ખાંડ વાળા લાડુ

#DFT
Post 5
ગુજરાતી થાળી માં લાડુ વગર નું જમણ અધૂરું ગણાય છે.અહીંયા હું ખાંડ નાં લાડુ ની રેસીપી શેયર કરું છું.
ખાંડ વાળા લાડુ
#DFT
Post 5
ગુજરાતી થાળી માં લાડુ વગર નું જમણ અધૂરું ગણાય છે.અહીંયા હું ખાંડ નાં લાડુ ની રેસીપી શેયર કરું છું.
રાંધવાની સૂચનાઓ
- 1
લોટ માં મુઠી પડતું તેલ નું મોણ નાખી ગરમ પાણી થી કઠણ મુઠીયા વાળી લો.અને ગેસ પર ધીમી આંચ પર ગુલાબી તળી લો.
- 2
હવે મુઠીયા ઠરી જાય એટલે હાથ થી ભાંગી ને ભુક્કો કરી લો.
- 3
મિક્સર માં દળી ને જીણો ભુક્કો કરી લો.સાથે જાયફળ પણ દળી લો.અને તેમાં જરૂર મુજબ દળેલી ખાંડ ભેળવી બરાબર મિક્સ કરી લો.ઘી ગરમ થાય એટલે લોટ ની કણી નાખી જો તરત ઉપર આવે તો સમજવું કે ઘી થઈ ગયું છે.પછી ચૂરમાં માં ઉમેરો ભેળવી લો.
- 4
હવે કાજુ બદામ નાં ટુકડા ઉમેરી મનપસંદ સાઈઝ નાં લાડુ વાળી ઉપર ખસ ખસ લગાડી લો.ઉપર થોડી બદામ ની કતરણ લગાડો.
- 5
તો તૈયાર છે ઘી થી લસલસતા ખાંડ નાં લાડુ જે તમે દાળ ભાત શાક સંભારો પાપડ સાથે સર્વ કરી શકો છો.આ લાડુ એકદમ પોષ્ટિક અને સ્વાદિષ્ટ બને છે.
Similar Recipes
-
લીલી મકાઈ ની પુરણ પોળી (Lili Makai Puran Poli Recipe In Gujarati)
#ATW2#TheChefStory ગુજરાતી લંચ માં સ્વીટ નું સ્થાન અનોખું છે.જેને લીધે ભોજન નો સ્વાદ બે ગણો વધી જાય છે. લીલી મકાઈ ખાવા ની મજા કંઇક જુદી જ છે.આમ તો મકાઈ માંથી ધણી વેવિધ્યસભર વાનગી ઓ બને છે. પણ હું અહીંયા આજે એકદમ નવીન, ખૂબ જ પૌષ્ટિક,અને શક્તિદાયક,અને સ્વાદિષ્ટ,લીલી મકાઈ ની પુરણ પોળી ની રેસીપી શેયર કરું છું. Varsha Dave -
ભાખરી ના લાડુ (Bhakhri Ladoo Recipe In Gujarati)
આ ભાખરી નાં લાડુ ને ઢોસા નાં લાડુ પણ કહેવાય છે. તે તળી ને નહિ પણ શેકી ને બનાવાય છે.અને સ્વાદ માં પણ લાજવાબ બને છે. Varsha Dave -
ચૂરમા રવા નાં લાડુ (Churma Rava Ladoo Recipe In Gujarati)
#SGC ગણેશ ચતુર્થી નિમિત્તે ગણપતિ બાપા ને ધરાવવા માટે આ લાડુ શ્રેષ્ઠ છે.જે તંદુરસ્તી માટે ઉત્તમ અને સ્વાદ માં લાજવાબ બને છે. Varsha Dave -
ફરાળી થાળી (Farali Thali Recipe In Gujarati)
#ff1#non fried Ferrari recipe#post3 રાજગરા નાં થેપલા,હોમમેડ શ્રીખંડ, બટાકા નું શાક, મરચા...ગુજરાતી ફરાળ ની ફૂલ થાળી ની રેસીપી અહીંયા શેયર કરું છું. Varsha Dave -
ચૂરમાં ના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#GCR#ગણેશ ચતુર્થી શ્રી ગણેશ જી ની ચતુર્થી આવે એટલે સાથે એના પ્રસાદ માટે ના પ્રિય લાડુ ની પણ યાદ આવે.અહીંયા મેં પરંપરાગત રીતે બનતા ચૂરમાં ના લાડુ ની રેસીપી શેયર કરી છે. Nita Dave -
ચૂરમા નાં લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#RC3#red#week3 આ વાનગી કાઠીયાવાડ ની પરંપરાગત વાનગી છે.લગભગ બધા નાં ઘર માં બને છે.ગુજરાતી થાળી ની સ્પેશિયલ આઈટમ છે.હેલ્થ માટે ઉત્તમ અને સ્વાદ માં લાજવાબ બને છે. Varsha Dave -
