણું બનાવવાની ને કુટુંબ સાથે ખાવાની ખૂબ મજા આવે, કંઇક અલગ જ આનંદ આવે છેતેમા સુખડી, દાળ ભાત , ભરેલું શાક, રોટલી, સલાડ પાપડ હોય તો આનંદ આનંદWeekend Pinal Patel -
ગુજરાતી થાળી
#એનિવર્સરી#મેઈન કોર્સ#week3#ગુજરાતી ડીશહેલો ફ્રેન્ડ્સ આજે હું તમારા માટે લઈને આવી છું ગુજરાતી થાળી.. મેઈન કોર્સ માટે બેસ્ટ ગુજરાતી થાળી જેવી ડીશ બીજે ક્યાંય જોવા ન મળે.. જે બધાના ઘરમાં બનતી હોય છે તમે ગમે ત્યાં જમવા જાઓ હોટેલમાં કે બહારગામ પણ ઘરની ગુજરાતી થાળી જેવી મજા બીજે ક્યાંય નથી આવતી. તો ચાલો આજે આપણે ગુજરાતી થાળી બનાવીશું જે હું મારી મમ્મી પાસેથી શીખી છું.. મેં અહી ફુલકા રોટી, આખી બટેટી નું ગ્રેવીવાળું શાક, કઢી ભાત, ટામેટાનું સલાડ ,સેકેલુ મરચું, લીલી હળદર ,મસાલા ગાજર ,મસાલાવાળી કાચી કેરી, રાયતા લાલ મરચા, દહી, પાકી કેરીના ટુકડા, ખીચી ના પાપડ, અડદના પાપડ તથા મસાલા છાશ સાથે ફુલ ડીશ સર્વ કરી છે આશા કરું છું તમને લોકોને જરૂર પસંદ પડશે.. Mayuri Unadkat -
ગુજરાતી થાળી (Gujarati Thali Recipe In Gujarati)
#trend3#Week3આપડા ગુજરાત માં એ કાઠિયાવાડી જમવાની વાત જ અલગ હો.રાતે વાળું માં આ શિયાડાં ની ઠંડી માં રીંગણ નો ઓળો રોટલા અને ઘી ગોળ ,ડુંગળી, લસણ ની ચટણી હોય મજા પડી જાય હો. Jagruti Chauhan -
બાજરા ના રોટલા (Bajra Rotla Recipe In Gujarati)
શિયાળો આવી રહ્યો છે એટલે બધા જ લોકો ને ગુજરાતી જમવાનું યાદ આવે અને તેમાં પણ રોટલા ઔરો, ખીચડી કઢી તો ખાસ યાદ આવી જાય Darshna Rajpara -
ગુજરાતી થાળી (Gujarati Thali Recipe In Gujarati)
#trendweek 3ગુજરાતી થાળી દુનિયાનો કોઈ પણ માણસ ખાવા ઈચ્છે. એમાં પણ કાઠીયાવાડી અડદની દાળ મળી જાય તો તો પછી મોજ આવી જાય Nirali Dudhat -
ગુજરાતી થાળી (Gujarati Thali Recipe In Gujarati)
આજે હું આવી છું ગુજરાતની ખાસ ઓળખ એવી ગુજરાતી થાળી લઇને , જેમાં છે,ફળોનો રાજા આમ રસ ,બામણીયા બટાકાનું શાક ,ઘરઘરમાં બનતી કોબીજ ,મારા મમ્મી ની સ્પેશ્યલ તુવેર,ગુજરાતી ખાટીમીઠી કઢી ,સૌનો વ્હાલો શ્રીખંડ ,ડાકોર નો ફેમસ મગસ ,ફુલકા રોટલી ,પૂરી અનેભાત..ફરસાણમાં..ગુજરાત ની ઓળખ એવા પાત્રા ,અમદાવાદી દાળવડા ,સુરતી ઇદડા ,સાથે લીલી ચટણી તો જોઈએ જ....થાળી હોય ત્યાં સલાડ તો હોય જ....સાથે છે બાળકોથી લઇને મોટાઓના પ્રિય તેવાં ફ્રાયમ્સ અને ખીચીયા પાપડ....અને છેલ્લે છાશ વગર ગુજરાતી ને સંતોષ થાય ભલા....?😃😄#વેસ્ટ#india2020અહીં મુખ્ય વાનગી ની રેસીપી નીચે દર્શાવી રહી છું.... Palak Sheth -
ગુજરાતી થાળી(Gujarati Thali recipe in Gujarati)
#GA4#week4#Gujaratiગુજરાતી માટે સ્પેશીયલ સાંજે જમવા મા લેવાતી પરંપરા ગત વાનગી, ભાખરી, ખીચડી,સંભારો, રસા વાળું બટાકા નું શાક, પાપડ, ગોળ, ઘી , ડુંગળી,અને છાશ. Rashmi Adhvaryu -
ગુજરાતી થાળી
