ગોળ ની સ્ટફ્ડ રોટલી (Jaggery Stuffed Rotli Recipe In Gujarati)

Sangita Vyas
Sangita Vyas @Sangit
Kenya

#supers
બીજી રેસિપી છે, એ પણ
બાળકો માટે જ છે, શિયાળા માં
બાળકો ને બનાવી આપવી
જ જોઈએ,મારા બાળકો એ
બહુ ખાધી,એટલે recommend
કરી શકુ...

ગોળ ની સ્ટફ્ડ રોટલી (Jaggery Stuffed Rotli Recipe In Gujarati)

#supers
બીજી રેસિપી છે, એ પણ
બાળકો માટે જ છે, શિયાળા માં
બાળકો ને બનાવી આપવી
જ જોઈએ,મારા બાળકો એ
બહુ ખાધી,એટલે recommend
કરી શકુ...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
બાળકો માટે
  1. ૨ નંગ મલ્ટી ગ્રેઈન લોટના લૂઆ
  2. ૨ ચમચા છીણેલો ગોળ
  3. ૨ ચમચા ડ્રાય ફ્રુટ નો ભૂકો
  4. ૨ ચમચા ઘી
  5. ૧ ચમચી ઇલાયચી,જાયફળ નો ભૂકો
  6. ૧ ચમચો તલ

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    રોટલી નો નોર્મલ જે પ્રમાણે લોટ બાંધીએ એમાંથી રોટલી વણવી..

  2. 2

    ત્યારબાદ ગોળ નું જે મિશ્રણ બનાવ્યું છે એમાંથી મોટો ચમચી ભરી રોટલી વચ્ચે મૂકી સ્ટફ પરાઠા ની જેમ બંધ કરીને વણી લેવું..

  3. 3

    તવી ને ઘી થી ગ્રીસ કરી વણેલી સ્ટફ રોટલી મૂકી સાવ ધીમા તાપે ચડવવી.. બંને બાજુ ઘી જ ચોપડવું..લો, સ્ટફ રોટલી કે પરોઠું તૈયાર છે..
    બાળકો ફટાફટ ખાઈ લેશે..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sangita Vyas
Sangita Vyas @Sangit
પર
Kenya
always exited to try new recipes..👍🏻
વધુ વાંચો

Similar Recipes