બટાકા પૌવા (Bataka Poha Recipe In Gujarati)

chef Nidhi Bole
chef Nidhi Bole @chef_nidhi
Ahmedabad, ગુજરાત, ભારત

બટાકા પૌવા
સવારે નાસ્તામાં બને છે
છોકરાઓ ને ટીફીન બોક્ષ પણ આપે છે
તો આવો જોઈએ કઈ રીતે બને છે

#CB1
#week1

બટાકા પૌવા (Bataka Poha Recipe In Gujarati)

બટાકા પૌવા
સવારે નાસ્તામાં બને છે
છોકરાઓ ને ટીફીન બોક્ષ પણ આપે છે
તો આવો જોઈએ કઈ રીતે બને છે

#CB1
#week1

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

પંદર મિનિટ
૨ વ્યક્તિઓ
  1. ૧ કપ બટાકા પૌવા
  2. ૧ નાનુ બટાકુ
  3. ૧/૪ કપ કોથમીર સમારેલી
  4. ૨/૩ લીલા મરચા
  5. ૨/૩ લીમડા ના પાન
  6. ૧ ચમચી હળદર
  7. ૧ ચમચી લાલ મરચું
  8. ૧/૪ કપ તીખી બુંદી
  9. ૧/૪ કપ રતલામી સેવ
  10. મીઠું સ્વાદાનુસાર
  11. ૨/૩ ચમચી તેલ
  12. ૧ ચમચી રાઈ જીરુ
  13. ચપટી હિંગ
  14. ૧ મોટી ચમચી લીંબુનો રસ
  15. ૧ ચમચી ખાંડ
  16. ૧/૪ કપ બાફેલા લીલા મટર

રાંધવાની સૂચનાઓ

પંદર મિનિટ
  1. 1

    સૌ પ્રથમ આપણે પૌઆ ને ધોઈ લો પછી તેને કોરા કરી લો

  2. 2

    હવે એક પેનમાં તેલ ગરમ કરી તેમાં જીણા બટાકુ સમારેલું નાખી ને સાંતળી લો પછી તેમાં રાઈ, જીરુ અને હિંગનો વઘાર કરી લો પછી તેમાં લીમડો લીલા મરચા નાખી લો

  3. 3

    થોડી વાર પછી તેમાં પૌઆ ઉમેરો તેમાં લીલા મટર બાફેલા, હળદર, મીઠું, લીંબુ, ખાંડ, લાલ મરચું, કોથમીર નાખી ને મિક્સ કરો

  4. 4

    ૫ મિનિટ સુધી રહેવા દો ધીમા તાપે સર્વ કરતી વખતે રતલામી સેવ છાંટી પછી બુંદી નાખી ને સર્વ કરો

  5. 5

    બટાકા પૌવા તૈયાર છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
chef Nidhi Bole
chef Nidhi Bole @chef_nidhi
પર
Ahmedabad, ગુજરાત, ભારત
Cooking is my passion🌹
વધુ વાંચો

Similar Recipes