કચ્છી દાબેલી (Kutchi Dabeli Recipe In Gujarati)

daksha a Vaghela @cook_30956271
કચ્છી દાબેલી (Kutchi Dabeli Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
હવે પેલા બટકા ધોઈ ને મીઠુ નાખી બાફીલો 3 સિટી વાગે એટલે ઉત્તારી લો પછી પછી છાલ ઉત્તારી મેસ કરી લો
- 2
એક પેન મા તેલ ગરમ કરી એમા પલાળેલા દાબેલી મસાલો મિક્સ કરી લો પછી ઉકળી લો પછી તેની અંદર લાલ મરચું પાઉડર મીઠુ મેસ કરેલા બટાકા નાખી મિક્સ કરી લો પછી એક પ્લેટ મા કાઢી પાથરી લો ઉપર દાડમ ના દાણા મસાલા શીંગ ધાણા નાખી દબાવી દેવાની
- 3
હવે દાબેલી ના પાવ ને કાપા પાડીને તેની અંદર લીલિ ચટણી ખજુર ની ચટણી લગાવી દો પછી તેની અંદર બટાકા નુ મિશ્રણ ભરી શીંગ દાણા નાખી બરાબર દબાવી લો
- 4
હવે તવા મા બટર નાખો પછી બને બાજુ સેકિલો તો તૈયાર છે એકદમ ટેસ્ટી કચ્છી દાબેલી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
કચ્છી દાબેલી - ડબલ રોટી (Kutchi Dabeli Recipe In Gujarati)
#Week1 #CB1 #દાબેલી #ડબલરોટી#કચ્છી_દાબેલી #કચ્છી_ડબલરોટી#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallenge#Manisha_PUREVEG_Treasure#LoveToCook_ServeWithLoveકચ્છ ગુજરાત ની આ સ્પેશિયલ રેસીપી છે. દરેક ને મનપસંદ સ્ટ્રીટ ફાસ્ટ ફૂડ છે. કચ્છ માં ડબલરોટી નાં નામે પણ ઓળખાય છે . Manisha Sampat -
કચ્છી દાબેલી (Kutchi Dabeli Recipe In Gujarati)
#CB1#week1દાબેલી મૂળ કચ્છ માંથી ઉદભવ થયેલી એક વાનગી છે. કચ્છ મા એને ડબલ રોટી થી પણ ઓળખવા મા આવે છે. જેમાં પાવ ને વચ્ચે થી કાપી એમાં બટાકા નો મસાલો ભરવા મા આવે છે. Deepika Parmar -
દાબેલી (Dabeli Recipe In Gujarati)
#CB1#Week1#chappanbhog challange recipeCookped Gujarati Vaishaliben Rathod -
-
-
-
-
-
-
-
-
-
-
કચ્છી દાબેલી (Kutchi Dabeli Recipe In Gujarati)
#RB1#Week1 મારાં બન્ને બાળકો ને તેમજ મારો ભાઈ ચેતન પાલા ને મારી બનાવેલી દાબેલી ખૂબ જ પ્રિય છે હું તેને ડેલિકેટ કરવા માંગુ છું. 🥰🥰 Bhavna Lodhiya -
-
કચ્છી દાબેલી (Kutchi Dabeli Recipe In Gujarati)
#MBR1#week1 કચ્છ,ભુજ માં દાબેલી ખુબ વખણાય છે.તેનો મસાલો પણ અલગ આવે છે.અમારા ઘર માં બધા ને ખુબ ભાવે છે. Varsha Dave -
કચ્છી દાબેલી (Kutchi Dabeli recipe in gujarati)
#Cookpad#Cookpad India#Cookpad gujaratiકચ્છી દાબેલી કચ્છની પ્રખ્યાત વાનગી છે. દાબેલી માં મીઠો અને તીખો એમ બે ટેસ્ટ નું કોમ્બીનેશન હોય છે. પાર્ટી માટે બેસ્ટ ડિશ છે. દાબેલી ગરમ અને ઠંડી બંને રીતે ખાઈ શકાય છે. દાબેલી નાના બાળકો ને બહુજ ભાવે છે. Parul Patel -
-
-
-
-
-
કચ્છી દાબેલી (Kutchi Dabeli Recipe In Gujarati)
કચ્છી રાજસ્થાની રેસિપી#KRC : કચ્છી દાબેલીદાબેલી નું નામ સાંભળતા જ નાના મોટા બધા ના મોઢા માં પાણી આવી જાય. અને એમાં પણ કચ્છ ની દાબેલી જોતા જ ખાવાનું મન થઈ જાય ભાનુશાલી નો ફેમસ દાબેલી મસાલો. આજે મારા ઘરે મહેમાન છે તો થોડી કોન્ટીટી વધારે બનાવી છે. Sonal Modha
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15621732
ટિપ્પણીઓ (8)