ચાટ પૂરી (Chaat Poori Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા એક વાસણમાં મેંદાનો લોટ લો. પછી ઘીને ગરમ કરી તેમાં ઉમેરો.હવે તેમાં ઉપર મુજબ બધા મસાલા ઉમેરી ને બરાબર મિક્ષ કરી લો. પછી તેમાં જરૂર મુજબ પાણી ઉમેરી એનો કઠણ લોટ બાંધી લો પછી લોટને 10 મિનિટ સુધી ઢાંકીને રાખી દો.
- 2
ત્યાર પછી લોટને મસળી લો.હવે તેના લૂઆ કરી નાની નાની પૂરી વણી લો.
- 3
હવે કડાઈમાં તેલ ગરમ કરી પછી પૂરીને મીડીયમ ફ્લેમ પર ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લો પછી તેને પ્લેટમાં કાઢી લો અને પછી ઉપરથી ચાટ મસાલો ઉમેરી દો.
- 4
તૈયાર છે ચાટ પૂરી.
- 5
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
પાપડી ચાટ પૂરી (Papdi Chaat Poori Recipe In Gujarati)
આ પૂરી ફરસી પૂરી ની જેમ જ બનાવવા ની હોય છે. પણ થોડી નાની અને પાતળી બનાવવાની. Sonal Modha -
-
-
-
પૂરી કચોરી ચાટ (Poori Kachori Chaat Recipe in Gujarati)
કંઇક ચટપટું ખાવા ની ઈચ્છા થાય તો જલ્દી થી બનાવી લો Smruti Shah -
-
-
-
-
-
-
ચાટ પૂરી(Chaat Poori Recipe In Gujarati)
સેવપુરી અને ભેળ પૂરી માં ઉપયોગ માં લેવાતી આ પૂરી નાસ્તા માં ચા સાથે પણ બહુ સરસ લાગે છે. Bhavini Kotak -
પૂરી(Poori Recipe in Gujarati)
આ પૂરી નાસ્તામાં ચા હારે સરસ લાગે છે દિવાળીમાં પૂરી ખાસ બનાવવામાં આવે છે Alka Bhuptani -
-
-
-
-
મીની ચાટ પૂરી (Mini Chaat Poori Recipe In Gujarati)
#DIWALI2021#Cookpadindia#Cookpadgujarati Rekha Vora -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15601174
ટિપ્પણીઓ (8)