અડદિયા (Adadiya Recipe In Gujarati)
#CB7#week7#શિયાળા સ્પેશિયલ શિયાળો આવે એટલે વસાણાં ની શરૂઆત અડદિયા થી થાય. અમે અડદિયા ઘરે જ બનાવીએ.જેથી આપણા સ્વાદ મુજબ નાં અને હેલ્ધી બને.અહીંયા રેસીપી શેયર કરું છું. Varsha Dave -
ચૂરમા ના લાડુ(churma na ladu in Gujarti)
#માઇઇબુક#વિકમીલ ૨# સ્વીટ ૪# પોસ્ટ ૧૬ગુજરાતી લોકો ના ફેવરીટ ચુરમાં ના લાડુ.પહેલા ના સમય માં શુભ પ્રસંગે ચુરમા ના લાડુ તો હોય જ.તો આજે હેલ્ધી ચૂરમાં ના લાડુ બનાવ્યા છે. Dhara Soni -
ચૂરમાં ના લાડુ (churma na laddu Recipe In Gujarati)
#GC #cookpadgujrati#cookpadindiaભાદરવા સુદ ચોથના દિવસે ગણેશ ચતુર્થી હોય.પ્રસાદ વાત ની હોય તો ગણપતિ બાપા ને સૌથી વધુ આ ચૂરમા ના લાડુ ભાવે. ગુજરાત ની આ પારંપારિક મીઠાઈ છે પેલા લગન પ્રસંગ હોય કે કોઈ પણ નાનામોટા ખુશી નાં સમાચાર હોય તો ઘર માં લાડુ બનાવવા મા આવતા.શુદ્ધ દેસી ઘી મા બનતા લાડુ ખૂબ જ પોષ્ટિક છે. Bansi Chotaliya Chavda -
સુખડી (Sukhdi Recipe In Gujarati)
#શિયાળા સ્પેશિયલ સુખડી એ બહુ સરળતા થી બની જતી વાનગી છે.તેમાં ગોળ અને સૂંઠ નાખવાથી શિયાળા માં શરીર ને ખુબ શક્તિ આપે છે.ગરમ ગરમ ખુબ સ્વાદિષ્ટ લાગે છે.ઠંડી કરી ને લાંબો ટાઈમ સ્ટોર પણ કરી શકાય છે. Varsha Dave -
મગસ નાં લાડુ (Magas Ladoo Recipe In Gujarati)
#GCR આ મગસ નાં લાડુ ગણેશજી નાં તથા સ્વામી નારાયણ નાં પ્રસાદ તરીકે વધારે બનાવાય છે.અને સ્વાદ માં ખૂબ સરસ લાગે છે.સાથે એટલાજ પોષ્ટિક પણ છે. Varsha Dave -
ચુરમા ના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#GCR ગણેશ ચતુર્થી ની બધાં ને ખુબ ખુબ શુભેચ્છા HEMA OZA -
બેસન ના લાડુ (Besan Ladoo Recipe In Gujarati)
#ff3#શ્રાવણ#સાતમ આઠમ સ્પેશિયલ સાતમ આઠમ ની ફેવરિટ વાનગી આ લિસા લાડુ છે.જે ખુબ જ ટેસ્ટી બને છે. Varsha Dave -
ડ્રાયફ્રુટસ માલપુઆ (Dryfruit Malpua Recipe In Gujarati)
#HRPost 2 હોળી નાં તહેવાર માં આ વાનગી ખાસ કરી ને બનાવાય છે.જે ખુબ સ્વાદિષ્ટ બને છે. Varsha Dave -
નાયલોન ખમણ (Nylon Khaman Recipe In Gujarati)
#Disha#GCR ખમણ વગર લાડવા નું જમણ અધૂરું.. ... .. Vandna bosamiya -
મગસ (Magas Recipe In Gujarati)
#CB4#week4 મગસ નાં લાડુ સરળતા થી બની જાય છે અને તહેવાર માં કે પ્રસાદ તરીકે બનાવાય છે. Varsha Dave -
ચુરમા ના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#શ્રાવણઆમ તો ચુરમા ના લાડુ ગોળ નો ઉપયોગ કરી ને જ બનાવાય છે પણ આજે મે અહિ ખાંડ નો ઉપયોગ કરી ચુરમા ના લાડુ બનાવ્યા છે તો તમે પણ બનાવી ટ્રાય કરજો.ખુબ જ મસ્ત બને છે. Sapana Kanani -
ચૂરમાંના લાડુ (Churma ladu recipe in gujarati)
#મોમહું જ્યારે પણ વેકેશનમાં મારા મોમ ના ઘરે જાવ છું. ત્યારે મારા મોમ આ લાડુ બનાવે છે.તેના હાથ ના લાડુ મને ખુબ જ ભાવે છે. તેથી આ મધર્સ ડે માં મેં આ લાડુ બનાવી તેને યાદ કર્યા . I love my mom. Mansi P Rajpara 12 -
