રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પહેલા એક બાઉલમાં ચણાનો લોટ લેવાનો ત્યાર બાદ તેમાં જરૂર મુજબ પાણી નાખોઅને જ્યારે પાણી નાખો ત્યારે જોઈ લેવાનું કે આપણું બેટર એકદમ આછુ ન થઈ જાય ને પછી તેમાં બેથી ત્રણ ટીપાં ઓરેન્જ કલર નાખો ત્યારબાદ ચપટી સાજીના ફૂલ
- 2
પછી એક પેનમાં તેલ ગરમ કરો તેલ ગરમ થઈ ગયા બાદ ચારણી મદદ અથવા ઝારાની મદદથી બુંદી પાડી લેવાની અને એકદમ કડક ન થઇ જાય તેનું ધ્યાન રાખવું
- 3
ત્યારબાદ બીજા પેનમાં ૧ વાટકી જેટલી ખાંડ નાખો અને થોડું પાણી નાખો જ્યારે પાણી એટલે મોકલી અને ખાંડ એકદમ ઓગળી જાય ત્યારે તેમાં થોડો ઓરેન્જ કલર અને ઇલાયચી પાઉડર એડ કરો ત્યારબાદ તેમાં તળેલી ગુંદી એડ કરો
- 4
પછી તેને બે મિનિટ સુધી માટે ઢાંકીને રહેવા દો જેથી ચાસણી બરાબર મિક્સ થઈ જાય ત્યારબાદ તેમાં મનપસંદ ડ્રાયફ્રુટ એડ કરીને સર્વ કરી શકો છો તો આ રીતે તમારી સરસ મજાની મીઠી બુંદી તૈયાર છે
Similar Recipes
-
-
-
-
-
-
મીઠી બુંદી(mithi boondi recipe in gujarati)
ઘરે ગણપતિ બાપા આવ્યા હોય તો અલગ અલગ તેમની ભાવતી પ્રસાદી બનાવવા ની મજા જ કઈ અલગ હોય છે. Jignasha Upadhyay -
-
મીઠી બુંદી (Mithi Boondi Recipe In Gujarati)
#RC1#Cookpadgujrati#Cookpadindiaપારંપરિક ગુજરાતી ભોજન માં મીઠાઈ માં સૌથી પેલા બુંદી અથવા બુંદી ના લાડુ નું ખૂબ જ મહત્વ છે.લગ્ન પ્રસંગ માં પણ બુંદી ને ગાઠીયા જોડે પીરસવા માં આવતી.ચણાના લોટની નાની નાની બુંદી ઘી માં તળીને સાકર અથવા ખાંડ ની ખુશ્બુદાર ચાસણીમાં ડુબાડીને તૈયાર થતી આ બુંદી એક પરંપરાગત ભારતીય મીઠાઇ છે. જેમાં મસાલા મેળવીને કે કાજુ બદામ દ્રાક્ષ સજાવીને ખાવા ની મજા માણી શકાય. Bansi Chotaliya Chavda -
-
મીઠી બુંદી નો પ્રસાદ (Sweet Boondi Prasad Recipe In Gujarati)
#DIWALi2021#cookpadindia#cookpadgujrati Jayshree Doshi -
-
મીઠી બુંદી (sweet boondi recipe in Gujarati)
#સુપરશેફ૨મારી દીકરી ને મીઠી બુંદી ખૂબજ ભાવે છે.તો આજે મેં એના માટે કલરફૂલ બુંદી બનાવી છે.અને આસાનીથી ઘરે બનાવી શકાય છે. Bhumika Parmar -
-
-
-
-
-
-
સ્વીટ બુંદી(Sweet boondi Recipe in Gujarati)
#કૂકબૂકદિવાળીના તહેવાર ઉપર આજે મે ઘરે સ્વીટ બુંદી બનાવેલી ડ્રાય ફુટ પર નાંખેલા હું અવાર નવાર ઘરે બનાવુ છુ મારા બાળકોને ખૂબ જ પસંદ છે અને બવ ઓછા ટાઈમ મા બની જ્તી હોય છે. Komal Batavia -
-
-
મીઠી બુંદી... (Mithi Bundi recipe in Gujarati)
# મોમ મેજીક ... મીઠી મીઠી... મધુરી બુંદી... Bindiya Shah -
સેવ તથા મીઠી બુંદી (sev tatha mithi bundi recipe in gujrati)
#goldenapron3#week18#બેસન#વિકમીલ2 Gandhi vaishali -
-
-
મીઠી બુંદી (Sweet Boondi Recipe In Gujarati)
#ib મારા ફેમિલીની ફેવરીટ ડીશઅમારા ઘરમા બધાની ફેવરિટ મીઠાઈ મીઠી બુંદી છે.મીઠી બુંદી સાથે ભાવનગરી ગાઠીયા અને બટાટાનુ રસાવાળું શાક બધાનું ફેવરિટ છે..... Jyotiben Dave -
બુંદી ના લાડુ (Boondi Ladoo Recipe In Gujarati)
#MAમારી મમ્મી હેમાંગીનીબેન ધોળકિયાની બધી જ આઇટેમ બહુ જ સરસ બને.પપ્પા બહારની કે હોટેલની વસ્તુ ક્યારેય ના ખાય, એટલે મમ્મી બધી જ વસ્તુ ઘરે જ બનાવે. એને નવું નવું બનાવવા નો શોખ પણ્ ખૂબ. મીઠાઇ માં મમ્મી ની માસ્ટરી.આજે હું જે કાંઈ બનાવું છું તે મારી મમ્મીને આભારી છે.આજે મધર્સ્ ડે સ્પે. માં મારી મમ્મી ની સ્પેશિયાલિટી એવા બુંદીના લાડુ બનાવવાનો પ્રયત્ન કર્યો છે Jignasa Avnish Vora -
ગળી બુંદી (Sweet Boondi Recipe In Gujarati)
#Famબુંદી મેં મારી મમ્મી અને પપ્પા જોડે થી શીખી છું અને હું અહી મારી ફેમીલી ની રેસીપી મૂકી રહી છું. Shilpa Shah -
મીઠી બુંદી ના લાડુ (Sweet Boondi Ladoo Recipe In Gujarati)
#cookpadgujarati#cookpadindia Hinal Dattani -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15591722
ટિપ્પણીઓ (2)