બ્રેડ અપ્પમ (Bread Appam Recipe In Gujarati)

#LO બ્રેડ નો ઉપયોગ કરીને અપમ બનાવ્યા છે જે ખૂબ જ ટેસ્ટી અને ઝડપથી બની જાય છે
બ્રેડ અપ્પમ (Bread Appam Recipe In Gujarati)
#LO બ્રેડ નો ઉપયોગ કરીને અપમ બનાવ્યા છે જે ખૂબ જ ટેસ્ટી અને ઝડપથી બની જાય છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બ્રેડના ટુકડા કરી લેવા પછી મિક્સર જારમાં નાખી ને તેમાં આદું-મરચાં દહીં અને રવો એડ કરવો.
- 2
હવે મિશ્રણમાં જરૂર મુજબ પાણી એડ કરી અને તેને ફેરવી અપમ જેવી પેસ્ટ તૈયાર કરો છેલ્લે તેમાં બે ચમચી ચોખાનો લોટ એડ કરી મિશ્રણને હલાવો મિશ્રણ બહુ જાડું અને પતલુ પણ નહીં એવું રાખવાનું છે
- 3
પછી બધા જ વેજીટેબલ ને ઝીણા કટ કરીને તે મિશ્રણમાં એડ કરી મિક્સ કરો ત્યારબાદ તેમાં હળદર મરચું હિંગ ધાણાજીરુ અને સ્વાદ મુજબ મીઠું અને સોડા એડ કરી મિક્સ કરવું
આ મિશ્રણમાં ચોખા નો લોટ ઉપયોગ કરવાથી ક્રિસ્પી બને છે - 4
મિશ્રણને 10 મિનિટ માટે રેસ્ટ કરવા મૂકી દો હવે નોનસ્ટિક અપમ પ્લેટ ને ગરમ કરવા મૂકો ગરમ થાય પછી તેના પર નાના નાના અપમ બનાવો. પછી તેના પર બટર અથવા તેલ નો ઉપયોગ કરી. બંને સાઇડ મીડીયમ તાપે ફ્રાય કરવા જેથી બધા જ વેજીટેબલ બેક થશે.
- 5
તો રેડી છે અપમ વેજીટેબલ જે ખૂબ જ ઝડપથી બની જાય છે અને ગરમ ગરમ સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બ્રેડ વેજીટેબલ ઉત્તપમ (Bread Vegetable Uttapam Recipe In Gujarati)
#LO સવારે અથવા સાંજે ગરમ ગરમ નાસ્તો બનાવો હોય ત્યારે જો વધેલી બ્રેડ હોય તો તેનો ઉપયોગ કરી નેઅને બધા વેજીટેબલ એડ કરીને આ ઉત્તપમ બનાવ્યા છે જે હેલ્ધી પણ છે અને જલ્દી બની જાય છે. Kajal Rajpara -
-
બ્રેડ બટર જામ (Bread Butter Jam Recipe In Gujarati)
#cookpadindia#cookpad#cooksnap#foodfotografy#funny#crezyઆજે મે સવારના ફની અને ક્રેઝી નાસ્તો બનાવ્યો ..નાના બાળકો ને પ્રિય ( મોટા ને પણ)બ્રેડ માં બટર અને જામ સાથે કાર્ટૂન બનાવ્યા ..બાળકો પણ ખુશ ,હોંશે હોંશે ખાય લે . Keshma Raichura -
લેફ્ટ ઓવર બ્રેડ પકોડા ચાટ (Left Over Bread Pakoda Chaat Recipe In Gujarati)
#LOબ્રેડ વધ્યા હતા એમાંથી મે ટેસ્ટી બ્રેડ પકોડા બનાવ્યા છે જોઈને જ મોઢામાં પાણી આવી જાય છે.😋 Falguni Shah -
પનીર બ્રેડ પીઝા(Paneer Bread Pizza Recipe In Gujarati)