-
-
-
ચૂરમા ના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
Happy women's day friendsઆજે મેં ચૂરમા ના લાડુ વૈશાલી બેન ને dedictate કરુ છું.#WD Chhaya panchal -
મેથી લાડુ (Methi Ladoo Recipe In Gujarati)
#CB8 #Week 8 શિયાળા માં શક્તિદાયક વસાણાં ખાવાથી આખા વર્ષ ની શક્તિ ભેગી થઈ જાય.અને રોગ પ્રતિકારક ક્ષમતા વધે.મેથી શરીર નાં બધા દુખાવા મટાડે છે.ઠંડી માં મેથી પાક કે મેથી ના લાડુ ઉત્તમ વસાણું છે. Varsha Dave -
ચુરમાના લાડુ (churma na ladu Recipe in Gujarati)
#GC #વેસ્ટ ગણેશ ચતુર્થી હોય અને બાપ્પા ના પ્રિય લાડુ ના હોય એવું બને? અમારા ઘરમાં વર્ષોથી મારા સાસુ ગણેશ ચતુર્થી એ ચુરમાના લાડુ જ બનાવે એટલે હું પણ ચુરમાના લાડુ જ બનાવુ છું. Nila Mehta -
તવા ફૂલકા રોટી (Tawa Fulka Roti Recipe In Gujarati)
#NRC પહેલા ચૂલા અને સગડી હતા એટલે મહિલા ઓ રોટલો, રોટલી તાવડી માં જ શેકતી..પણ હવે તો ગામડા માં પણ બધા ગેસ પર જ રસોઈ બનાવે છે.તવા ફુલકા રોટલી એટલે રોટલી ને ફુલાવી ને દડા જેવી બનાવી ને શેકવી.જોકે ઝડપ થી કરી શકો તો રોટલી ને ગેસ ઉપરાંત સગડી પર પણ ફુલાવી શકો છે.અહીંયા મે તવા ફૂલકા રોટલી ની રેસિપી આપી છે. Varsha Dave -
ફુલકા રોટી (Fulka Roti Recipe In Gujarati)
#AM4રોટીલી વગર કોઈ પણ થાળી અધુરી છે મે આજે ગુજરાતી થાળી બનાવી છે. તેની સાથે ફુલકા રોટી સવॅ કરી છે. Bhagyashreeba M Gohil -
કેસર ઇલાયચી શ્રીખંડ (Kesar Elaichi Shrikhand Recipe In Gujarati)
ગુજરાતી ઘર માં મીઠાઈ વિના જમણ અધૂરું ગણાય તો મેં આજે શ્રીખંડ બનાવ્યો છે Dipal Parmar -
અંજીર,બદામ ની વેઢમી (Anjeer Badam Vedhmi Recipe In Gujarati)
#TT1 વેઢમી એટલે કે પૂરણ પોળી એ ગુજરાતી ઓ ની ફેવરિટ વાનગી છે. મે આજે અંજીર અને બદામ સાથે બનાવી છે.જે તંદુરસ્તી માટે તો અતિ ઉત્તમ છે પણ સાથે સાથે સ્વાદ માં પણ લાજવાબ બને છે. Varsha Dave -
ચુરમા લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#GCR ગણેશ ચતુર્થી ની આપ સહુને હાર્દિક શુભેચ્છા પાઠવું છું ( ચુરમા લાડુ અને ચોટીયા લાડુ)ગણેશ ચતુર્થી ના દિવસે ભગવાન શ્રી ગણેશ જી ને અતિ પ્રિય લાડુ લગભગ આજે બધા બનાવી ને પ્રસાદી ધરાવે છે...ને આરોગે છે.અમારે ત્યાં ઘઉં ના એક જ દળ બનાવી ને ખાંડ અને ગોળ ના અલગ અલગ લાડુ બનાવી ને પ્રસાદ થાય છે.એટલે મેં આજે ગોળ નો અને ખાંડ ના લાડુ ની રેસીપી મુકી છે.ને એક જ થાળી માં ભેગા રાખ્યાં છે. Krishna Dholakia -
લેફ્ટઓવર ભાખરી નાં લાડુ (Leftover Bhakhri Ladoo Recipe In Gujara
#MBR8 #week8 અહીંયા મે ઠંડી ભાખરી માંથી વેસ્ટ માંથી બેસ્ટ લાડું બનાવ્યા છે.ખુબ જ સરસ બને છે.એકવાર જરૂર થી બનાવજો. Varsha Dave
More Recipes
ટિપ્પણીઓ (11)