ગોળ વાળી રોટલી (Jaggery

Niharika Shah
Niharika Shah @niharika0506

#LO

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

5 મિનીટ
૧ વ્યક્તિ
  1. ૪-૫ રોટલી
  2. ૧/૨ વાટકી ગોળ
  3. ઇલાયચી દાણા
  4. જાયફળનો પાઉડર
  5. ૨ ચમચી ઘી

રાંધવાની સૂચનાઓ

5 મિનીટ
  1. 1

    રોટલીને હાથ વડે ઝીણૉ ભુક્કો કરી લોગોળને સમારી લો

  2. 2

    એક કઢાઈમાં ઘી ગરમ કરી તેમાં ગોળ નાખી એકરસ થાય એટલે તેમાં રોટલી ભૂકો નાખો ગેસ બંધ કરી દો ઉપરથી ઇલાયચી જાયફળ નોપાવડર નાખી ગરમાગરમ સર્વ કરો ખુબ જ ટેસ્ટી લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Niharika Shah
Niharika Shah @niharika0506
પર
હું કુકપેડ ટીમ દ્વારા મને ધણું શીખવા મળ્યું રસોઈ બનાવવામાં મને ખુબ જ મઝા આવે છે નવું જાણવા મળે છે કુકપેડ ના મિત્રો મારી રેસીપી જોઈને મને લાઈકમળેછે મારા મિત્રો નો આભાર ્્્ કુકપેડ મેમ્બરો એકતા મેડમ હેતલબેન નો ખુબ ખુબ આભાર જયશ્રી કૃષ્ણ જય સોમનાથ હરહર મહાદેવ
વધુ વાંચો

Similar Recipes