જ્યારે પિઝા ખાવુ હોય અને પીઝા બેઝ બનાવવા નો ટાઈમ ના હોય તો બ્રેડ પર જલ્દીથી બની જાય છે. મનગમતા શાકના ટોપિંગ મૂકીને તરત જ બની જાય છે અહીંયા જે મસાલા પનીર થી બ્રેડ પનીર પીઝા બનાવ્યું છે. ઓવન નો ઉપયોગ ન કરતા ગેસ ઉપર બનાવ્યા છે#ફટાફટ#weekend Chandni Kevin Bhavsar -
બ્રેડ લજાનિયા ઈન કડાઈ (Bread Lasagna In Kadai Recipe In Gujarati)
જનરલી લસાગના શીટ્સ માંથી બનતી હોય છેમેં બ્રેડ ના લસાગના વિધાઉટ ઓવન બનાવ્યા છેખુબ સરસ બન્યા છે chef Nidhi Bole -
ગાર્લિક બ્રેડ (Garlic Bread Recipe In Gujarati)
#RC2Whiteગાર્લિક બ્રેડ બધા જ હોટેલમાં જાય કે પીઝા ખાવા જાય ત્યારે જરૂરથી ઓર્ડર કરતા હોય છે અમારે ત્યાં છોકરાઓને ગાર્લિક બ્રેડ બહુ જ ભાવે છે તમે આજે ઘરે ગાર્લિક બ્રેડ બનાવ્યા છે જે ખૂબ જ ટેસ્ટી બન્યા છે Kalpana Mavani -
બ્રેડ ક્રમસ (Bread Crumbs Recipe In Gujarati)
વધેલી બ્રેડ ની કિનારી માં થી '#LO બ્રેડ ની કોઇ પણ વાનગી બનાવવાની હોય ત્યારે મોટેભાગે ઉપર- નીચે ની જાડી બ્રેડ અને કિનારી નો ઉપયોગ કરી ને આજે મેં 'બ્રેડ ક્રમસ' બનાવ્યા છે. Krishna Dholakia -
બ્રેડ ચીઝ પિત્ઝા(bread pizza in Gujarati)
#માઈઇબુક4 મારા all-time પ્રિય...બ્રેડ પિત્ઝા... જલ્દી બની જાય અને બઉ ઓછી વસ્તુ થી બની જાય છે Nishita Gondalia -
બ્રેડ ચકરી (Bread Chakri recipe in Gujarati)
#LO#cookpad_guj#cookpadindia#mrબ્રેડ એ આપણા સૌનું માનીતી છે. અવારનવાર આપડે સેન્ડવિચ, ટોસ્ટ, પિઝા વગેરે માં તેનો ઉપયોગ કરતા હોઈએ છીએ. પણ ક્યારેક થોડી બ્રેડ બચી જતી હોય છે. તો તમે વધેલી બ્રેડ થી શુ બનાવો છો?. બ્રેડ ક્રમબ્સ, ઉપમા, ક્રુટોન્સ આદિ..બરાબર ને?આજે મેં આપણા સૌની માનીતી ચકરી ને વધેલી બ્રેડ ના ઉપયોગ થી બનાવી છે. Deepa Rupani -
બ્રેડ(Bread Recipe in Gujarati)
#GA4#week9#post1#maidaલગભગ ગાર્લિક બ્રેડ તો બધાને જ ભાવે છે આ બ્રેડ મે યિસ્ટનો વપરાશ કર્યા વગર બનાવ્યા છે જે ખૂબ જ સોફ્ટ અને સરસ બને છે આજ રેસિપીમાં તમે મેદાની જગ્યાએ ઘઉંનો લોટ વાપરીને પણ બનાવી શકો છો ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છે .. Manisha Parmar -
-
સેઝવાન મસાલા બ્રેડ (Sezwan Masala Bread Recipe in Gujarati)
#Cookpadindiaવધેલા બ્રેડ માંથી બનાવેલ નાસ્તાની એક નવી વાનગી જે ઓછી સામગ્રી ઉમેરી ઓછા સમયમાં બની જાય છે. Urmi Desai -