#એનિવર્સરી#મૈનકોર્સ#વીક૩કૂકપેડ ગુજરાતી ની એનિવર્સરી ઉજવવા જઈ રહ્યા છીએ અને એનિવર્સરી વીક ચાલે છે તો મૈનકોર્સ માં ગુજરાતી થાળી જ ન બનાવીએ એવુ તો કેમ ચાલે???તો આજે મે મૈનકોર્સ માં ગુજરાતી થાળી બનાવી છે. જેમાં સ્વીટ થી લઈ ને ફરસાણ સલાડ અથાણું પણ પીરસ્યુ છે. તો ચાલો આજે ગુજરાતી થાળી ની મજા માણીએ... અને આજે પાતરા પેન માં બનાવ્યા છે જે હું મારા સાસુ પાસેથી શીખી છું એ આ પાતરા ને બેઠાં પાતરા પણ કહે છે આ પાતરા ને સ્ટીમ કરવા ની જરૂર નથી ડાઈરેક્ટ જ પેન માં બનાવવામાં આવે છે. બાસુદી,પેન માં પાતરા,ઉંધીયું,ભાખરી,દેસાઈ કઢી,મોરી દાળ,ભાત,પાપડ,સલાડ,અથાણુ,મુખવાસ છે. Sachi Sanket Naik -
ગુજરાતી થાળી(Gujarati thali Recipe in Gujarati)
#trend3 ગુજરાતી થાળી એટલે સદાબહાર થાળી. હા એમાં પણ લાડુ દાળ ભાત શાક રોટલી પાપડ અથાણું હોય પછી કાંઈ ઘટે જ નહીં. બધાની ફેવરિટ થાળી એટલે ગુજરાતી થાળી. Nila Mehta -
ગુજરાતી થાળી (Gujarati Thali Recipe In Gujarati)
#GA4#Week4... આજે મે કાઠીયાવાડી ભાણું બનાવ્યું છે. કરેલા ગઠીયા ના શાક સાથે જુવાર નો રોટલો ને વડી સાથે ઘરનું બનાવેલું માખણ અને લસણ ની ચટણી ને ઘઉં નો પાપડ અને આ બધા મા મિઠાસ તો જોઈએ જ એટલે સાથે દુધી નો હળવો અને માખણ ની છાશ વગર તો ચાલે જ નહીં. Payal Patel -
ગુજરાતી થાળી
ગુજરાતી ને જમવામાંદાળ,ભાત,શાક,રોટલી,અથાણું હોય એટલેખૂબ ભાવે,સાથે કંઇંક મીઠું પણ જોઈએ.#માઇલંચ#goldenapron3 Rajni Sanghavi -
ગુજરાતી થાળી(Gujarati Thali recipe in Gujarati)
#trend3#week3Post -3 સામાન્ય રીતે ગુજરાતી થાળીમાં દાળ ભાત શાક, રોટલી તો હોય જ અને ગુજરાતી ગોળ- ખટાશ વાળી તુવેરની દાળ હોય....અથાણાં...ચટણી....છાશ, વિવિધ જાતની કચુંબર પણ હોય....મીઠાઈ ની જગ્યાએ મેં તડકા - છાંયા માં બનાવેલો કેરીનો મુરબ્બો સર્વ કર્યો છે...જેમાં તજ, લવિંગ, ઈલાયચી અને કેસર ઉમેર્યા છે એટલે મીઠાઈને પણ ટક્કર મારે તેવો મિઠ્ઠો અને ફ્લેવરફુલ છે.... Sudha Banjara Vasani -
ગુજરાતી થાળી (Gujarati Thali Recipe In Gujarati)
આજે મેં ફૂલ થાળી માં ડપકા કઢી,ભાત,રોટલી,સલાડ અને મસાલા છાશ બનાવ્યા છેસાથે મોળા મરચા અને ગોળ પણ પીરસ્યો છે. Sangita Vyas -
કાઠિયાવાડી ભોજન થાળી (khathiwadi bhojan thali in gujarati language)
#સુપરશેફ2 #ફલોર્સ/લોટ#weak2#માઇઇબુક#પોસ્ટ14આજે હું તમારી માટે કાઠિયાવાડ નું ખાસ ભોજન લઈ ને આવી છું જે સ્વાદ માં ખૂબજ લાજવાબ છે અને આ કાઠિયાવાડી ભોજનની થાળી કોઈ પણ સીઝન માં બનાવી શકાય છે. Dhara Kiran Joshi -
દેશી થાળી (Desi Thali Recipe In Gujarati)
આપણે જમવા માં અનેક પ્રકાર ની વાનગી બનાવતા હોઈએ છીએ, તેવી જ રીતે દેશી ભાણું પણ જમવામાં લિજ્જત દાળ લાગે છે.... વર્ષો જૂની ...પારંપરિક, વાનગી, ની એક અનેરી મઝા છે. Rashmi Pomal -
ગુજરાતી થાળી
#ડિનર લોક ડાઉન વધતું જાય છે ઘર માં બધા ની ફરમાઈશ પૂરી કરી તો આ દિવસો પણ પેલા ૨૧દિવસ જેમ નીકળી જશે અને આપડે આ કોરોના ના કહેર થી બહાર નીકળી જાશું એવી જ આશા સાથે આજે મે ગુજરાતી થાળી બનાવી જેમાં ફ્રૂટ સલાડ ..બટાકા વડા .. ટિંડોડા નું શાક .. અને પૂરી બનાવી ઘર ના પણ ખુશ .. અને આ દિવસો પણ ધીમે ધીમે પસાર થવા લાગશે... આશા રાખું બધા મિત્રો ને મારી ડિશ ગમશે ...😊🙏🙏🙏 Jyoti Ramparia
More Recipes
ટિપ્પણીઓ