વધેલી રોટલી નું ચુરમુ (Leftover Rotli Churmu Recipe In Gujarati)

Nayna Parjapati
Nayna Parjapati @cook_31535919

#LO

વધેલી રોટલી નું ચુરમુ (Leftover Rotli Churmu Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે

#LO

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
2 સર્વિંગ્સ
  1. વધેલી પાંચ રોટલી
  2. જરૂર મુજબ ગોળ
  3. 1 ચમચો ઘી
  4. જરૂર મુજબ ઇલાયચી પાઉડર

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌપ્રથમ રોટલીના ટુકડા કરો

  2. 2

    એક કડાઈમાં ગોળ અને ઘી મૂકો અને ગેસ ચાલુ કરો પછી

  3. 3

    બંને વસ્તુ બરાબર મિક્સ કરી દો

  4. 4

    હવે એમાં રોટલીના ટુકડા ઉમેરો અને બરાબર હલાવો

  5. 5

    બરાબર મિક્સ કરી અને હવે પ્લેટમાં કાઢી લો અને અને સર્વ કરો દો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nayna Parjapati
Nayna Parjapati @cook_31535919
પર

Similar Recipes