સોજીના મિક્સ વેજ અપમ (Sooji Mix Veg Appam Recipe In Gujarati)
#KERસોજીના અપમ ખૂબ જ ઓછા સમયમાં બની જાય છે તેમજ મિક્સ વેજ નો ઉપયોગ કરવાથી તે હેલ્ધી પણ છે. Ankita Tank Parmar -
બ્રેડ શુશી રોલ્સ
આ રોલ્સ બ્રેડ માંથી બનાવેલા છે જે ટેસ્ટી છે અને જલ્દીથી બની પણ જાય છે. Harsha Israni -
ગાર્લિક બ્રેડ (garlic bread recipe in gujarati)
ગાર્લિક બ્રેડ નાના મોટા બધા ને ભાવે ને ઓછી વસ્તુ મા બની જાય ને ફટાફટ બની જાય છે .. Shital Jataniya -
-
મેકસીકન રાઈસ (Mexican Rice Recipe In Gujarati)
#AM2મેકસીકન રાઈસ ખૂબ જ હેલ્થી અને ટેસ્ટી વાનગી છે. જે ખૂબ જ ઈઝીલી બની જાય છે. Jigna Shukla -
મિક્સ વેજિટેબલ રવા અપ્પમ
#ટીટાઈમરવાના અપમ તો તમે ખાધા જ હશે હવે બનાવો મિક્સ વેજીટેબલ અપમ જે ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બાળકો પણ ખાઈ લે છે. Mita Mer -
બ્રેડ ટીક્કી ((Bread Tikki Recipe In Gujarati)
આ વાનગી મેં શેફ Viraj Naik ભાઈની રેસિપી લઈને બનાવી છે, જે ખરેખર એકદમ સરળ અને ઝડપથી બની જાય છે તેમજ સ્વાદમાં પણ બેસ્ટ છે.મેં એમની રેસિપીમા થોડા ફેરફાર કરી આ વાનગી બનાવી છે.બચેલા બ્રેડ અને ઘરમાં જ સરળતાથી મળી જાય એવી સામગ્રી વડે સરળતાથી અને સહજતાથી બનતો આ નાસ્તો બાળકો થી લઈને મોટા દરેકને પંસદ આવશે. Urmi Desai -
તવા બ્રેડ પિઝા
#તીખી#એનિવર્સરી# વીક -3#મેઈન કોર્સ#goldenapron3#week -6#પઝલ -શબ્દ-પિઝાબ્રેડ પિઝા એ બાળકો માટે ખૂબ જ ભાવતા પિઝા છે . તેમને લૂંચ બોક્સ માં આપી શકાય છે. મેં અત્યારે તવા પિઝા બ્રેડ બનાવ્યા છે. જે મને ભાવતા પિઝા છે.આમાં ચીઝ નો જેટલો ઉપયોગ કરો એટલો સારો. તો આજ ની છેલ્લી પોસ્ટ તવા બ્રેડ પિઝા.. Krishna Kholiya -
ઇટાલિયન ચીઝી બ્રેડ વિલ્સ
#તવાહેલો ફ્રેન્ડ્સ આજે હું તમારા સાથે શેર કરીશ ઇટાલિયન ચીઝી બ્રેડ વિલ્સ જે બાળકોને ફેવરિટ છે સ્ટાર્ટર તરીકે પણ ખાઈ શકો છો ખૂબ જલ્દી બની જાય છે ખૂબ જ ટેંગી છે અને ખૂબ જ ટેસ્ટી છે ટ્રાય કરો તમે પણ. Falguni Nagadiya -
બીટ રૂટ ચીઝ બુર્સ્ટ રવા અપ્પમ (Beetroot cheese Burst Rawa Appam Recipe In Gujarati)
#GA4#Week5Keyword: Beetroot#Cookpad#cookpadindiaઅપમ એક સાઉથ ઇન્ડિયન ડિશ છે જે સુજી અથવા ચોખા થી બને છે. આ ડીશ બહુજ જલ્દી બની જાય છે. સાંજે snacks or ડિનર મા પણ ખાવાની મજા આવે છે. વેગીઝ ના લીધે આ ડીશ બહુ healthy બને છે. મે આજે રવા અપમ મા એક ટ્વીસ્ટ આપી છે. Veggies ની સાથે ચીઝ cubes પણ નાખ્યા છે. જેના લીધે મારી નાની daughter ને પણ ભવ્યા. Mitali Chavda (Mitali Darshan Vala) -
રવા બ્રેડ ટોસ્ટ (Semolina Bread Toast Recipe In Gujarati)
#CWT#Tawa_Recipe#Cookpadgujarati રવા બ્રેડ ટોસ્ટ (સોજી બ્રેડ ટોસ્ટ), સવારના નાસ્તામાં અથવા સાંજના નાસ્તામાં ચા/કોફી ની સાથે પીરસાય એવી એક ઉત્તમ અને સ્વાદિષ્ટ વાનગી છે. રવા બ્રેડ ટોસ્ટ બનાવવા ખૂબ જ સરળ છે અને માત્ર ૧૫-૨૦ મિનિટમાં બની જાય છે. તમારે માત્ર રવો (સોજી), કેપ્સીકમ, ટામેટાં, ડુંગળી, દહીં અને તમારી મનપસંદ બ્રેડ જ જોઈએ. સોજી ટોસ્ટ બનાવવા માટે બ્રેડ સિવાય બધી સામગ્રીને મિક્ષ કરીને રવા – વેજી મિશ્રણ બનાવવામાં આવે છે અને પછી આ મિશ્રણને બ્રેડની સ્લાઇસની ઉપર લગાવીને ક્રિસ્પી અને ગોલ્ડન થાય ત્યાં સુધી ઓછા તેલમાં શેકવામાં આવે છે. મારી રેસીપીને અનુસરીને ઘરે સરળતાથી રવા ટોસ્ટ બનાવો અને સવારના નાસ્તામાં તેની મજા લો. Daxa Parmar -
બ્રેડ લઝાનીયા(Bread Lazaniya recipe in Gujarati)
#સુપરશેફ૩#મોન્સુન સ્પેશિયલવેજીટેબલ અને બ્રેડ ઘર મા હતા અને લાકડાનું ચાલે છે તો ઈટાલિયન ડીશ બનાવી અને બહું જ ભાવી બધા ને... Avani Suba -
બ્રેડ પિઝા (bread pizza recipe in gujarati)
#માઇઇબુકબ્રેડ પિઝા એક બનાવા માં એક દમ સરળ છે અને ટેસ્ટ માં પણ ખુબ સરસ લાગે છે Swara Parikh -
રવા અપ્પમ(Rava appam recipe in gujarati)
#GA4#Week11#રવા_અપ્પમ#Green_Onion#CookpadGujarati#cookpadindiaઅપ્પમ એ એક સાઉથ ઇન્ડિયન વાનગી છે. ત્યાં સવારે નાસ્તા માં વધારે ખાય છે. મેં અહીં રવા અપ્પમ બનાવ્યા છે. જે ઇન્સ્ટન્ટ છે અને તેમાં લીલા શાકભાજી નો યુઝ કર્યો છે. Henal Kothadiya _ #HENALs_Kitchen -
બ્રેડ કટકા (Bread Katka Recipe In Gujarati)
આ એક રાજકોટ ની પ્રખ્યાત વાનગી છેબ્રેડ કટકા આમાં રાજકોટ ની ગ્રીન ચટણી ખાસ કરીને વપરાય છે#CT chef Nidhi Bole -
બ્રેડ કેક(bread cake in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ95-7 બ્રેડ વધી હતી વિચાર આવ્યો શું કરું?? તો એમાંથી કેક બનાવા નો વિચાર આવ્યો અને બહુ સારી બની ચાલો તો શેર કરું Soni Jalz Utsav Bhatt -
More Recipes
ટિપ્પણીઓ (3)